________________
મિચ્છાકાર સામાચારી
तथा निर्जरा एव औपयिकं = उपायः यस्य तत् निर्जरौपयिकं । मिथ्याकारेण यादृशी निर्जरा इष्यते, तादृशी येन प्रकारेण भवति, तेन प्रकारेणैव नैश्चयिकं लक्षणं निश्चीयते । ततश्च निर्जरामाश्रित्यैव नैश्चयिकलक्षणनिश्चयसंभवात् तादृशं लक्षणं निर्जरौपयिकं वक्तुं शक्यम् ॥२०॥
આ બતાવેલું લક્ષણ એ વ્યવહાર માટે ઉપયોગી લક્ષણ છે. એટલે કે કોણ મિથ્યાકા૨ સામાચારીવાળો છે ? અને કોણ નથી ? એ વ્યવહાર આ લક્ષણના આધારે થાય. જેઓ ઉપ૨ મુજબ વાક્યપ્રયોગ કરે તે બધા મિથ્યાકારવાળા કહેવાય. બીજા બધા મિથ્યાકારવાળા ન કહેવાય. એટલે આ જે લક્ષણ બનાવવામાં આવ્યું છે, એ મુખ્યત્વે ઉપરોક્ત વ્યવહારને સાધવા માટે બનાવાયેલું છે. એમાં કર્મનિર્જરાને ધ્યાનમાં લેવામાં આવી નથી. અર્થાત્ જેમાં કર્મનિર્જરા વધારે થાય તેવા પ્રકારના વાક્યપ્રયોગને જ મિથ્યાકાર માનવો અને એજ પ્રમાણે લક્ષણ બનાવવું.” એવું અહીં નથી. પરંતુ લોકોમાં જે જે વાક્યપ્રયોગો મિથ્યાકાર તરીકે વ્યવહાર કરાતા હોય એ તમામમાં લક્ષણ જાય એ રીતે વ્યવહારને ઉપયોગી એવું આ લક્ષણ બનાવાયું છે.
નિશ્ચયનયનું લક્ષણ એ નિર્જરાને ઉપયોગી હોય છે. અર્થાત્ જે મિથ્યાકાર વધુ નિર્જરા કરાવે તે જ મિથ્યાકા૨ને મિથ્યાકાર ગણી એ જ પ્રમાણે નિશ્ચયનય લક્ષણ બનાવે. બાકીના લોકમાન્ય મિથ્યાકાર પ્રયોગોને આ નય મિથ્યાકાર જ ન ગણે. એટલે હવે નિશ્ચયનયને માન્ય એવું લક્ષણ બતાવે છે ।।૨ા
यशो.
-
तदाह
णेयो णिज्जरहेऊ 'मिच्छामी दुक्कडं' इय पओगो । णिच्छयमिच्छाकारो तयट्ठसंपच्चयपत्तो ॥ २१॥
तदर्थसंप्रत्ययप्रयुक्तः निर्जराहेतुः "मिच्छा मि दुक्कडं" इति
चन्द्र. - तदाह-नैश्चयिकं लक्षणमाह ।
प्रयोगः निश्चयमिथ्याकारः ज्ञेयः ← इति गाथार्थः ।
ગાથાર્થ : તેના અર્થના સમ્યક્ જ્ઞાનપૂર્વક કરાયેલો, (અને માટે જ) નિર્જરાનું કારણ બનનારો એવો મિચ્છા મિ હુલ્લડું એ પ્રમાણેનો પ્રયોગ એ નિશ્ચયનયને માન્ય મિથ્યાકાર જાણવો.
यशो. - यो त्ति । 'मिच्छामि दुक्कडं' इति प्रयोग एव निश्चयमिथ्याकारो ज्ञेयः, न तु तदर्थकप्रयोगान्तरमपीत्यवधारणफलत्वाद् वाक्यस्य लभ्यते ।
चन्द्र. न तु तदर्थकप्रयोगान्तरमपि = न तु 'वितथं मे दुराचरितं, मिथ्या मे दुष्कृतम्' इत्यादीनि प्रयोगान्तराणि मिथ्याकारः, किन्तु 'मिच्छामि दुक्कडं' इति प्राकृतभाषानिबद्धः, एव प्रयोगः मिथ्याकारः । ननु मूलगाथायां 'मिच्छामि दुक्कडं इति प्रयोगः मिथ्याकारः' इति प्रतिपादितं । " स एव प्रयोगः मिथ्याकार" इति तु न प्रतिपादितमस्ति । भवता तु तथा प्रतिपाद्यते । ततश्च भवत्प्रतिपादितोऽर्थोऽत्र कथं प्राप्यते इत्यत आह अवधारणफलत्वाद् वाक्यस्य = सर्वं वाक्यं सावधारणं इत्यादि नियमस्यायमर्थः यत् किमपि वाक्यं अवधारणसहितमेव भवति । तत्र वाक्ये एवकारप्रयोगो भवतु मा वा । तदर्थस्तु इच्छानुसारतः भवति । यत्र वक्त्रा अवधारणार्थः इष्यते, तत्र स गृह्यते, अन्यत्र तु न । अत्र च अवधारणार्थ इष्यत इति कृत्वा अस्माभिरयमर्थो
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૮૫