________________
18033000003083333333000003ERONIROMETER
3080 भिजार साभाथारी be આમ પ્રકૃતિ પ્રયોગમાં ભાવોલ્લાસ અવશ્ય થવાનો અને બાકીના પ્રયોગમાં થાય કે ન પણ થાય એટલે જ અમારો પ્રાકતપ્રયોગમાં ગાઢ આગ્રહ છે. જે હોંશિયાર હોય તે એ પ્રાકત પ્રયોગમાં જ ગાઢ આગ્રહ રાખે. $ क्षस्य' श०६ थाम नथी. मे १६८२था. cuqat.
555555555ESSE
यशो. - अदक्षः पुनरत्राधिकरोत्येव नेति का तदपेक्षा ? इति भावः ॥२३॥ र चन्द्र. - ननु दक्षस्य तथाविध आग्रहो भवतु । यस्तु अदक्षः अक्षरार्थज्ञानविरहितः । स तु 'मिच्छा मि 2 दुक्कडं' इति प्रयोगं, प्रयोगान्तरं वा कुर्यात् । न कश्चिद् विशेषः । प्रत्युत तस्य स्वभाषायां गुर्जरादिरूपायां
तथाविधप्रयोगकरणे प्रकृतप्रयोगादधिकं फलं स्यात् । तस्मात् अदक्षमाश्रित्य 'कोऽपि प्रयोगः युक्तः' इति र वक्तव्यमित्यत आह अदक्षः पुनरत्र=मिथ्याकारसामाचार्यां अधिकरोत्येव न=अधिकारी एव नास्ति । मिच्छाकारसामाचारीपालनेन हि मिथ्याचारजन्यपापकर्मक्षयात्मकं फलं इष्यते । स च दक्षस्यैव संभवति । यतः स एव अक्षरार्थज्ञानपूर्वकं तादृशं प्रयोगं करोति ततश्चोत्पद्यमानसंवेगेन मिथ्याचारजन्यं सकलं पापकर्म क्षपयति। यस्तु अदक्षः, स यद्यपि स्वेष्टप्रयोगे शुभभावं प्राप्नोति । किन्तु स भावः दक्षगतभावसकाशात् अतीव मन्दो
भवति । यादृशं हि फलं दक्षः प्राप्नोति । तत्कोटिभागरूपं फलमपि अदक्षः शुभभावात् न प्राप्नोति । ततश्च से यथा यदा महदश्मनः मस्तकोपरि धारणात्मकं कार्यं कर्तुं विचार्यते, तदा पञ्चवर्षीयो बालो यदि वदेत्, अहं का अतिभारवत् महदश्म तु न मस्तके धर्तुं शक्नोमि, किन्तु महदश्मनः सकाशात् निर्गतं अतीवसूक्ष्मं शर्करादिकं र ग्रहीष्यामि । येन भवतः महदश्मनः भारः स्वल्पो भवेत् । तर्हि तत्र लोकाः तं बालं हसन्त्येव । एवमत्रापि
सकलकर्मक्षयविचारणायां स्वल्पकर्मक्षयकारणीभूतस्य अदक्षमिथ्याकारस्य अवकाश एव नास्तीति निश्चयः की अदक्षं अधिकारिणं न गणयति । व्यवहारनयस्तु अग्रे प्रतिपादयिष्यते ॥२३॥
| (શિષ્ય : અક્ષરાર્થોમાં હોંશિયાર હોય એ વ્યક્તિ માટે તમારી વાત બરાબર, પણ જેને અક્ષરાર્થોનો બોધ 8 જ નથી. એને તો આ પ્રાકતપ્રયોગ કરતા સંસ્કૃત-ગુજરાતી-હિન્દી ભાષાના પોતાના મનગમતા પ્રયોગમાં જ કે છે વધુ ભાગ જાગવાનો. તો એને માટે તો એ પ્રયોગો જ સારા ને ?) છે ગુરુ : જેને આ પ્રાકૃતપ્રયોગના અક્ષરાર્થોનું સ્પષ્ટ જ્ઞાન નથી. એ મુગ્ધ=અદક્ષજીવ તો આ સામાચારી આ પાળવા માટે અધિકાર જ ધરાવતો નથી. પછી “એણે આ પ્રયોગ કરવો કે પેલો કરવો ?” એ બધી ચિંતા જ છે ક્યાં કરવાની રહે ? (એક એક કરોડ રૂા. ઓછામાં ઓછું દાન લેવાનો જંગી ફાળો જ્યાં ચાલતો હોય ત્યારે R કોઈ કહે કે “હું એક કરોડ તો ન આપી શકું પણ મારી પાસે હજાર રૂપિયાની ઘડિયાળ છે અને બારસો રૂપિયાની છે છે સાઈકલ છે એ બેમાંથી એક આપી શકું. તો બારસો રૂપિયાની સાઈકલ આપી દઉં એ જ સારું ને?” તો આને છે 8 શું જવાબ દેવો ? કરોડ રૂા. આપવાની વાત ચાલતી હોય ત્યારે ૧૦0૭/૧૨૦૦ની કોઈ ગણતરી જ ન થાય. એમ એ વ્યક્તિ પ્રાકૃતપ્રયોગ કરતા ગુજરાતી પ્રયોગમાં કદાચ વધુ નિર્જરા પામતો હોય તો પણ
યોગથી જે લાભ મેળવવાનો છે એની સામે આ લાભ એટલો બધો વામણો છે કે એની ચર્ચા છે કરવાનો કોઈ અર્થ જ નથી. આ પ્રમાણે નિશ્ચયનયનો અભિપ્રાય જાણવો.) ૨૩|| ___ यशो. - अथ यतः परमानन्दनिदानं विशिष्टसंवेगः समुल्लसति, कोऽयमुक्त
RECTORRENTREETERRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRecemenaweezerverseas
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૯ REEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE