Book Title: Samachari Prakaran Part 01
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 269
________________ HEEEEEEEE gggggggggggggggggggggg g તથાકાર સામાચારી ) (૫) સૌથી મહત્ત્વની વાત એ કે આ સામાચારી પાળવી એ જિનેશ્વરદેવની આજ્ઞા છે. એટલે આમાં તો E આ જિનાજ્ઞાપાલન કરવા મળે. આના કરતા વધારે બીજું શું હોઈ શકે ? (૬) ગુરુ જે વાચના આપે છે, એ એમનું ઘણું મોટું સુકૃત છે. એટલે એમાં ‘તહત્તિ' કરવું એ ગુરુના સુકૃતની આ અનુમોદના ગણાય. આમ તથાકાર સામાચારીનું પાલન કરવાથી આવા છ લાભો થાય છે. સાર : દરેક સાધુ-સાધ્વીજીએ આ ખાસ શીખવું જોઈએ કે આપણા ગુરુ, આપણા વિદ્યાગુરુ, આપણા 8 આ વડીલો જ્યારે પણ શાસ્ત્રીય પદાર્થ વિગેરેનું વર્ણન કરે, જ્યારે પણ વૈરાગ્ય વિગેરેની વાતો કરે, જ્યારે પણ 8 સંયમ અંગે સૂચનાઓ આપે ત્યારે હાથ જોડીને કે છેવટે નમ્ર બનીને ખૂબ ઉત્કંઠા સાથે સાંભળવી. વચ્ચે ‘હાજી' કે 8 વિગેરે બોલવામાં ગુરુને જો વિક્ષેપ પડતો હોય તો ભલે એ ન બોલીએ પણ મુખ ઉપર આશ્ચર્યના, અહોભાવના, કે જિજ્ઞાસાના ભાવ તો અવશ્ય થવા જોઈએ. અને વાચનાદિ પૂર્ણ થાય ત્યારે ગુરુની અવસરે અનુમોદના પણ 8 કરવી જોઈએ. આપે આ પદાર્થ ખૂબ જ સરસ સમજાવ્યો. આપ અમારી કેટલી બધી કાળજી કરો છો ! આપ R ન હોત તો અમને આવું સરસ કોણ ભણાવત ? કોણ અમારી આટલી દેખરેખ રાખત ?' આ શબ્દો છદ્મસ્થ છે સરગી ગુરુને આનંદી બનાવશે. એમનો વાચનાદિ આપવાનો ઉલ્લાસ બમણો થઈ જશે. પરસ્પર વાત્સલ્ય, જ લાગણીની વૃદ્ધિ થશે. સંયમજીવન મીઠું-મધુરું બની જશે. ખરેખર જિનેશ્વરદેવને કોટિ કોટિ વંદન હો ! જેમણે આવો અત્યંત સુંદર માર્ગ બતાવ્યો. E EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE સંચમ રંગ લાગ્યો - તથાકાર સામાચારી ૦ ૨૬૦ Notification Cartoon dancing Horce 2

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286