________________
HEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
222222222222222222222
હજ assss sssssssssssssssssssફ મિચ્છાકાર સામાચારી )
चन्द्र. - भावप्रधाननिर्देशात् यत्र त्वप्रत्ययो न दृश्यते, किन्तु तस्य अर्थ इष्यते, तत्र स निर्देश: र भावप्रधाननिर्देशः उच्यते । अत्र 'मृदुमावत्वे' इत्यत्र मृदुपदे त्वप्रत्ययो न दृश्यते, किन्तु तस्य अर्थ इष्यते । तस्मात् तन्मृदुपदं भावप्रधाननिर्देशः उच्यते । ततश्च 'मृदुत्वम्'इति मृदुपदस्य परिष्कारः भवति । मृदुपदं अत्र कायनम्रतावाचकं, मादर्वपदञ्च भावनम्रतावाचकं । मत्वर्थीयोऽप्रत्ययः इति । ततश्च 'मृदुत्वमार्दवः' इत्यस्य 'कायनम्रताभावनम्रतावान्' इत्यर्थो भवति । तद्भावस्तत्वं मृदुमार्दवत्वं कायनम्रताभावनम्रते इतियावत् ।
मृदुश्चासौ मार्दवश्चेति कायनम्रतावान् चासौ भावनम्रताश्चेिति कर्मधारयः । सुकुमारं मार्दवं यस्य इति । છે ટીકાર્થ : પ્રાકૃત પ્રયોગનો “મિ’ એ પ્રથમ અક્ષર “મૃદુ-માર્દવર્તી’ અર્થને જણાવનાર છે. અહીં મૃદુપદ એ 8 હું ભાવપ્રધાનનિર્દેશ છે. (એટલે કે “” કે “તા ન લખ્યો હોય છતાં એનો અર્થ જ્યાં લેવાનો જ હોય એ પદ છે છે ભાવપ્રધાનનિર્દેશ કહેવાય.) એટલે મૃદુપદનો અર્થ મૃદુતા કરવો.
મૃદુ+માર્ટૂર્વ નો દ્વન્દ્રસમાસ કરવો. મૃદુ=મૃદુતા=કાયાની નમ્રતા તથા માર્દવ=ભાવની નમ્રતા.
આ સમાસને મત્વર્ગીય મ’ પ્રત્યય લાગે એટલે મૃદુમાવઃ શબ્દ બને. જેનો અર્થ થાય છે “કાયનમ્રતા છે છે અને ભાવનમ્રતાવાળો” અને પછી એને “સ્વ” પ્રત્યય લાગે એટલે મૃદુમાર્દવત્વ = કાયનમ્રતા-ભાવ
નમ્રતાવાળાપણું = કાયનમ્રતા અને ભાવનમ્રતા એમ અર્થ થાય. આ પ્રમાણે કેટલાંકો સમાસ કરે છે. Rકેટલાંકો કહે છે કે “મૃદુ-કાયાથી નમ્ર અને માદવ=ભાવથી નમ્ર” આમ બે શબ્દો છે. એ બેનો કર્મધારય આ સમાસ કરવો. અને પછી એને – પ્રત્યય લગાડવો. એટલે “કાયાથી નમ્રપણું અને ભાવથી નમ્રપણું” એ પ્રમાણે 8 અર્થ થશે. છે કોઈક વળી આમ પણ કહે છે કે “મૃદુ-સુકુમાર છે માર્દવ જેનું તે મૃદુભાઈવ. અર્થાત્ જેની મૃદુતા કડવી, છે સખત નથી. પણ કોમળ, મનને ગમે તેવી છે. તેવી વ્યક્તિ મૃદુમાર્દવ કહેવાય. પછી સ્ત્ર પ્રત્યય લગાડવો. આ (ટુંકમાં કાયાની અને ભાવની નમ્રતા એ અર્થ “મિ' અક્ષરનો છે.)
(શિષ્ય : “સુકુમાર છે માદવ જેનું આ સમાસમાં સમજ ન પડી. માર્દવ વળી સુકુમાર શી રીતે હોય?”
ગુરુઃ કેટલોકો એવા હોય છે કે હૈયાના કોમળ, મૃદુ હોય છે. પણ એમનું બાહ્ય વર્તન કડક, તોછડું પણ છે હોય. તો એમની આ હૈયાની કોમળતા એ બહાર સુકુમાર-કોમળ નથી. એટલે એના હૃદયની કોમળતા એ S સુકુમાર ન કહેવાય. પણ જેઓ બહારથી પણ કોમળ હોય તો તેઓની અંદરની મૃદુતા સુકુમાર કહેવાય. આ રીતે અર્થ કરી શકાય.)
છ અક્ષર સેવેલા અસંયમ રૂપ દોષોને ફરીથી ન સેવવાના અર્થમાં છે. fમ અક્ષર “ચારિત્રની મર્યાદામાં હું રહેલુ છું.એ અર્થને જણાવનાર છે. ‘અક્ષર “પાપકર્મને કરનારા આત્માને નિંદુ છું” એ અર્થને જણાવે છે.
R' અક્ષર “મેં પાપ કર્યું છે, બીજાએ નહિ” એ અર્થને જણાવે છે. હું અક્ષર “એ પાપને હું ઉપશમ વડે ઓળંગી જાઉં છું.” એ અર્થને જણાવે છે. અહીં ૩પમેન= એ શબ્દમાં ત્રીજી વિભક્તિ કરણ અર્થમાં છે. (પણ સદ વગેરેના અર્થમાં નથી.)
E EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
# મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૯૮ મેંatiiiiiiihighesignifiGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGangaigains