Book Title: Samachari Prakaran Part 01
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 286
________________ મુખપૃષ્ઠ ચિત્ર પરિચય આત્મસાધના કરવા નીકળેલા સંયમીના સંયમરથની સાથે જ્ઞાન અને ક્રિયારૂપી બે અશ્વો જોડાયેલા હોય ! સારથિ તરીકે ગીતાર્થ ગુરૂભગવંત બેઠા હોય ! અને દશવિધચક્રવાલ સામાચારી પાલન રૂપી બે ચક્રો (પૈડા) જોડાયેલા હોય ! તેવા શિષ્યને પરંપરાએ સાક્ષાત્ 'પરમાત્મા અને પરમપદની પ્રાપ્તિ ઝાઝી દૂર ક્યાંથી હોય? |

Loading...

Page Navigation
1 ... 284 285 286