________________
આવસહિ સામાચારી
सहकारी = सहकारिकारणम्, न तु आवश्यकीसामाचारीस्वरूपः यः अवयवी, तस्यावयवरूपः, किन्तु तद्भिन्नम् सहकारिकारणम् । तद्व्यतिरेके=इच्छाकारादिरूपस्य सहकारिकारणस्याभावे फलोदयः = निर्जराप्राप्तिः । तद्गर्भं=ईयासमित्यादिगर्भमिति । यथा हि 'दंड - चक्रकुलालादिविशिष्टा मृदेव मृद् भवति' इति व्याख्या न क्रियते, किन्तु शुद्धा मृदेव मृद् गण्यते । दण्डादयस्तु सहकारिकारणविशेषा गण्यन्ते । तथैव ईयासमितिगुर्वनुज्ञादिविशिष्टः एव आवश्यकीपदप्रयोगः आवश्यकीसामाचारीति कथनमयुक्तं । शुद्धः तत्प्रयोगः सामाचारी, ईर्यासमित्यादिकन्तु निर्जरायां सहकारिकारणमित्येवाभ्युपगन्तुं युक्तमिति भावः ।
શિષ્ય : આટલા બધા વિશેષણોવાળો આવસહિ શબ્દ પ્રયોગ સામાચારી તરીકે માનવાને બદલે એમ માનો કે માત્ર આવસહિશબ્દપ્રયોગ જ સામાચારી છે. પણ સાથે એ પણ માનવાનું કે આ શબ્દપ્રયોગને સામાચારી જન્ય કર્મક્ષયને ઉત્પન્ન કરવા માટે ઈર્યાસમિતિપાલન, ગુરુની રજા વગેરે સહકારી કારણોની પણ જરૂર છે. એટલે જ્યારે એ સહકારી કારણો હાજર ન હોય ત્યારે શબ્દ પ્રયોગ રૂપી સામાચારી હાજર હોવા છતાં કા૨ણસામગ્રી હાજર ન હોવાથી સંપૂર્ણ કર્મક્ષય ન થાય. આમ માનવાથી બે લાભ છે. માત્ર શબ્દ બોલનારાઓ પણ લોકમાં તો સામાચારીપાલક તરીકે ગણાય જ છે. અને એ ઉપર પ્રમાણે માનવાથી ઘટી શકશે. અને ત્યાં કર્મક્ષય નથી થતો એ પણ બરાબર ઘટી જશે. એટલે ઈર્યાસમિતિપાલનાદિથી ગર્ભિત એવું લક્ષણ બનાવવાની કોઈ જરૂર નથી.
यशो. - न, तावत्सहकारिकल्पनापेक्षया विशिष्ट एव आवश्यकीत्वकल्पनौचित्यादिति दिग् ।
चन्द्र.
समाधानमाह-तावत्सहकारिकल्पनापेक्षया = गुर्वनुज्ञायां उपयुक्ततायां गमनक्रियायां आवश्यककार्यकरणे च निर्जरां प्रति सहकारिकारणत्वं यत्कल्पनीयं, तदपेक्षया विशिष्टे एव = गुर्वनुज्ञोपयुक्ततागमनक्रियावश्यककार्यकरणैः विशिष्टे एव आवश्यकीशब्दप्रयोगे, आवश्यकीत्वकल्पनौचित्यात् । अनेकेषु सहकारिकारणत्वकल्पनायां गौरवं भवति । विशिष्टे तु आवश्यकीत्वकल्पनायां, विशिष्टे एव निर्जराकारणत्वं स्वीकरणीयं, ततश्च लाघवमिति तदेवोचितमिति भावः ।
ननु एवं यदि लाघवमिष्यते, तर्हि अन्यत्रापि चक्रकुलालादिविशिष्टायामेव मृदि मृत्त्वं घटकारणत्वं च मन्तव्यं स्यात्, यतस्तत्रापि लाघवं भवेदित्यत आह दिग् इति । तथा च व्यवहारे दण्डादीनां सहकारिकारणत्वस्य प्रसिद्धत्वात्तत्खंडनं नोचितम् । न वा लाघवानुसारि । किन्तु प्रकृते तु ईर्यासमित्यादय: सहकारिकारणानि इति प्रसिद्धेरेवाभावात् ईर्यासमित्यादिविशिष्टे तत्प्रयोगे एव आवश्यकीसामाचारीत्वं निर्जराकारणत्वं च वक्तुमुचितमिति दिक्शब्दार्थः ।
ગુરુ : તારા કહેવા પ્રમાણે માનીએ તો આવસહિ સામાચારી જન્ય કર્મક્ષય પ્રત્યે ઈર્યાસમિતિ પાલન + ગુરુની અનુજ્ઞા + આવશ્યકકાર્ય-કરણ... આવા ઘણા બધા સહકારી કારણો માનવા પડે. આટલા બધા સહકારીકારણો માનવા કરતા તો આ બધા વિશેષણોથી વિશિષ્ટ એવા આવસહિ પ્રયોગને આવસહિ માની सेवी वधु सारी मेथी खेड ४ 1.51 लाव मानवो पडे. घशा नहि.
આ વિષયમાં ઘણી લાંબી ચર્ચાને અવકાશ છે. અમે તો માત્ર દિશાસૂચન જ કરેલ છે. મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૬૦