________________
નિસીહિ સામાચારી
चन्द्र. एवं च=यतः अत्र गुर्वाशातनादिपरिहार एव प्रधानतया मनसि उपतिष्ठते, ततः अवश्यकर्तव्येऽप्यत्र= अवश्यं करणीयेऽपि नैषेधिकप्रयोगे पापनिषेधत्वेनैव " अयं नैषेधिकीप्रयोगः पापनिषेधरूपः, तस्मात् मया करणीयः" इत्येवंरूपेण, न तु "अयं नैषेधिकीप्रयोगः अवश्यंकरणीयः, तस्मात् मया कर्तव्यः” इत्येवंरूपेण तत्कामना = नैषेधिकीप्रयोगस्येच्छा भवति । न केवलमेतावदेव, किन्तु तत्काम्यार्थमेव च पापनिषेधात्मकं यत्काम्यं = इच्छाविषयः, तदर्थमेव च, पापनिषेधार्थमेव चेति यावत् आवश्यकीविषयापेक्षया = अवश्यंकरणीयरूपो यः आवश्यक्याः विषयः, तस्मिन्यथा उपयुक्तो भवति, तदपेक्षयेति भावार्थ: । अत्यन्तमुपयुञ्जानः = अधिकमुपयोगं कुर्वन् फलं = नैषेधिकीसामाचारीजन्यं लभते ।
આમ આ નિસીહિપ્રયોગ આમ તો અવશ્યકર્તવ્ય જ છે. છતાં એની ઈચ્છા અવશ્યકર્તવ્ય તરીકે નથી થતી પરંતુ “પાપના નિષેધ સ્વરૂપ આ છે” એ રીતે જ એની ઈચ્છા થાય છે. વળી આ પાપનિષેધ એ અવશ્યકર્તવ્ય હોવાથી આવસહિનો વિષય બને છે ખરો. છતાં પણ આ મારે અવશ્ય કર્તવ્ય છે” એ રીતે આવસહિના વિષય તરીકે તેમાં ઉપયોગ રાખીએ, એના કરતા “આ પાપકર્મનો નિષેધ છે” એમ પાપકર્મના નિષેધને માટે જ ઉપયોગ રાખનારો વ્યક્તિ વધુ ફળ મેળવનારો બને છે.
-
(દા.ત. કોઈક પુત્રી સાધુ બનેલા પિતાને વંદન કરે ત્યારે “આ મારા પિતામુનિ છે” એ રીતે વંદન કરે તો એને કર્મક્ષય ઓછો થાય. પરંતુ “આ પંચમહાવ્રતધારી, વિશ્વવંદનીય મહાત્મા છે” એ રીતે વંદન કરે તો એને પેલા કરતા ઘણો વધારે કર્મક્ષય થાય. એ મુનિ તો પિતામુનિ અને મહાવ્રતધારી બે ય સ્વરૂપે છે. છતાં વંદન કરનાર પુત્રીના ઉપયોગ પ્રમાણે કર્મક્ષયમાં ભેદ પડે.)
(એમ નિસીહિપ્રયોગ=પાપનિષેધ એ અવશ્યકર્તવ્ય પણ છે અને પાપનિષેધ રૂપ પણ છે. પણ જો સાધુ “આ નિસીહિ અવશ્યકર્તવ્ય છે” એવો ઉપયોગ રાખશે તો એને ઓછો લાભ થાય. પરંતુ ‘આ નિસીહિ તો પાપોનો નિષેધ છે’ એ પ્રમાણે ઉપયોગ કરે તો એ વિશિષ્ટ લાભ પામે. પંક્તિનો અર્થ : તત્કામ્યાર્થી=કામનાનો વિષય બનનાર પાપનિષેધ રૂપ જે કામ્ય, તેને માટે જ આવસહિના વિષય કરતા પણ વધારે ઉપયોગ કરનાર સાધુ इज पाये छे.)
यशो. - इत्थं चैतत्पर्यवसितं - देवाद्यवग्रहप्रवेशे नैषेधिकीप्रयोगो विचित्रकर्मक्षयहेतुः, स्वप्राग्भाविप्रयत्नापेक्षयाऽधिकप्रयत्नश्च तत्सहकारी, उपयोगातिशयश्च तदतिशयार्थमुपयुज्यत इति दिग् ।
चन्द्र. - तात्पर्यमाह देवाद्यवग्रहप्रवेशे इत्यादि । स्वप्राग्भाविप्रयत्नापेक्षया = नैषेधिकीप्रयोगात् प्राक्काले भाविनः प्रयत्नस्यापेक्षया तत्सहकारी = विचित्रकर्मक्षयजननात्मककार्यकरणार्थं नैषेधिकीप्रयोगस्य सहकारी भवति । तदतिशयार्थं=य: नूतनो प्रयत्नः, तस्यातिशयार्थं उपयुज्यते = उपयोगी भवति ।
नैषेधिकीसामाचार्याः अयं परमार्थः गुरुदेवौ परमोपकारिणौ लघ्व्या अपि आशातनायाः अयोग्यौ | यतस्तेषां लघ्व्यपि आशातना महानर्थकारिणी भवति । साधवश्च यद्यपि सदैव संयमयोगेषु असंयमपरिहारे च यत्नवन्त एव भवन्ति । तथापि द्रव्य - क्षेत्रकालभाववशात् यत्नस्यापि तारतम्यं अवश्यंभावि । यथा राष्ट्रस्य सीम्नि विद्यमानाः सैनिकाः युद्धाभावकालेऽपि राष्ट्ररक्षार्थं यत्नवन्तो सावधानाश्च यद्यपि भवन्ति, तथापि
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૭૮