________________
SUPERSTARRRRITERESORRRRRRRRR00000000
AREERINEERINTERESTER
मिरछार सामायारी र म् चन्द्र. - अतिविपुलतरनिर्जरार्थ=अत्रापि द्वयोः विपुलनिर्जरयोः मध्ये या निर्जरा अधिका=अति विपुलाल में अस्ति । सा अतिविपुलतरा उच्यते । ततश्च कस्याः निर्जरायाः अपेक्षया अतिविपुलतरा निर्जरा प्रतिपाद्यते इति । वक्तव्यम् । ततः टीकाकारः तामाह तथाविधप्रयोगान्तरजन्यनिर्जरापेक्षया इत्यादि स्पष्टमेव । पञ्चाशकगाथांशभावार्थस्त्वयम् → तीव्रण अपुनःकरणसंगतेन शुद्धेन भावेन मिथ्या दुष्कृतं देयं । एवं क्रियमाणे मिथ्याचारजनितानां कर्मणां क्षयो भवति - इति ॥२२॥ છે હવે ત્રીજો લાભ બતાવે છે કે છે “ફરીથી આ પાપ નહિ કરીશ” એવા નિશ્ચયથી યુક્ત એવો આ પ્રયોગ અતિપુષ્કળ નિર્જરાને માટે થાય છે
છે. અર્થાત તેવા પ્રકારના બાકીના સુંદર પ્રયોગો દ્વારા જે નિર્જરા ઉત્પન્ન થાય એના કરતા અહીં પુષ્કળ વધારે છે હું નિર્જરા થાય. કહ્યું જ છે કે “અપુનઃકરણથી યુક્ત, તીવ્ર એવા શુદ્ધભાવ વડે તેના કર્મોનો ક્ષય થાય છે.” व (शिष्य : ॥ शस्त्रपामा शुद्धमा व भक्षय थवानी वात री छ. यारे टीम एवं उक्तप्रयोगः છે એમ કહીને શબ્દપ્રયોગ કર્મક્ષયનું કારણ બતાવેલ છે. આ તો સ્પષ્ટ વિરોધ છે.)
(ગુરુઃ શબ્દપ્રયોગ એ શુદ્ધભાવથી યુક્ત છે. એટલે ત્યાં કર્મક્ષય થાય છે. એટલે ખરેખર તો શુદ્ધભાવથી છે જ કર્મક્ષય થાય. અહીં ઉપચારથી શબ્દપ્રયોગને કર્મક્ષયનું કારણ કહેલ છે.) Il૨૨ાા 1 यशो. - नन्वेतादृशोपयोगं विनोक्तप्रयोगो निष्प्रयोजनः, तादृशोपयोगे तु का प्रयोगान्तरमपि सम्यगेवेति को नामात्रैव पक्षपात: ? इत्याशक्य विशेषमुपदर्शयन्नाह -
दक्खस्सेयपओगे णियमा उल्लसई तारिसो भावो । अण्णपओगे भयणा तेणं अच्चायरो इह यो ॥२३॥
र चन्द्र. - मिच्छा मि दुक्कडं इत्येव प्रयोगः कर्तव्यः इति यः निश्चयनयस्याग्रहः । तं खण्डयितुं कश्चिदाह8 ननु एतादृशोपयोगं इत्यादि । अक्षरार्थादिज्ञानरहिताः ये आत्मानः प्रकृतं प्रयोगं कुर्वन्ति । तेषां तादृशोपयोगाभावात् विशिष्टा निर्जरा न भवेत् । ये तु तादृशोपयोगवन्तः, ते तु कञ्चिदपि प्रयोगं कुर्यात् तेषांक विशिष्टा निर्जरा भवेदेव। यतः तादृशोपयोग एव विशिष्टनिर्जराजनकः । प्रकृतप्रयोगस्तु गौण एवेति तु
निश्चययनयस्याभिमतमेव । ततश्च प्रकृतप्रयोगे एव यः पक्षपात: स अनुचितः प्रतिभातीति अत विशेषं=8 का प्रयोगान्तरात्प्रकृतप्रयोगे का विशेषता ? इति उपदर्शयन्नाह ।
→ दक्षस्य एतत्प्रयोगे नियमात् तादृशः भावः उल्लसति, अन्यप्रयोगे भजना । तेन अत्यादरः – इति गाथार्थः । R શિષ્યઃ અક્ષરાથદિના ઉપયોગ વિના પ્રાકૃત પ્રયોગ કરીએ તો ય એ નકામો, નિષ્ફળ જ જવાનો, કેમકે તે શું ખરેખર તો ઉપયોગથી જ કર્મક્ષયાદિ થાય છે. અને જો અક્ષરાર્યાદિનો ઉપયોગ હોય તો તો પછી બીજા પ્રયોગો 8 કરીએ તો પણ એ સાચા જ બનશે, કેમકે ત્યાં ઉપયોગ હોવાથી અવશ્ય કર્મક્ષય થવાનો જે છે. ટૂંકમાં કર્મક્ષયાદિ છે ફળો ઉપયોગને આધીન છે. તો પછી ઉપયોગ ઉપર જ ભાર મૂકો. તમે તો “પ્રાકૃત પ્રયોગ’ જ જોઈએ એવો છે આ આગ્રહ રાખો છો. આ પક્ષપાત શા માટે ?
મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૯૩ PERHEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE