________________
CEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
gggggggg ggggggggg મિચ્છાકાર સામાચારી 2 भवत्कथनं । 8 ननु द्वितीयमपि फलमत्र पापं कृत्वा प्रतिक्रमणकरणे भवति । तदर्थमेव सर्वोऽपि प्रयास इत्यत आह: र फलान्तरार्जनस्य-प्राचीनकालीनानामन्येषामपि पापकर्मणां क्षयात्मकं यत्फलान्तरं । तदर्जनस्य विहितत्वेनाकरणेऽप्यनपायाच्च =पापाकरणस्य विहितत्वेन पापाक रणे द्वितीयफलस्यापि विद्यमानत्वादित्यर्थः । यद् यद् वस्तु शास्त्रे कर्तव्यत्वेनोपदिष्टं । तत्तद् वस्तु विपुलनिर्जरादिजननद्वारा परमपदसाधकं संभवति । पापाकरणं च शास्त्रे कर्तव्यत्वेनोपदिष्टं । ततश्च पापाकरणं विपुलनिर्जरादिजननद्वारा परमपदसाधकं संभवत्येव । एवञ्च पापं कृत्वा प्रतिक्रमणस्य यत् द्वितीयं फलं भवता इष्यते, तत् तु पापाकरणेनापि प्राप्यत इति तदर्थं पापकरणस्य प्रतिक्रमणस्य चाश्रयणं अयुक्तं । यावन्ति फलानि पापं कृत्वा । के प्रतिक्रमणकरणद्वारा भवता प्राप्तुं इष्यन्ते, तानि सर्वाण्यपि पापाकरणेनैव प्राप्तुं शक्यन्ते इति पापं कृत्वा का प्रतिक्रमणकरणस्याभिलाषः मूढतासूचक इति तात्पर्यम् । ३ ननु मृगावतीचंडरुद्राचार्यदृढप्रहारीप्रभृतयः पापं कृत्वा प्रतिक्रमणद्वारैव क्षपकश्रेणी प्राप्य परमपदमाप्ताः
श्रूयन्ते । ततश्चायमेव मोक्षस्य सरलः पन्थाः यत् पापं कृत्वा तीव्रपश्चात्तापभावेन प्रतिक्रमणकरणमिति चेत् । किमन्धोऽसि, यत् पापाकरणद्वारेणैव परमसंवेगभावं प्राप्य सकलकर्मक्षयं कुर्वाणान् सिद्धाचलादिषु निर्वाणं प्राप्तान् लक्षकोट्यादिमुनीन् न पश्यसि, किन्तु अङ्गलीपर्वमात्रगणनीयान् मृगावत्यादीन् पश्यसि ? प्रायो
भवाभिनन्दीनामेव प्रतिक्रमणकरणाय पापकरणस्याभिलाषो भवतीति किं बालिशेन सह विचारणया? છે ગુરુઃ ના, હું તને પૂછું છું કે પ્રતિક્રમણ કરવા દ્વારા જે સંવેગવૃદ્ધિ વગેરે ગુણો પ્રાપ્ત થાય છે એ શું ફાયદો છે શ કરી આપે ? છે શિષ્ય : એ સંવેગાદિ ગુણો “જે પાપનું પ્રતિક્રમણ કરેલું હોય તે પહેલાના કરેલા તે પાપકર્મને ક્ષય કરવાનું છે હું કામ કરે, આ ફાયદો થાય. છે ગુરુ: બસ? જો સંવેગાદિ ગુણો માત્ર જે પાપનું પ્રતિક્રમણ કરાય છે એ જ પાપને ખતમ કરનારા હોય છે છે તો તો શ્રી હરિભદ્રસૂરિજીએ બતાવેલો ન્યાય અહીં પણ લાગુ પડવાનો જ કે કાદવમાં પડવા દ્વારા જે મેલ લાગે, છે છે એ જ મેલ જો સ્નાનથી ધોવાતો હોય તો તો પછી સ્નાન કરવા માટે કાદવમાં પડવા કરતા સ્નાન ન કરવું ? છે એ જ સારું. સ્નાન કર્યા બાદ તું જેટલો ચોખ્ખો થઈશ. એટલો જ ચોખ્ખો સ્નાન કર્યા વિના કાદવથી દૂર છે શ રહેવાથી થઈશ.
એમ પાપ કરીને પ્રતિક્રમણ કરવા દ્વારા તું જે શુદ્ધિ પામીશ. એટલી જ શુદ્ધિ પ્રતિક્રમણ કર્યા વિના પાપ છે ન કરવા માત્રથી તારી પાસે રહેશે. છે (શિષ્ય : પ્રતિક્રમણ માત્ર “જે પાપનું પ્રતિક્રમણ કરાય છે” એને ખતમ ન કરે, પરંતુ પૂર્વે બાંધેલા બીજા 8 છે પણ અનંતકર્મોને ખતમ કરે. આમ વધારાનું ફળ મળતું હોવાથી પાપ કરીને પ્રતિક્રમણ કરવું વધુ સારું છે.) 8 ગુરુ : એક વાત તો તું માન્ય રાખીશ ને ? કે પ્રભુએ જેનું વિધાન=આજ્ઞા કરેલી હોય તે તમામ છે
વિહિતવસ્તુઓ મોક્ષ સુધીના તમામ ફળોને આપવા સમર્થ છે. તો બાકીના ફળોની તો વાત જ શી કરવી ? છે એટલે પ્રતિક્રમણ દ્વારા જે વધારાના ફળો તું મેળવવા માંગે છે એ તમામ ફળો તો પાપ-અકરણથી પણ મળવાના છે ન જ છે. એ ફળોનો અપાય=અભાવ નથી થતો, કેમકે પાપ-અકરણ વિહિત છે.
IEEEEEE
333333
મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૧૯ Reading Gujaratiginagar Gangasatisfied 3GGGGGGGGGGGGGGGGGGGGGGGGGGas