________________
REEEEEEEEEEEEEEEEEEEEEE EEEEEEEM निसीह सामायारी ,
નિષ્કર્ષ એ છે કે સાધુઓને સંયમયોગમાં દઢપ્રયત્ન સાથે જ રહેવાનું છે. એના વિના એક ક્ષણ પણ છે જ રહેવાની શાસ્ત્રકારોએ રજા નથી આપી. એટલે ઉપાશ્રયમાં દઢયત્ન વિના રહેનારાની નિસીહિ શુદ્ધ જ ન 8
ગણાય. હવે જો ઉપાશ્રયમાં દઢપ્રયત્નપૂર્વક રહે તો તો એ ઈષ્ટ જ છે. એટલે કે દઢપ્રયત્નપૂર્વક રહે તો તો એ છે આ નિસીહિપ્રયોગ સામાચારી તરીકે ઇષ્ટ જ છે. કારણ કે એ પ્રયોગને દઢપ્રયત્ન રૂપ સહકારિકારણ મળી ગયું.
અને એટલે નિશીહિ સહકારિકરણથી યુક્ત બનવાથી ત્યાં નિર્જરા રૂપી ફળની ઉત્પત્તિ થવામાં લેશ પણ વિલંબ थती नथी..
BEEEEEEER
र यशो. - अत एवैतत्पालनाय स्वाध्यायाद्यशक्तानां "आयावयंति गिम्हेसु" इत्याद्युद्यमो भणितः । व्यक्तं चैतद्यतिदिनचर्यायाम् ॥४४॥
चन्द्र. - अत एव यतः साधोः संयमयोगे दृढयत्नं विना क्षणमपि स्थातुं न युक्तं, तत एव एतत्पालनाय R =दृढयत्नपालनाय, दृढयत्नकरणात्मकजिनाज्ञापालनायेति यावत् । स्वाध्यायाद्यशक्तानामित्यादि । अयं भावः संयमयोगे दृढयत्नं विना संयमाराधना दुष्करा । ततश्च साधूनां अनवरतं दृढयत्नो भवेदित्येतदर्थं तीर्थकरैः स्वाध्यायध्यानवैयावृत्यादयो योगाः प्रतिपादिताः । तेषु हि दृढयत्नः सहजत एव सिद्ध्यति । किन्तु ये वृद्धाः। मन्दबुद्धयो वा अन्ये वा तथाविधाः स्वाध्यायादियोगान् साधयितुं अशक्ताः, ते कथं तान् विना दृढयत्न
साधयेयुः? तदभावे कथं संयममाराधयेयुः ? ततश्च तेषामुपकाराय जिनैः कथितं यथा एतादृशैः साधूभिः 2 ग्रीष्मकाले आतापना ग्रहीतव्या, हेमन्तकाले वस्त्राणि परिहत्य शीतपरीषहः षोढव्यः । वर्षासु मुख्यतया ।
कायसंलीनता समादरणीयेत्यादि । एतेषु हि तेषामपि दृढयत्नो भविष्यतीति भवति तेषामपि संयमाराधनम् ।। ततश्च साधूनां संयमयोगेषु दृढयत्नो अवश्यमादरणीय इति कृत्वा तदकरणे नैषेधिकी शुद्धा नैव भवतीति बोध्यम् ।
॥४४॥ R. આ દઢ પ્રયત્ન જરૂરી છે માટે જ તો યતિદિનચર્યામાં સ્પષ્ટ કહ્યું છે કે “જેઓ સ્વાધ્યાયાદિ કરવામાં અશક્ત છે જ હોય, તેઓએ આ દઢયત્નને સાધવા માટે, પાળવા માટે ગ્રીષ્મઋતુમાં આતાપના, ઠંડીમાં વસ્ત્રો ઓછા પહેરવા છે
वगेरे उधम ७२व। . ६शवासिनी “आयावयंति..." था सावरासत साधुमो दृढयत्न साधी છે શકે એનો જ ઉપાય બતાવનારી છે. માટે દઢપ્રયત્ન જોઈએ. ll૪૪ો.
RRRRRRRREGERTEREIGermacassmBERRRRREETHERROuremaraGIGER
___ यशो. - नन्विदं भावनषेधिक्याः फलं, 'नषेधकी' इति शब्दरूपप्रतिज्ञायाः पुनः किमायातम् ? इत्यत आह -
होइ पइण्णाभंगे भीरु अ-भावा अओ दढो जत्तो ।
तप्पुत्विया य किरिआ फलया तब्भाववुढिकरी ॥४५॥ ॥ णिसीहिया सम्मत्ता ॥
चन्द्र. - ननु दृढयत्नकरणात् आशातनापरिहारः, जिनाज्ञापालनं, निर्जरा च भवतीत्येतत्सर्वं दृढयत्नस्यैव। फलं । स च भावात्मिका नैषेधिकीसामाचारी । या तु नैषेधिकीशब्दोच्चाररूपा नैषेधिकीसामाचारी, सा तु ProcuTORImmacaraswaraswwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwTERT છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત • ૧૮૫ RESSSSESSETTEERSATIRRISTRESSESEGISTRESSERTISISTRESSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB