________________
REETTEERIENCERTEETARIAAR मिसार सामायारी जो जहवायं न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अन्नो ।
वड्ढेइ च मिच्छत्तं परस्स संकं जणेमाणो ॥२८॥
EEEEEEEEEEEEEEE
WEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
चन्द्र. - → यः यथावादं न कुर्यात्, ततः खलु कोऽन्यः मिथ्यादृष्टिः ? परस्य शङ्कां जनयन् स (परस्य) मिथ्यात्वं वर्धयति - इति गाथार्थः ।
શ્રુતકેવલી ભગવંતે જે વાત કહેલી છે એ જ વાતને કહે છે.
ગાથાર્થ : જે બોલ્યા પ્રમાણે ન કરે તેના કરતા બીજો કોણ મિથ્યાત્વી હોય? કે જે બીજાને શંકા ઉત્પન્ન 8 શું કરતો છતાં બીજાના મિથ્યાત્વને વધારે છે.
यशो. - जो जह त्ति । यः प्राणी यथावादं प्रतिज्ञानतिक्रमेण न करोति न विधत्ते। संयताचारमिति शेषः। मिथ्यादृष्टिः विपर्यस्तरचिः, अत एव मिथ्याज्ञानी च, ततः= तस्मादयथावादकारिणः हुः वाक्यालङ्कारे कोऽन्यः कोऽपरो न कोऽपीत्यर्थः, स एव मिथ्यादृष्टिर्यथावादाननुष्ठायित्वेन तज्ज्ञानदर्शनयोः सतोरपि वैफल्येनाऽसत्त्वात् । र चन्द्र. - प्रतिज्ञानतिक्रमेण पुनरकरणप्रतिज्ञायाः भङ्गो यथा न भवति, तथा । वाक्यालङ्कारे यथा वाक्यं शोभनं दृश्यते, तदर्थं, न तु तस्य कश्चिदर्थः । ननु कथं स मिथ्यादृष्टिः इत्यत आह यथावादाननुष्ठायित्वेनेति । "न पुनरेतत् पापं करिष्यामि" इति यद् वचनं तेन उच्चरितं, तद्वचनानुसारेण आचरणमसौ न करोति । किन्तु ज्ञात्वा पुनः पापं करोतीत्यतः तज्ज्ञानदर्शनयोः यथावादाननुष्ठायिनः। सम्यग्ज्ञानसम्यग्दर्शनयोः सतोरपि= विद्यमानयोरपि वैफल्येन पुनः पापाकरणात्मकं यत्फलं, तद्रहितत्वेन असत्त्वात् अभावात् । निश्चयनयो हि फलरहितं वस्तु सदपि असदेव मन्यते । यथा लोके किञ्चिल्लवणयुक्तमपि। वस्तु लवणस्वादविरहितं सत् अलवणमेव उच्यते । किञ्चिद्धनसहितोऽपि पुरुषः धनफलरहितः सन् धनरहित। एव उच्यते । एवं सम्यग्ज्ञानादियुक्तोऽपि जीवः सम्यग्ज्ञानफलात्मकविरतिविरहितः सन् सम्यग्ज्ञानादिरहितो मिथ्यात्वी एव उच्यते । છે ટીકાર્થ જે જીવ લીધેલી પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન ન થાય એ રીતે સાધુના આચારને પાલન ન કરે. તે વિપરીત 6 રુચિવાળો=મિથ્યાત્વી ગણાય. અને જેની રુચિ મિથ્યા હોય એ મિથ્યાજ્ઞાની પણ હોય જ, કેમકે સમ્યગુદર્શન A વિના સમ્યગુજ્ઞાન હોતું નથી. આ બોલ્યા પ્રમાણે ન કરનારા કરતા બીજો કોણ વધારે મિથ્યાત્વી હોઈ શકે? છે કોઈ જ ન હોય. આ જ મિથ્યાત્વી ગણાય. છે (શિષ્યઃ સંવિગ્નપાક્ષિક જેવા સાધુઓ સંયમપાલન નથી કરતા, તેમ છતાં પણ તેઓને પશ્ચાત્તાપાદિ છે. છે માટે જ એમને સમ્યગ્દર્શન માનેલ છે. એટલે પ્રતિજ્ઞા પ્રમાણે ન કરવાથી ચારિત્ર ભલે જાય. પણ પશ્ચાત્તાપી આ સાધુને સમ્યગ્દર્શન તો ટકી શકે છે. એ મિથ્યાત્વી શી રીતે કહેવાય ?)
૨ : એ બોલ્યા પ્રમાણે અનુષ્ઠાન=આચરણ કરતો નથી. માટે એની પાસે જ્ઞાન-દર્શન હોવા છતાં પણ ચારિત્રરૂપી ફળ વિનાના છે. માટે જ તો પેલો વિપરીત આચરણ કરે છે. અને તેથી એ જ્ઞાનદર્શન હોવા છતાં છે પણ ફળ વિનાના હોવાથી અસતુ=અવિદ્યમાન જ ગણાય છે.
REEEEE
x
.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૧૧