________________
FEEEEEEEEEEEEEEEEEEEEEE
EEEEEEEEE
gsssss
sss ઈચ્છાકાર સામાચારી ) પાણી વહોરવા જવા માટે ઘડાનો દોરો પ્રતિલેખન કરવો છે. ઘડા-ટોક્સી વિગેરેનું પ્રતિલેખન થઈ ગયું જ છે. એ વખતે સાધુ પાતરા પ્રતિલેખન કરનારાને કહી દે છે કે, “આ દોરો પ્રતિલેખન કરી આપો', કેમકે એ છે એ સાધુએ નવી ઈરિયાવહિન કરવી પડે. પણ આટલું નાનકડું કામ પણ સોંપી ન શકાય. સાધુએ ફરી ઈરિયાવહિ હૈ શ કરી જાતે દોરો પ્રતિલેખન કરવો જોઈએ. જ એમ બહાર ઠલ્લે-દેરાસર જવું છે. દાંડો પહેલા માળે પડ્યો છે. ત્યાંથી કોઈ સાધુ નીચે આવી જ રહ્યો છે છે. એ વખતે નીચે રહેલો સાધુ એને કહી દે કે, “ઉપરથી મારો દાંડો લેતા આવજો. મારે ઠલ્લે જવું છે.” આટલું આ નાનકડું કાર્ય પણ ન સોંપાય. સાધુએ જાતે ઉપર ચડીને એ દાંડો લેવો પડે.
આ બધો ઉત્સર્ગમાર્ગ બતાવ્યો. ઉત્સર્ગમાર્ગમાં ક્યાંય ઈચ્છાકાર સામાચારીનું પાલન આવતું જ નથી. પણ છે આ જિનશાસનનો રથ ઉત્સર્ગ-અપવાદ એ બે પૈડાં ઉપર ચાલે છે. નીચે કેટલાક કારણો બતાવવામાં આવશે, એવા
કારણોસર સાધુ ઉત્સર્ગમાર્ગ છોડી બીજાઓને પોતાનું કામ સોંપવા રૂપ અપવાદમાર્ગનું આચરણ કરી શકે. આ છે આ અપવાદમાર્ગનું પાલન કરવાનો જ્યારે અવસર આવે ત્યારે આ ઈચ્છાકાર સામાચારીનું પાલન કરવાનું હોય છે જ છે.
શિષ્ય : “ઈચ્છાકાર' એટલે શું ?
ગુરુઃ અપવાદમાર્ગે જ્યારે બીજાને પોતાનું કામ સોંપવાનું હોય ત્યારે “આ કામ તમે તમારી ઈચ્છાથી કરશો ? છે ને? તમને આ કામ કરતા દુઃખ નહિ થાય ને ? સહર્ષ કરશો ને ?' એમ નમ્રતાપૂર્વકના શબ્દો બોલવા એ છે | ઈચ્છાકાર' કહેવાય.
અહીં ખ્યાલ રાખવો કે, જો નિષ્કારણ સાધુઓને પણ આપણું કામ ન સોંપાય તો પછી અવિરતિમાં ખૂંપેલા છે ૨ શ્રાવકોને તો શી રીતે આપણું કામ સોંપાય? આપણે સોપેલું કામ કરતા એ શ્રાવકો જે કાંઈપણ હિંસાદિ કરે છે છે એનું પાપ આપણને લાગે. અરે, વંદન કરવા આવેલા શ્રાવકને સાધુ એટલું પણ કહે કે, “તમે ઉપર વંદન 8 8 કરવા જવાના છો તો આ એક પુસ્તક ઉપર અમુક સાધુને આપજો.” તો પણ એ ભૂલ કહેવાય, કેમકે એ શ્રાવક છે ઈર્યાસમિતિ વિગેરે પાળવાનો નથી. એટલે એના દ્વારા થનારી વિરાધનાનો દોષ સાધુને લાગે. એ ઉપરાંત છે છે વીચારમાં અતિચાર લાગે... એ બધું તો ખરું જ. એટલે શ્રાવકોને તો કોઈ કામ ન સોંપાય. ' હા, જે કામ સાધુથી ન થાય અને આવશ્યક હોય તો એ કામ અપવાદમાર્ગે શ્રાવકને સોંપાય. દા.ત. 8 છે દુકાનમાંથી દવા મંગાવવી, ડોક્ટર બોલાવવા, અતિ અગત્યના કામે ફોન કરાવવો વિગેરે.
શિષ્ય : એ કારણો ક્યા છે કે જે વખતે અપવાદ માર્ગે આપણું કામ બીજાને સોંપી શકાય ? ગુરુ: એ ત્રણ કારણો છે.
(૧) સાધુને પોતાનું એ કામ આવડતું જ ન હોય. કદાચ એ કામ કરવા જાય તો કામ બગડી જાય તેમ છે હોય. એ વખતે તે સાધુ એ કામ બીજા સાધુને સોંપી શકે. દા.ત. દંડાસનની દસીઓ છુટી પડી ગઈ. સાધુને = બાંધતા આવડતી નથી. પાતરું તૂટી ગયું. સાધુને બરાબર સાંધતા આવડતું નથી. નવા સાધુઓને કાપ કાઢતા છે એ આવડતો ન હોય. કપડો ફાટી ગયો, સાધુને સીવતા આવડતું નથી. એમ પાતરાઓ રંગવા, ઓઘો ટાંકવો, 8
ફાટેલા પુસ્તકને સાંધવું વિગેરે કાર્યો સાધુને ન આવડે તો એ કામો જેને આવડતા હોય એ સાધુઓને પોતાના છે ; તે તે કાર્યો સોંપે. બીજી બાજુ પોતે મહેનત કરીને એ કાર્યો શીખી પણ લે. કાયમ માટે “મને આવડતું નથી” છે એમ કહેવું અને શીખવા માટે પ્રયત્ન ન કરવો' એ સાધુ માટે ઉચિત નથી. છે (૨) કામ તો આવડતું હોય પણ એ કામ કરવાની શક્તિ ન હોય. દા.ત. ૨-૩ ડીગ્રી તાવવાળો સાધુ 8
EEEEEEEEEEEEEEEEEEE FEFEREEEEEEEEEEEEE
સંચમ રંગ લાગ્યો - ઈચ્છાકાર સામાચારી - ૨૩૩ RohiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiikgG66666608