________________
BEEદttttttttttttttttt
gsss
આવશ્લહિ સામાચારી અટકાવી શકે. પણ ખબર જ ન હોય તો શું થાય?
સંયમી આત્મા ગુરને કહીને ઘંડિલ ગયો. ત્યાં એને ચક્કર આવવાથી પડી ગયો અથવા એક્સિડન્ટ થયો. 8 # કોઈક ખરાબ માણસોએ પરેશાન કર્યો. પરિણામે એ ઉપાશ્રયે ન પહોંચ્યો. ગુરુને ખ્યાલ આવ્યો કે રોજ તો છે
૨૦ મિનિટમાં જ આવી જાય છે, આજે ૩૫ મિનિટ થઈ છતાં કેમ નથી આવ્યો ? એટલે ગુર બીજા સંયમીઓને છે 8 મોકલીને તપાસ કરાવે. પરિણામે એ સંયમી બચી જાય. પણ કહ્યા વિના નીકળેલા માટે તો ગુરુને કંઈ જ ખ્યાલ છે
ન હોવાથી એ શી રીતે આ બધી તપાસ કરી શકે ? આ માટે “ગુરુને કહીને જ બહાર નીકળવું” એ આવસતિ સામાચારીની પ્રથમ શરત છે.
બીજી શરતઃ ગુરુની રજા લઈને સંયમી બહાર નીકળ્યો. પણ રસ્તામાં આમતેમ જોયા કરે, નીચે જોઈને હું ન ચાલે, સાથેના સાધુ સાથે વાતચીત કરતો ચાલે, ગોચરમાં નાના-મોટા દોષો સેવી બેસે, પરમાત્માની આજ્ઞાઓના પાલન પ્રત્યે કોઈ જ લક્ષ્ય ન રાખે, “એક સંયમી તરીકે મારે શી રીતે વર્તવું જોઈએ ? શી રીતે છે ચાલવું જોઈએ ?' એ બધાનો બિલકુલ વિચાર ન કરે તો આવો સાધુ ગુરની રજા લઈને નીકળે તો ય, & “આવસહિ' બોલે તો ય એનો શું લાભ? જે જિનાજ્ઞાઓને ઉલ્લંઘે એને આ બધાનો શું લાભ થાય? છે માટે બીજી શરત એ છે કે બહાર નીકળ્યા પછી બધી આજ્ઞાઓ બરાબર પાળવી.
ત્રીજી શરત : સંયમી આત્મા ગુરુની રજા લઈ, આવસ્યહિ બોલી, ઈર્યાસમિતિ વિગેરે પાળતો દેરાસર 8 8 જઈ રહ્યો છે. રસ્તામાં કોઈક શ્રાવક, ભક્ત મળી ગયો અને આ સંયમી “કેમ? શું ચાલે છે? કેમ દેખાતો છે છે નથી? ઉપાશ્રયે કેમ નથી આવતો?” ઈત્યાદિ બિનજરૂરી વાતો કરવા લાગે. સંયમયોગો માટે તદ્દન અનાવશ્યક છે આ કાર્યો કરે. કદાચ કોઈ શ્રાવક ભક્ત ઘેર પધારવાની વિનંતિ કરે તો વિશેષ કોઈ કારણ વિના એના ઘરે પગલાં છે E પણ કરી આવે. કોઈકને વળી ઉપાશ્રયમાં કંટાળો આવવાથી બહાર ફરી આવવાની ઈચ્છા થાય તો એ રીતે છે A બહાર પણ જઈ આવે. છે ટૂંકમાં એવા અનેક નકામા, બિનજરૂરી કાર્યો છે કે જે કાર્યો આ સંયમી ઉપાશ્રયની બહાર નીકળ્યા પછી કરી આવે. આ સાધુ ભલે ગુરની રજા લઈને જાય, ઈર્યાસમિતિ વિગેરે પાળે, આવસ્યહિ બોલે તો પણ એની છે
આ સામાચારી સાચી વાસ્તવિક બનતી નથી. શ શિષ્ય : આ સાધુ બિનજરૂરી કાર્યો માટે ઉપાશ્રયની બહાર જતો હોય તો શું સાચા ગુરુ એને રજા આપે છે
ખરા ? છે ગુરુ : ન જ આપે. પણ આમાં એવું બને કે (૧) સંયમી આત્માએ પ્રથમ તો દેરાસર, ગોચરી, અંડિલ છે એ વિગેરે આવશ્યક કાર્યો માટે જ રજા માંગી હોય, એટલે ત્યારે તો ગુરુ રજા આપે, પણ એ સંયમી બહાર નીકળ્યા છે પછી તે તે બિનજરૂરી કાર્યો કરી બેસે. આમાં સંયમીએ માયા-કપટ નથી કર્યા પરંતુ પ્રમાદ સેવ્યો છે. (૨) R કેટલાક સંયમીઓ બિનજરૂરી કામ માટે જ બહાર જવા માંગતા હોય, પણ તેઓ જાણતા હોય કે ગુરુ સીધી છે તો રજા નહિ આપે. એટલે એ વખતે જુઠું બોલીને, કપટ કરીને ગુરુની રજા મેળવી લે. એટલે આવા પ્રસંગોમાં છે સાચા પણ ગુરુ રજા આપી દે એ શક્ય છે.
કેવો વિષમ છે આ કાળ ! મોક્ષ મેળવવા માટે સમગ્ર સંસારનો ત્યાગ કરનારા સંયમીઓ પાછળથી કર્મને ? ૪ વશ બની, દોષોને આધીન બની મહોપકારી ગુરુદેવને પણ ઠગવાની પ્રવૃત્તિ કરી બેસે છે. રે કર્મરાજ ! તારે જ સામર્થ્ય ખરેખર અપરંપાર છે.
આ રીતે ત્રીજી શરત એ નક્કી થઈ કે બહાર નીકળ્યા બાદ આવશ્યક કાર્યો જ કરવા. બીજા કોઈપણ કે બિનજરૂરી કાર્યો ન કરવા. આવશ્યક કાર્યો માટે જ બહાર નીકળવું. Ramamanada
સંયમ રંગ લાગ્યો - આવરસહિ સામાચારી , ૨૬૨ Regdi GadGGc0066666666666666666666666666666666666666666666
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE