________________
USESEGESTERastratmataram
EEEEEEEEEEEEEE
ARTICLEAR
निसीह सामायारी पारंपर्येण क्षायोपशमिकभाववृद्भिहेतुत्वमित्युक्तं, तवृद्धिश्चाऽऽक्षयिक-भावफलिका । सन् च भावः परमपदनिदानमित्यनुक्तमपि द्रष्टव्यम् ।
चन्द्र. - स च=भीरुताध्यवसायश्च प्रतिकूलप्रवृत्तिप्रतिपन्थी आशातनाप्रयोजिका या प्रवृत्तिः, तत्प्रतिपन्थी अनुकूलप्रवृतौ आशातनापरिहारप्रयोजके दृढयत्ने । उपपतिमान् युक्तियुक्तः ततो= नषेधिकीप्रयोगात्। र तवृद्धिश्च क्षायोपशमिकभाववृद्धिश्च आक्षायिकभावफलिका क्षायिकभावपर्यन्तानां सर्वेषां, शुभभावानां जनयित्री । अनुक्तमपि= अत्र गाथायां यदेतत् नोक्तं, तदपि ।
આ અધ્યવસાય પ્રતિકૂળપ્રવૃત્તિઓને અટકાવનારો બને. અને આશાતનાત્યાગાદિ રૂપ અનુકૂળપ્રવૃત્તિમાં છે મેં અત્યન્ત ઉત્સાહને ઉત્પન્ન કરનારો છે. તેથી આ પ્રયોગ દ્વારા દઢ યત્ન સિદ્ધ થાય છે.
અને દઢયત્નપૂર્વક કરાતી ક્રિયા જે ક્ષાયોપથમિક ભાવ વડે કરાતી હોય, તે ક્ષાયોપથમિક ભાવની વૃદ્ધિ છે २नारी बने छ. છે આમ આ નિસાહિ પ્રયોગ રૂપી પ્રતિજ્ઞા દઢયત્ન લાવી આપવા વગેરે રૂપ પરંપરા દ્વારા લાયોપથમિક ભાવની # આ વૃદ્ધિનું કારણ બને છે. એ જણાવ્યું અને ક્ષાયોપશમિક ભાવની વદ્ધિ એ ક્ષાયિકભાવની પ્રાપ્તિ સાધીન 8 આપનારી છે. અને તે ક્ષાયિકભાવ મોક્ષનું કારણ છે” એ બધી વાતો અહીં ન લખેલી હોવા છતાં સમજી લેવી. છે
यशो. - आवश्यकीति प्रतिज्ञाफलमप्यनयैव दिशा भावनीयमिति दिग् ॥४५॥
॥ इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे नैषेधिकी समाप्ता (अर्थतः) ॥५॥ 8 चन्द्र. - ननु यदि नैषेधिकीति प्रतिज्ञाया एतत्फलं, तत्कि आवश्यकीतिप्रतिज्ञायाः एतत्फलं न भवति? येन तत्र न तत्प्रतिपादितमित्यत आह आवश्यकीति प्रतिज्ञाफलमित्यादि । अनयैव दिशा= नषेधिकीप्रतिज्ञायाः फलं यथा प्रतिपादितं, तथैवेति भावः । न इदन्तु बोध्यम् । क्षायोपशमिकभावेन युक्ता दृढयत्नपूर्विका क्रिया क्षायोपशमिकभाववृद्धिकारिणी भवतीति र उक्तम् । एवं च अभव्यानां दृढयत्नपूर्विकाऽपि चारित्रक्रिया क्षायोपशमिकभावेनायुक्ता सती क्षायोपशमिकभावं न वर्धयतीति ज्ञायते । तथा क्षायोपशमिकभावेन युक्ताऽपि दृढयत्नविरहिता प्रतिदिनकर्तव्यत्वेन क्रियमाणा प्रतिलेखनादिक्रिया न क्षायोपशमिकभावं वर्धयतीत्यादि सूक्ष्ममुह्यम् ॥४५॥
महोपाध्यायविरचिते सामाचारीप्रकरणग्रन्थे आवश्यकीसामाचारीटीकायाः विषमपदव्याख्या रहस्यप्रकटनं सेच संपूर्णे। છે શિષ્ય : આવસ્યતિ સામાચારીમાં આવું ફળ બતાવ્યું ન હતું કે ક્ષાયોપાલમિકભાવની વૃદ્ધિ, ક્ષાયિકભાવ, છે
मोक्ष... तो मा ३५ | निसाउथी ४ मणे ? જ ગુરુઃ ના, ના. “આવસ્યહિ શબ્દ રૂપ પ્રતિજ્ઞાનું ફળ પણ ઉપર કહ્યા પ્રમાણે જ વિચારી લેવું. આમાં કે ઘણી બાબતો કહેવા જેવી છે. અમે માત્ર દિફસુચન કરેલ છે. ll૪પા
નિસાહિ સામાચારીનો ભાવાનુવાદ સંપૂર્ણ
ENTERTEREERIES
EEEEEEEEEEEEEEEEEEEEEEEE
શિ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૮૦ SEHEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE