________________
આવસહિ સામાચારી
1
चन्द्र. - यदस्माभिरेकार्थत्वं प्रतिपाद्यते । तन्निर्युक्तिकृतां श्रीमद्भद्रबाहुस्वामिनामप्यभिमतमेवेति पूर्वपक्ष: दर्शयति आवस्सहिं च णितो इत्यादि । अत्र गमनक्रियाकाले आवश्यकी, आगमनक्रियाकाले च नैषेधिक्रियते । एतत् द्विधा व्यञ्जनमात्रम् = शब्दमात्रम् । अर्थस्तु पुनः स एव = एक एव ← इति भावार्थः । यथा हि एकार्थवाचिपदयोः मध्ये यत्रैकस्य प्रयोगः संभवति, तत्र द्वितीयस्यापि संभवत्येव । यथा मातृजनन्याम्बादिपदानि एकस्मिन्नेव स्थाने प्रयुज्यन्ते । एवमावश्यकीपदस्थाने तत्समानार्थी नैषेधिकीशब्दः कथं न प्रयुज्यते ? इति पूर्वपक्षाभिप्रायः ।
प्रकृतगाथायां 'नैषेधिक्याः प्रयोगः कथं न भवति' इति प्रतिपादितमस्ति । नैषेधिकी नाम पापकर्मनिषेधः । ततश्च गाथांशस्यार्थोऽयं भवेत् यदुत "आवश्यकीप्रयोगस्थाने पापकर्मनिषेधः = पापकर्मत्यागः कथं न क्रियते " इति । न चात्रायमर्थो युक्तः । किन्तु "आवश्यकीप्रयोगस्थाने नैषेधिकीपदस्य प्रयोगः कथं न क्रियते ?" इत्येव पूर्वपक्षस्याभिप्रायः । ततश्च तत्स्पष्टीकर्तुमाह लक्षणया नैषेधिकीपदस्येति गाथागतं " नैषेधिकी" पदं पापनिषेधवाचकं । किन्तु तस्य लक्षणां कृत्वा तया लक्षणया गाथागतं "नैषेधिकी" पदं नैषेधिकीपदस्यैव वाचकमत्र विज्ञेयमिति भावः ।
નિર્યુક્તિકારે કહ્યું જ છે કે “જતો સાધુ આવસહિને અને આવતો સાધુ નિસીહિને કરે. આ બે શબ્દ માત્ર જુદા છે. બાકી અર્થ તો તે જ છે खेड ४ छे.”
=
ચૂર્ણિકારે પણ કહ્યું છે કે “આવસહિ એટલે અવશ્ય કરવા યોગ્ય કાર્ય કહો કે પછી પાપકર્મ નિષેધક્રિયા કહો કે પછી અવશ્યકર્મ કહો કે પછી અવશ્યક્રિયા કહો... આ બધું સમાનાર્થી છે.
હવે જો આ બે ય શબ્દો સમાનાર્થી છે. તો જેમ ઘટપદાર્થને ઓળખાવવા માટે ઘટપદની જેમ સમાનાર્થી કુંભશબ્દ પણ વાપરી શકાય છે. એમ અહીં આવસહિના સ્થાને એનો સમાનાર્થી નિસીહિ શબ્દ કેમ ન वपराय ?
(શિષ્ય : ગાથામાં તો આ પ્રમાણે કહેલ છે કે “આવશ્યકીના સ્થાને નિસીહિનો પ્રયોગ કેમ ન કરાય ?’’ નિસીહિ એટલે પાપત્યાગ. એટલે એવો અર્થ થયો કે “આવશ્યકીના સ્થાને પાપત્યાગનો પ્રયોગ કેમ ન કરાય?” આ અર્થ તો યોગ્ય નથી. પ્રશ્ન તો એવો પૂછવાનો છે કે, “આવશ્યકીના સ્થાને નિસીહિપદનો પ્રયોગ કેમ ન કરાય ?
(ગુરુ : અહીં ગાથામાં રહેલો નિસીહિ શબ્દ લક્ષણા દ્વારા ‘નિસીહિપદ’નો બોધક જાણવો એટલે તમે કહેલો અર્થ મળી જશે.)
यशो.
भण्यते=अत्रोत्तरं दीयते - एष विभागः- तत्रावश्यकी- शब्दप्रयोग एव शय्यादिप्रवेशे च नैषेधिकीप्रयोग एवेत्येवंरूपो, गमनाऽगमनप्रयोजनतः = गमनाऽगमनयोः प्रयोजने आश्रित्येत्यर्थः ।
चन्द्र. - उत्तरमाह - तत्र = उपाश्रयाद् बहिर्गमने एव = न तु नैषेधिकीपदप्रयोगः । नैषेधिकी प्रयोग एव = न तु आवश्यकीपदप्रयोगः ।
મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૬૫