________________
BEEE ઈચ્છાકાર સામાચારી
यशो. - अब्भथिएण वित्ति । अत एव = वीर्याच्छादने वीर्याचारपरिपालननिमित्तकनिर्जरालाभवञ्चनादेव 'अभ्यर्थितेनापि विवक्षितकार्यकरणायोक्तेनापि 'अयं' इच्छाकारो निष्फलो न कार्यः, किन्त्वभ्यर्थितार्थकरणात्सफल एव विधेयः । अशक्तौ तु असामर्थ्ये तु कारणदीपनया वा=कारणप्रकाशनेन वा अयं - इच्छाकारः कार्यः । 'अहमिदं भवदीयं प्रयोजनमिच्छाकारेण करोमि परं न तावच्छक्नोमिं, गुरु भिर्वा कार्यान्तरमादिष्टम् ' इति ।
चन्द्र. - विवक्षितकार्यकरणायोक्तेनापि = न केवलं रत्नाधिकेन क्षुल्लकाय स्वकार्यसमर्पणे इच्छाकारः कर्तव्यः इति, किन्तु क्षुल्लकेनापि तस्य इच्छाकारो निष्फलो न कर्तव्य इति अपिशब्दार्थः । कार्यान्तरमादिष्टं=रत्नाधिकेन यस्मिन् काले क्षुल्लकस्य इच्छाकारः कृतः । तस्मिन्नेव काले गुरुणा यदि ग्लानवैयावृत्यादिकं कार्यं समर्पितं भवेत्, तर्हि क्षुल्लकः प्रथमं गुर्वादिष्टमेव कार्यं कर्तुमर्हतीति तत्काले तेन रत्नाधिककार्यकरणाशक्तौ रत्नाधिकस्य तत्कारणं कथनीयमिति ।
ટીકાર્થ : આ જ વાત કરે છે કે વીર્યને=શક્તિને ગોપવીએ તો વીર્યાચારપાલનથી ઉત્પન્ન થનારી એવી નિર્જરાનો લાભ ગુમાવવાનો વખત આવે. માટે એ લાભ ન ગુમાવવા માટે વસ્ત્રપ્રક્ષાલનાદિ કાર્ય કરવાને માટે જે સાધુને પ્રાર્થના કરાઈ છે, એ સાધુએ કામ સોંપનારાનો ઈચ્છાકાર નિષ્ફળ ન ક૨વો. પરંતુ એણે સોંપેલ કામ કરી આપવા દ્વારા સફળ કરવો.
કામ કરવાની અશક્તિ હોય તો પછી કારણ કહેવા દ્વાશ ઈચ્છાકાર કરવો કે “હું આપનું આ કાર્ય ઈચ્છાથી કરત. પરંતુ અત્યારે માંદગી વગેરેને લીધે મારી શક્તિ નથી. અથવા તો ગુરુએ મને બીજું કામ કરવાનું સોંપેલ छे."
यशो. कारणाभावे त्वनुग्रहार्थमभ्यर्थयमानसाधुकृत्यमवश्यं कर्त्तव्यम्, यदागमः( आ.नि. ६७५ )
तत्थ वि सो इच्छं से करेइ दीवेइ कारणं वा वि । इहरा अणुग्गहट्टं कायव्वं साहुणो किच्चं । इति ॥१०॥
-
चन्द्र. - अनुग्रहार्थं = रत्नाधिककार्यकरणात् रत्नाधिकोपरि क्षुल्लकेनानुग्रहः कृतः स्यात् । ततश्च तदर्थमिति भावः । यदि वा रत्नाधिककार्यकरणात् क्षुल्लकस्य महत्या: निर्जरायाः लाभात् क्षुल्लकेन स्वात्मनि अनुग्रहः कृतः स्यात् । ततश्च तदर्थमिति भावः ॥१०॥
V
પણ આવા કોઈ કારણો ન હોય તો એ વડીલ ઉપર અનુગ્રહ ઉપકાર કરવા માટે (અથવા તો આપણા આત્મા ઉપર ઉપકાર કરવા માટે) કામ સોંપનારા સાધુનું કામ અવશ્ય કરવું જોઈએ.
આવ.નિર્યુ. માં કહ્યું જ છે કે “કામ સ્વીકારતી વખતે પણ કામ સ્વીકારનાર સાધુ કામ સોંપનારના પ્રત્યે ઈચ્છાકાર કરે. અથવા તો (કામ ન કરી શકવા માટેનું) કારણ બતાવે. પણ એવા કોઈ કારણ ન હોય તો परोपकार उरवा भाटे साधुनुं अर्थ २४ भेजे.” ॥१०॥
=
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭૫૦ 19838383393399888888888EEEEEEEa