________________
ma m m
निशील सामायारी र ९ एत्तो ओसरणादिसु दंसणमेत्ते गयाइओसरणं । सुव्वइ चेइयसिहराइएसु सुस्सावयाणं पि ॥ इति ॥४३॥
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
चन्द्र. - पंचवस्तुगाथा तु श्रवणमात्रगम्यार्थेति न विवरणं क्रियते ॥४३॥
આ જ અભિપ્રાયથી શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે કે + દેવાદિના અવગ્રહનો ઉપભોગ યત્નપૂર્વક કરવાનો છે # હોવાના લીધે જ સમવસરણાદિમાં અને દેરાસરના શિખરાદિમાં દર્શન થતાની સાથે જ સુશ્રાવકોએ પણ હાથી જ वणे३ ७५२थी उतरी ४' मे पात संमपाय छे. - ॥४।। ___ यशो. - ननु जिनगृहप्रवेशादौ जिनवन्दनादौ बाढं प्रवृत्त्यां भवतु यत्नोत्कर्षों नषेधिक्याः, यत्र तु तां प्रयुज्य शय्यादावेव ध्यानेन स्थेयं तत्र नासौ ? इत्याशङ्कां। निरसितुमाह
झाणेणं ठाणेण वि णिसीहियाए परो हवइ जत्तो । अणिसिद्धस्स णिसीहिय वायमित्तं ति वयणाओ ॥४४॥
चन्द्र. - एवं तावद् देवावग्रहे गुरोरवग्रहे च प्रवेशकाले नैषेधिक्यां दृढयत्नः करणीयः इति उक्तम् । अधुनाई र पूर्वपक्षः देवावग्रहे प्रवेशकाले आशातनादिपरिहारस्य दृढयत्नं युक्तंमन्वानोऽपि गुरोरवग्रहे तं निरर्थकं मन्वान आह
ननु जिनगृहप्रवेशादौ जिनचैत्ये प्रवेशकाले जिनवन्दनादौ जिनवन्दनकाले यदा जिनावग्रहे प्रविश्यते तदा र बाढं प्रवृत्यां जिनगृहप्रवेशानन्तरं श्रावकाणां जिनपूजादिरूपा साधूनां तु स्तुतिस्तवनचैत्यवन्दनादिरूपा विशिष्टा र प्रवृत्तिः भवति । ततश्च तत्र दृढयत्न आवश्यकः । अन्यथा तस्याः प्रवृत्तेः वैपरीत्यात् महानर्थ: स्यात् । ततश्च तादृश्यां बाढं प्रवृत्यां सत्यां भवतु यत्नोत्कर्षों नैषेधिक्याः । यत्र तु=गुर्ववग्रहे तां प्रयुज्य नैषेधिकीं कृत्वा । शय्यादावेव उपाश्रये एव ध्यानेन स्थेयं स्वाध्यायध्यानादि कर्तव्यं । न तु काचित् बाढं प्रवृत्तिः कर्तव्या।। तत्र नासौ=न नैषेधिक्याः यत्नोत्कर्षः करणीयः । तत्र गुर्वाशातनाया अपि प्रायशोऽसंभवाद्, यत्र उपाश्रये। प्रविश्य स्वस्थाने स्वाध्यायध्यानादि एव कर्तव्यम् । र समादधाति → ध्यानेन स्थानेनापि नैषेधिक्यां परः यत्नः भवति । अनिषिद्धस्य नैषेधिकी वाड्मात्रमिति
वचनात् – इति गाथार्थः।। છે શિષ્યઃ દેરાસરમાં પ્રવેશ કરીએ કે સમવસરણમાં જિનને વંદનાદિ કરવા જઈએ એ વખતે તો ત્યાં પુષ્કળ છે છે પ્રવૃત્તિ કરવાની છે એટલે ત્યાં આશાતના થઈ જવાની શક્યતા છે એટલે ત્યાં નિસહિપ્રયોગનો વિશેષ પ્રયત્ન છે
કરાય, કેમકે એ વિના આશાતના થઈ જવાની શક્યતા છે.
પરંતુ જ્યાં નિશીહિ કર્યા બાદ ઉપાશ્રયમાં પ્રવેશીને કોઈ પ્રવૃત્તિ કરવાની જ નથી. ધ્યાનમાં જ બેસી જવાનું જ છે. ત્યાં આ વિશિષ્ટ પ્રયત્ન વગેરેની કોઈ જરૂર નથી. એટલે ત્યાં નિશીથિની પણ કોઈ જરૂર નથી. R ગુરુ : તારી આ શંકાને આ ગાથામાં દૂર કરશે.
ગાથાર્થ : ધ્યાન અને સ્થાન વડે રહેવાનું હોય તો પણ નિશીહિનો ઉત્કૃષ્ટ યત્ન હોય છે કેમકે એવું
SSSSSSSSSS
armaraTERE
SSSSSSSSSSSS
EFFEEEEEEEEE
છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૮૩ PERCESSESesamaROSESSIONERSEASESSIOESSERIEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE