________________
વિનાનું મિથ્યાદુષ્કૃતદાન ફળવાળું ન જ બને. એ વાત અમે કરી જ ગયા છીએ. અને આ રીતે ત્યાં માયા દોષ છે જ. એને નિવારવી શક્ય નથી.
यशो. - उक्तं च- ( आव.नि. ६८५ )
जं दुक्कडं ति मिच्छा तं चेव निसेवर पुणो पावं । पच्चक्खमुसावाई माया नियडी संगो य ॥ इति ।
મિચ્છાકાર સામાચારી
चन्द्र. - आवश्यकनिर्युक्तिगाथाभावार्थस्त्वयम् - यत् दुष्कृतं = पापकार्यं 'दुष्कृतम्' इति ज्ञात्वा तस्य मिथ्या दुष्कृतं दत्तं । तदेव पापं यदि पुनः सेवते, तर्हि स पच्चक्ख मुसावाइ = सर्वेषामग्रतः मिथ्यादुष्कृतभणनात् स प्रत्यक्षमृषावादी भण्यते । तथा माया = कपटं, निकृतिप्रसङ्गश्च=परवञ्चनं च भवति। આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું જ છે કે જે પાપનું મિથ્યા દુષ્કૃત આપ્યા બાદ એ જ પાપને જે ફરી સેવે છે. એ પ્રત્યક્ષમૃષાવાદી અને એને માયા તથા પરવંચનાનો પ્રસંગ આવે છે.
यशो. एवं च तस्य रुचिविपर्यासान्मिथ्यात्वमपि भवति । अपिः समुच्चये, चः पुनरर्थे । स्वोक्तेऽर्थे श्रुतकेवलिसम्मतिमाह-यतो भणितमिति । यतः=यस्मात् कारणात् भणितं उपदिष्टमुपदेशमालादौ ॥२७॥
-
चन्द्र. - मायात्मकद्वितीयदोषप्रदर्शनावसरे निकृतिदोषमपि कथयित्वाऽधुना चतुर्थदोषमाह एवं च = यतः स उपयोगपूर्वकं पुनः पापं करोति ततः रुचिविपर्यासात् = "पुनः दुष्कृतं नैवाचरणीयम्" इत्यत्र या रुचिः सर्वविरतानां भवति, सा तु अस्य नास्त्येव । यतः सः पुनः पापं करोति । ततश्च जिनोक्ते तत्त्वे मिथ्यारुचिसद्भावात् मिथ्यात्वमपि भवति ।
ननु भवदीयं निरूपणं किं स्वच्छन्दमतिविनिर्मितं । यदि वा तत्र किंचित् प्रमाणमस्तीत्यत स्वोक्ते अ श्रुतकेवलिसम्मतिमाह = चतुर्दशपूर्वधरश्री भद्रबाहुस्वामिसम्मतिमाह ॥२७॥
વળી આમાં તો સ્પષ્ટ દેખાય છે કે એને જિનવચનમાં રુચિ નથી. પણ પાપ કરવામાં રુચિ છે. જાણી જોઈને પાપ કરે છે એટલે એને પાપ ન કરવાની રુચિને બદલે પાપ કરવાની જ રુચિ છે. અને આમ રુચિનો વિપર્યાસ થવાથી મિથ્યાત્વ પણ લાગે. જિનેશ્વરે કહેલા અર્થથી જુદા અર્થમાં શ્રદ્ધા થાય એટલે એ રૂચિવિપર્યાસ=ખોટા અર્થમાં શ્રદ્ધા કરવાથી મિથ્યાત્વ લાગવાનું જ.
गाथामा 'अपि' शब्द से भाया, निरृति जने मिथ्यात्व पा.
मा घोषोनो समुय्यय-संग्रह ४२वा भाटे छे. 'च' पुन: अर्थमा छे. “वणी = पुन: मिथ्यात्व पा लागे.” आ रीते अर्थ थशे.
ગ્રન્થકાર પોતે કરેલી મિથ્યાત્વ દોષ લાગવાની વાતમાં શ્રુતકેવલી ધર્મદાસગણિની સાક્ષી=સમ્મતિને બતાવે छे } " उपदेशमाला वगेरेमां ऽधुं छे... (शुं ऽधुं छे ? जे भागजनी गाथामां जतावशे.) ॥२७॥
यशो.
भणितमेवाह
-
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૧૦