________________
ARREARRIERRORINTEERTAINRITERROR तथाSार साभायारी
આમ પૂર્વે ગીતાર્થ-સંવિગ્નને વિશે અવિકલ્પથી તથાકાર બતાવ્યો. અને હવે વિકલ્પની વ્યવસ્થા કરવામાં પ્રથમ ગીતાર્થ-સંવિગ્નપાક્ષિકને વિશે અવિકલ્પથી તથાકાર બતાવ્યો.
यशो. - अयं चापवाद इत्येके,
SERIEEEEEEEEEERRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRER
BORRRRRRRRRRRRRRRIEEEEEEEEEEEEEEEEEEEEEEEEEER
चन्द्र. - अत्र केचित् प्रतिपादयन्ति → उपयोगपूर्वकं वदति गीतार्थसंविग्ने अविकल्पेन तथाकार: कर्तव्यः इति उत्सर्गमार्गः । शिथिले गीतार्थसंविग्नपाक्षिके तु उत्सर्गतः अविकल्पेन तथाकारो नास्ति, किन्तु यतः सोऽपि ससूत्रप्ररूपकः, तस्मात् शिथिलस्यापि तस्य वचने अपवादमार्गेण अविकल्पेन तथाकारः कर्तव्य-इति । ____एतदेवाह अयं च अपवाद इत्येके । इदमत्र तात्पर्य । यदि हि गीतार्थसंविग्ने गीतार्थसंविग्नपाक्षिके
च उभयत्राविकल्पेनैव तथाकारकरणं उत्सर्गेण इष्ट, तर्हि ग्रन्थकारैः एतदेव वक्तुं युक्तं यत् 'गीतार्थसंविग्ने र गीतार्थसंविग्नपाक्षिके चाविकल्पेन तथाकार: कर्तव्यः, तद्भिन्नेषु च विकल्पेन कर्तव्यः' इति । किन्तु
ग्रन्थकारैस्तु एतद् प्रतिपादितं यदुत → गीतार्थसंविग्ने अविकल्पेन तथाकारः कर्तव्यः । इतरेषु च विकल्पेन । तत्र च विकल्पस्य व्यवस्थेयं यदुत गीतार्थसंविग्नपाक्षिके पुनः अविकल्पेनैव तथाकार: कर्तव्य 4- इति । इत्थञ्चात्र गीतार्थसंविग्नपाक्षिकाणां ग्रहणं गीतार्थसंविग्नैः सह न कृतं, किन्तु अगीतार्थादिभिः सह कृतं । तस्माद् ज्ञायते यत् गीतार्थसंविग्ने अविकल्पेन तथाकारः उत्सर्गतः । गीतार्थसंविग्नपाक्षिके च।
अविकल्पेन तथाकारः अगीतार्थादौ विकल्पेन तथाकारवत् अपवादतः इति । यत्र गीतार्थसंविग्न । 8 संविग्नपाक्षिकौ द्वौ स्तः । तत्र "कस्य वचनं श्रोतव्यम् ?" इति चिन्तायां गीतार्थसंविग्नस्यैव वचनं * श्रोतव्यमिष्टं। यदि च उभयत्र अविकल्पेन तथाकार: उत्सर्गः कथ्यते, तर्हि द्वयोः समानता भवेत् । तनिषेधार्थं । "गीतार्थसंविग्ने अविकल्पतथाकारः उत्सर्गः, संविग्नपाक्षिके च अविकल्पतथाकारः अपवादः" इति कथितं इति भावः।
(શિષ્ય જો સંવિગ્નાસિકમાં પણ અવિકલ્પથી જ તથાકાર કરવાનો હોય તો પછી શાસ્ત્રકારોએ પહેલેથી છે છે જ એમ કહેવું જોઈએ ને? કે “ગીતાર્થસંવિગ્ન, ગીતાર્થ-સંવિગ્નપાક્ષિક એ બે ય ને વિશે અવિકલ્પથી તથાકાર કરવો અને બાકી બધામાં વિકલ્પથી કરવો” શાસ્ત્રકારોએ તો તદ્દન વિચિત્ર નિરૂપણ કર્યું છે. પહેલ ગીતાર્થસંવિગ્નમાં જ અવિકલ્પથી તથાકાર બતાવ્યો. બાકી બધામાં વિકલ્પથી બતાવ્યો અને એ પછી # “વિકલ્પની વ્યવસ્થા કરવાની છે” એમ કહીને વિકલ્પની વ્યવસ્થા કરવામાં સંવિગ્નપાક્ષિકને વિશે અવિકલ્પથી 8 તથાકાર બતાવ્યો. આ બધું વિચિત્ર નિરૂપણ શા માટે ? ચાર માણસોમાંથી બે માણસોને ૫૦૦ રૂ. આપવાના હોય અને બેને ૧૦૦ રૂા. આપવાના હોય. ત્યારે કોઈ એમ કહે કે “આ એક માણસને ૫૦૦ રૂા. આપો. હવે છે રે બાકીના જે ત્રણ છે એમાં આપણે વ્યવસ્થા ગોઠવીએ. તેમાં આ બીજાને પણ ૫૦૦ રૂા. આપો. છેલ્લા બેને ११०० ३.. सापो." तो मे अनुथित ४ मागे त्यारे सीधु ४६ साबने ५०० ३.. मने बाहानाने १०० આ રૂા. આપો” એ જ વધુ ઉચિત છે. તો અહીં કેમ શાસ્ત્રકારોએ આ રીતે ન કર્યું ?)
ગુરુઃ આ વિષયમાં કેટલાંક લોકો કહે છે કે સંવિગ્નપાક્ષિકના વચનમાં અવિકલ્પથી તથાકાર એ અપવાદ છે માર્ગ છે. એટલે કે સંવિગ્ન-ગીતાર્થના વચનમાં અવિકલ્પ તથાકાર એ ઉત્સર્ગમાર્ગ છે અને સંવિગ્નપાક્ષિકમાં
# મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૧૩૮ છે RECHERCHE ETEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE