________________
EEEEEEEEEEE
EEEEEEEEEEEEEEEEEEEEEEE
TERRRRRRREGIGHE8883030833333333358888888003ESERESHERECE086866SGEREBEEGISTEREOGREGIslREGISTEGGISISecrumass888880th
Ammmmmmmmmmmmmmmm m भि७।७।२ सामायारी ee पापकर्म कुर्वन्ति । तत्र गाढमिथ्यात्विनः मायादिकरणेन गुरुमपि वञ्चयन्ति । पश्चात्तापभावं विनैव व्यवहारत एव मिथ्या दुष्कृतं ददति । पुनस्तदेव पापं तादृशेनैव तीव्रपरिणामेन कुर्वन्ति । तेषां तु प्रत्यक्षमुषावादः, माया, कपटं। से मिथ्यात्वमित्यादिदोषाः सुतरां भवन्त्येव । व्यवहारनयः निश्चयनयश्च द्वौ अपि नयौ तं तादृशदोषवन्तं से प्रतिपादयन्ति । अपुनर्बन्धकपरिणामवन्तश्च जीवा यद्यपि मिथ्यात्विन एव । तथापि ते मन्दमिथ्यात्विनः, सम्यक्त्वाभिमुखपरिणामाश्चेति पापं कृत्वापि पश्चात्तापपरिणामात् मिथ्या दुष्कृतं ददति । पुनरपि कर्मोदयवशात् तदेव पापं तादृशेनैव परिणामेन करोति, पुनरपि मिथ्या दुष्कृतं ददति । निश्चयनयः अस्यापि प्रागुक्तदोषान् । प्रतिपादयति । व्यवहारस्तु प्राह - तस्य मिथ्यात्वं तावदस्त्येव । किन्तु शुभपरिणामभावात् तस्य वृद्धिर्न भवति। व तथा तस्य माया निकृतिश्च न गण्यते । यतः स सरलपरिणामेनैव मिथ्या दुष्कृतं ददाति । तथा यद्यपि तस्य मृषावादो दृश्यते, तथापि स तस्यानर्थकरो न भवति । पश्चात्तापादिशुभपरिणामसद्भावात् । परेषां मिथ्यात्वं तु
स न वर्धयति । यतः सः सम्यक्कथयति यथा “इदमाधाकर्म भगवता तु निषिद्धं । अहं तु अपराधी यत् भगवता से निषिद्धमपि सेवे" इति ।
सम्यग्दृष्टयश्च अपुर्नबंधकसदृशा एवावगन्तव्याः । केवलं तेषां मिथ्यात्वं नास्ति, अपुनर्बंधकापेक्षया च के पश्चात्तापादिपरिणामा अनन्तगुणविशुद्धाः प्रवर्तन्ते । शेषं तु अपुनबंधके यत् कथितं । तदेवात्रापि बोध्यम् ।
संयमपरिणामवन्तश्च जीवाः पापस्य मिथ्यादुष्कृतं दत्वा पुनः तादृशेनैव परिणामेन तं पापं न कुर्वन्तीति 1 अपुनःकरणनियमसंगता भवन्ति । निश्चयनयः एतेषामेव मिथ्यादुष्कृतं सम्यग् वदति । व्यवहारस्तु वदत्येव ।।
एतत्सर्वं संक्षेपतोऽभिहितम् ।
(શિષ્ય : એક સાધુ ઘરે ઓર્ડર આપી આધાકર્મી બનાવડાવી વાપરે તો એ ઘરના શ્રાવકાદિને એમ થાય છે છે કે આ સાધુ પોતાની સ્વચ્છંદબુદ્ધિથી આ પ્રમાણે આધાકર્મી વાપરે છે ? કે પછી પ્રભુએ જ એમને આધાકર્મી
વાપરવાની રજા આપી હશે ?” છે આ શંકા પેલા શ્રાવકને થાય ખરી. પણ એમાં મિથ્યાત્વ શી રીતે પામે ? પ્રભુના એકપણ વચનમાં ખોટી
શ્રદ્ધા કરે. તો મિથ્યાત્વ લાગે. આ શ્રાવકે તો માત્ર શંકા કરી છે. આને મિથ્યાત્વ શી રીતે લાગે ?) છે 8 ગુરુ : કોઈપણ શંકા અંતે કોઈપણ એક બાજુ નિશ્ચય તરીકે ઢળી જતી હોય છે. આ શ્રાવકને શંકા તો થઈ. હવે કાં તો છેલ્લે એ એવો નિશ્ચય કરશે કે “પ્રભુએ તો આધાકર્મીની ના જ પાડી હોય. પણ આ સાધુ સ્વચ્છંદી હશે.” અથવા તો પછી એવો નિશ્ચય કરશે કે “આ સાધુ આધાકર્મી વાપરે છે તો પ્રભુએ “હા” પાડી છે होय तो ४ वापरतो शेने ?" છે. હવે પેલો સાધુ તો માયા-કપટમાં હોંશિયાર હોય એટલે એવી તો માયા કરશે કે શ્રાવકને એ સાધુ સારો
લાગે. એ અનાચારી ન લાગે. હવે પેલી શંકા એ “સાધુ જ ખોટો છે. અનાચારી છે” એ નિર્ણય રૂપે ન પરિણમે છે જ એટલે પછી બીજા નિર્ણય તરફ ઢળે અને એના આધાકર્મી ભોજન રૂપ આચારમાં આપ્ત-ઉપદિષ્ટત્વના નિશ્ચયરૂપે આ જ પરિણમે. પ્રભુએ જે આધાકર્મીનો નિષેધ કર્યો છે, એ આધાકર્મીને પેલો શ્રાવક ઉપાદેય-કર્તવ્ય-જિનાજ્ઞારૂપ માનવા માંડે એ એનું મિથ્યાત્વ જ કહેવાય ને ?
(શિષ્ય : આ રીતે માનશો તો સંવિગ્નપાક્ષિકો વગેરે બધા મિથ્યાત્વી જ બની જશે.)
ગુરુઃ હા, નિશ્ચયનય પ્રમાણે તો એ બધા મિથ્યાત્વી જ ગણાય. PoesmomcomwwwwwwwwwwwwwwwwRameramaneesmeence છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૧૧૩ છે WESOMessesaxcareSTREEmessanneerasRETRESOURCE SSORRECTORRB
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
EEEEEEEEEEEEE