________________
SITE80000RRORE80000000000000000
EEEEEEEEEEEEE
ama
n तयार सामायारी भाषिष्यते, तच्च सकलं युक्तिक्षममेवेत्येकैव गतिरास्तामित्याशङ्कय समाधत्ते -
नणु सव्वं जिणवयणं जुत्तिखमं तेण को विसेसोऽयं ।
__ भन्नइ आणागेज्झे पडुच्च अत्थे विसेसोऽयं ॥३४॥ चन्द्र. - शङ्कते ननु इत्यादिना । इतरस्य तु अगीतार्थादेः युक्तिक्षमे एव युक्तियुक्ते एव । ननु । 2 काऽस्मिन् विभागे भवतां बाधा ? इत्यत शङ्काकारः प्राह-यतः अगीतार्थसंविग्नोऽपि इत्यादि । ननु यद्यपि स जिनप्रवचनमेव भाषिष्यते, तथापि यद् युक्तिक्षमं स्यात्, तत्र तथाकार: कर्तव्य इति विभाग: युक्त एवेत्यत । आह तच्च सकलं युक्तिक्षममेव सर्वं हि जिनवचनं युक्तियुक्तमेव भवति । न हि किञ्चिद् युक्तिक्षम, किञ्चिच्यायुक्तिक्षममिति । ततश्च एकैव गतिरास्ताम् यथा संविग्नगीतार्थस्य वचने अविकल्पेन तथाकारः क्रियते, तथैव अगीतार्थसंविग्नस्यापि वचने अविकल्पेन तथाकारः क्रियताम् । उभयत्र वचनस्य युक्तियुक्तत्वादेवेति। आशक्य-चतुस्त्रिंशत्तमगाथायां शङ्कां प्रतिपाद्य समाधते तत्रैव गाथायां टीकाकारः समाधानं ददाति ।
→ ननु सर्वं जिनवचनं युक्तिक्षममेव । तेन क: अयं विशेषः ? भण्यते । आज्ञाग्राह्यान् अर्थान् आश्रित्य अयं विशेषः - इति गाथार्थः । છે શિષ્યઃ તમે આ જે વિભાગ કર્યો કે “સંવિગ્ન-ગીતાર્થના યુક્તિયુક્ત કે યુક્તિ વિનાના કોઈપણ વચનમાં છે 8 તથાકાર કરવો. જ્યારે બાકીનાના તો યુક્તિયુક્ત વચનમાં જ તથાકાર કરવો.” પણ આ વિભાગ તદ્દન વિચિત્ર છે
छे. છે અરે ! જે અગીતાર્થ એવો સંવિગ્ન છે. એ પણ જિનપ્રવચનને જ બોલશે ને ? એ કંઈ બીજું બોલવાનો
નથી, કેમકે તે સંવિગ્ન છે અને જિનવચન તો કોઈપણ હોય એ યુક્તિયુક્ત જ હોય. એટલે અગીતાર્થસંવિગ્નના 8 બધા વચનો યુક્તિયુક્ત જ હોવાના. એમાં “અમુક યુક્તિ વિનાના પણ હોય” એ સંભવિત જ નથી.
એટલે એક જ પદ્ધતિ રાખવી કે સંવિગ્ન-ગીતાર્થ, સંવિગ્નપાક્ષિક, સંવિગ્ન-અગીતાર્થ આ બધાના બધા આ જ વચનોમાં અવિકલ્પ તથાકાર કરવો, કેમકે બધાના બધા જ વચનો જિન-વચનરૂપ છે. અને બધા જિનવચનો & યુક્તિયુક્ત જ હોય. (આ જ શંકા ૩૪મી ગાથામાં બતાવવામાં આવશે. પછી એનું સમાધાન આપશે.)
थार्थ : प्रश्न : ५, नवयन युतियुत छ. तो मा त ५ो विशेष विमा जी को ? उत्तर :8 આજ્ઞા ગ્રાહ્ય પદાર્થોને આશ્રયીને આ વિભાગ છે.
यशो. - नणु त्ति । ननु इति प्रत्यवस्थाने सर्व अशेषं जिनवचनं युक्तिक्षम तर्कसह तेन हेतुनाऽयं यदेकस्य युक्तिक्षमाऽयुक्तिक्षमयोस्तथाकारः, अन्यस्य तु युक्तिक्षम एवेति विशेषः विभागः कः ? न कोऽपीत्यर्थः । एवं प्रत्यवस्थाने कृते समाधानमाहभण्यते अनोतरं दीयते । आज्ञाग्राह्यान् अर्थान् प्रतीत्य-आश्रित्यायं विशेषः यदयुक्तिक्षमेऽपि तथाकार इति । द्वये खलु प्रवचनेऽर्थाः-युक्तिग्राह्या आज्ञाग्राह्याश्च । तत्र
actTTEEEEEEEEEEEEEEEEG
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
છે મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૧૪૫ છે