________________
SAIRATRAININ
आपale सामायारी एक एव । यतोऽत्र 'त्वा' पदप्रयोगः कृतः । ततश्च प्रकृतमूलगाथायामेव स्वयं ग्रन्थकार एव आशङ्कां समाधानं व २ च दास्यति । अन्यत्राप्येवमेव विज्ञेयम् । 1 → ननु एकार्थत्वात् कथमत्र नैषेधिक्याः प्रयोगः न ? भण्यते । एष विभागः गमनागमनप्रयोजनतः 2- इति गाथार्थः ।
ઉપાશ્રયમાંથી બહાર જતી વખતે આવરૂહિ બોલીએ છીએ. એને બદલે નૈષેબિકી બોલીએ તો ન 8 શું ચાલે?” આવી શંકા ઉભી કરીને પછી એનું સમાધાન આ ગાથામાં આપશે.
- ગાથાર્થ : પ્રશ્ન : આવસ્યહિ અને નિસીહિ શબ્દ સમાનાર્થી શબ્દ હોવાથી અહીં નિસીહિનો પ્રયોગ કેમ છે શું ન થાય ? ઉત્તર : આ અવસ્સહિ-નિશીહિ બોલવાનો વિભાગ ગમન અને આગમનના પ્રયોજનથી છે. ___ यशो. - नणुत्ति । ननु इत्यक्षमायां एकार्थत्वात् एकगोचरत्वादावश्यकीनषेधिक्योरिति शेषः । आवश्यकी ह्यवश्यकर्त्तव्यगोचरा, नैषेधिकी च पापकर्मनिषेधक्रियागोचरा, अवश्यकर्मपाप-निषेधक्रिययोश्चैक्यादनयोरेकार्थत्वम् ।
चन्द्र. - अक्षमायां बहिर्गमने यः आवश्यकीपदप्रयोगः प्रतिपादितः, स अनेन पूर्वपक्षेण न सह्यते इति। तदर्थमेव अत्र 'ननु' पदमुपातम् । एकार्थत्वात् आवश्यकीपदस्यार्थो हि अवश्यमेतत्करणीयमिति । नषेधिकीपदस्यार्थो हि नैतत्करणीयमिति । एवं च सामान्यतः तयोः अर्थः समानो नास्ति । ततः स्पष्टं करोति । एकगोचरत्वात्= समानविषयकत्वात्, उभययोः प्रयोजनं समानमेवेति भावः । एतदेव स्पष्टयति आवश्यकी।
ह्यवश्येत्यादि ।....अवश्यं करणीयं किं ? इति पृच्छायां 'पापनिषेधः' इत्युत्तरं दीयते । तथा पापनिषेधः किं? के इति पृच्छायां 'अवश्यं करणीयः' इत्युत्तरं दीयते । ततश्च द्वौ एकावेव ।
ટીકાર્થ શિષ્ય : આવરૂહિ અને નિસાહિ સમાનાર્થી છે. એટલે કે બે ય નો વિષય એક જ છે. આવરસહિ હૈ શબ્દનો વિષય અવશ્ય કરવા યોગ્ય કાર્યો છે. અને નિરીતિનો વિષય પાપ કર્મનો નિષેધ કરવા રૂપી ક્રિયા છે છે. હવે પાપકર્મનો ત્યાગ એ અવશ્ય કરવા યોગ્ય કાર્ય જ છે ને ? એટલે અવશ્યકર્મ અને પાપનિષેધક્રિયા એક જ છે અને આવસ્સહિ-નિસીહિ આ બેને જણાવનારા છે. એટલે આ બે શબ્દો એક જ અર્થના વાચક સમાનાર્થી બની ગયા.
B888888888888888EERGEGirECRETTERS
यशो. - तदुक्तं नियुक्तिकृता-(आव० नि० ६९२)
आवस्सइं च णितो जं च अइंतो णिसीहियं कुणइ । वंजणमेयं तु दुहा अट्ठो पुण होइ सो चेव॥ इति॥
चूर्णिकृ ताप्युक्तम्-"आवस्सिया णाम अवस्सकायव्वकिरिया इति पावकम्मनिसेहकिरिय त्ति वा अवस्सकम्मं त्ति वा अवस्सकिरिय त्ति वा एगट्ठ त्ति" । क एवं च कथमत्रावश्यकीस्थले नैषेधिक्या= लक्षणया नैषेधिकीपदस्य न प्रयोगः ?
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૧૬૪ HOUSERECTORRERRESEERRRRRRRRRRRRRRRRR888888888888888888888888883800