________________
મિચ્છાકાર સામાચારી
ગુરુ : તમે નામની જે વ્યાખ્યા કરી એ આમ તો સાચી છે. પણ એમાં માત્ર એટલો જ ફેરફાર કરવાનો છે કે “અર્થવાળું હોય એ નામ” એમ નહિ. પરંતુ યોગાર્થવાળું=વ્યુત્પત્તિ અર્થવાળું જે હોય તે જ નામ કહેવાય. મિ વગેરે અક્ષરો ધાતુ, વિભક્તિ, વાક્યથી ભિન્ન હોવા છતાં વ્યુત્પત્તિ અર્થવાળા નથી. એટલે તેઓ નામ ન બને. અને તેથી એમને વિભક્તિ લગાડવાની આપત્તિ ન આવે.
આ બાબતમાં વધારે જાણકારી મેળવવી હોય તો અમે બનાવેલ અધ્યાત્મમતપરીક્ષા ગ્રન્થમાં દૃષ્ટિપાત ४२वो ||२६||
यशो. दढयितुमाह
-
-
अथ यदुक्तमपुनःकरणसङ्गतस्यास्य फलहेतुत्वमिति, तद्व्यतिरेकतो
चन्द्र.
यदुक्तं=द्वाविंशतितमगाथायां । अपुनःकरणसंगतस्येत्यादि="अपुणकरणसंगओ एसो अइविऊलणिज्जरटठ|" इति यदुक्तं । तत् = अपुनः करणसंगतस्य मिथ्याकारप्रयोगस्य निर्जरात्मकफलहेतुत्वं व्यतिरेकतो='यदि अपुनःकरणं न भवेत्, तर्हि अतिविपुला निर्जराऽपि न भवेत्' इति प्रतिपादनेन । कारणसत्त्वे कार्यसत्त्वं इति अन्वयसहचारः । तत्र द्वाविंशतितमगाथायां अपुनः करणसंगतमिथ्याकारप्रयोगसत्वे अतिविपुलनिर्जरा प्रतिपादितेति स अन्वयसहचारः । कारणाभावे कार्याभावः इति व्यतिरेकसहचारः । तत्र च अस्यां गाथायां तादृशमिथ्याकारप्रयोगाभावे अतिविपुलनिर्जराऽभावादिकं प्रतिपाद्यत इति स व्यतिरेकसहचारः ।
आभोगा पुणकरणे नूणं मिच्छुक्कडं भवे मिच्छा ।
माया नियडी य तओ मिच्छत्तं पिय जओ भणियं ॥२७॥
→ आभोगात् पुनः करणे नूनं "मिथ्या दुष्कृतं" मिथ्या भवेत् । माया निकृतिश्च स्यात् । ततः मिथ्यात्वमपि भवेत् । यतः भणितम् ← इति गाथार्थः ।
અમે ૨૨મી ગાથામાં કહેલું કે અપુનઃકરણથી યુક્ત એવો આ પ્રયોગ એ જ નિર્જરા રૂપી ફળનું કારણ છે. આજ વાતને વ્યતિરેકથી =“અપુનઃકરણ ન હોય તો આ પ્રયોગ ફળદાયી ન બને” એ બતાવવા દ્વારા દઢ કરવાને માટે કહે છે કે
ગાથાર્થ : જાણી જોઈને ફરી પાપ કરવામાં તો પહેલા કરેલો મિથ્યાકાર પ્રયોગ પોતે જ મિથ્યા=ફોગટ=નકામો થઈ જાય છે. એ મિથ્યાકાર પ્રયોગથી માયા, નિકૃતિ અને મિથ્યાત્વ દોષ પણ લાગે છે, }भडे ऽह्युं छे }... (शुं ऽधुं छे ? मे २८भी गाथामां भेवु.)
-
यशो. आभोगत्ति । आभोगात् = उपयोगात् पुनःकरणे= मिथ्यादुष्कृतदानानन्तरं पापाचरणे नूनं निश्चितं मिच्छुक्कडं इति प्राकृतशैलीवशान्मिथ्यादुष्कृतं ( भवेत् मिथ्या ) मृषावादो व्यलीकभाषणं, 'न पुनः करिष्यामि इति प्रतिज्ञाय तदतिक्रमात् ।
चन्द्र.
न पुनः करिष्यामि इतिप्रतिज्ञाय = मिथ्याकारप्रयोगे वर्तमानः 'च्छा' इत्यक्षरः पुनः तादृशपापाकरणस्य प्रतिज्ञारूप एव । ततश्च मिथ्याकारप्रयोगकर्ता 'न पुनः करिष्यामि' इति प्रतिज्ञावान् भवति । મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૦૭