________________
gssssssssssssssssssssssssssssssssssss તથાકાર સામાચારી ઠ્ઠ उपयोगपूर्वकं भाषत्" इति ज्ञानवतोऽपि श्रोतुः यः तथाभूते गीतार्थसंविग्ने अतथाकारः तथाकारकरणाभावः, स असद्ग्रहं कदाग्रहं । कदाग्रह एव तत्र तथाकाराकरणप्रयोजक इति भावः ।
ખ્યાલ રાખો કે ખોટો ઉપદેશ અજ્ઞાન, અસંવેગથી જ થતો હોય છે. એ વિના ખોટો ઉપદેશ સંભવતો
છે
જ નથી.
છે (શિષ્ય: પણ આ સાધુઓ હજી સર્વજ્ઞ ક્યાં બન્યા છે ? તેઓ છદ્મસ્થ છે. એમનામાં રાગ-દ્વેષ છે જ. રાગ- ૨
શ્રેષ હોય એટલે અજ્ઞાનઅસંવેગ ઉત્પન્ન થવાના જ, એટલે આ લોકોમાં અજ્ઞાન-અર 8 ઉપદેશ પણ શક્ય છે.)
ગુરુ આ સાધુઓમાં રહેલા રાગ-દ્વેષ એ વિશેષ પ્રકારના અજ્ઞાન અને અસંવેગ પ્રત્યે જ કારણ છે. એટલે કે જ કે અજ્ઞાન અને અસંવેગ બે પ્રકારના છે. ખોટા ઉપદેશને ઉત્પન્ન કરનારા અજ્ઞાન+અસંવેગ. અને ખોટા છે
ઉપદેશને ઉત્પન્ન ન કરનારા અજ્ઞાન+ અસંવેગ. આ સાધુઓમાં રહેલા રાગ-દ્વેષ એ ખોટા ઉપદેશને ઉત્પન્ન છે # ન કરનારા અજ્ઞાન+અસંવેગને ઉત્પન્ન કરે છે. એટલે આ સાધુઓમાં અજ્ઞાન-અસંવેગ હોવા છતાં પણ ખોટો છે 8 ઉપદેશ ઉત્પન્ન થતો નથી.
હવે જે શ્રોતા આ બધી વાત જાણે છે. સામેવાળા શ્રોતાને ગીતાર્થ-સંવિગ્ન તરીકે ઓળખે છે. અને એમ છે છે છતાં એના વચનોમાં તથાકાર ન કરે તો એ તેનો અસગ્ગહ જ કહેવાય. એના વિના તથાકારનો અભાવ છે સંભવિત નથી.
यशो. - अत्र तथेदमित्यप्रयोगे तु विध्युक्तार्थानाराधनात् फलाऽयोग इत्यनुक्तमपि सामर्थ्याद्रष्टव्यम् ।
FEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
र चन्द्र. - एवं गीतार्थसंविग्नादौ तथाकाराकरणे अभिनिवेशरूपं दोषं प्रदाधुना फलाभावात्मकं दोषमाह अत्रेत्यादि विध्यक्तार्थानाराधनात="गीतार्थसंविग्ने गीतार्थसंविग्नपाक्षिके च अविकल्पेन तथाकार करणीय" इति यो विधिः, तदुक्तस्य तादृशतथाकारकरणात्मकार्थस्यापालनात् फलायोगः तादृशार्थपालनजन्यस्य फलस्याप्राप्तिः इति अनुक्तमपि अत्र गाथायां न कथितं अपि सामर्थ्या=युक्तियुक्तत्वाद् दष्टव्यम् स्वयं विचारणीयम् ।
(શિષ્ય : આ એક જ દોષ લાગે ? કે બીજો પણ કોઈ દોષ લાગે ?)
ગુરુઃ અહીં આ વાત પણ સમજી લેવી કે આવા ગુરુના વચનમાં ‘તથા કાર કરવો એ જિનાજ્ઞા છે. એટલે હું છે ત્યાં તથાકાર ન કરનારો આત્મા વિધિમાં શાસ્ત્રમાં કહેલા અર્થની આરાધના ન કરતો હોવાથી “જિનાજ્ઞાપાલન 8 જન્ય જે ફળ હોય' એ ફળને ન પામે. છે આ વાત ભલે ગાથામાં નથી લખી પણ એ સહજ રીતે સમજાઈ જાય છે.
यशो. - न चैवमपि मिथ्यात्वमेवेति वाच्यम्, प्रमादेनाऽकरणे तदभावाद्, अभिनिवेशेनाऽकरणे पुनरिष्टापत्तिरेव । तदिदमाह-(पंचाशक १२/१७) र संविग्गोणुवएसं ण देइ दुब्भासियं कडुविवागं । जाणतो तंमि तहा अतहक्कारो हु
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
EEEEEEEEEE
છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત • ૧૪૩ ReadGGGGGGaGGGGGGGGEiginagadiajasGGGGGGGGGGE%3A%3gggggggggggggggginals