________________
BEHEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
ARRIANRA LEROINT
DIGIR सामायारी eer यशो. - अन्यः पुनर्मगधादिजनपदजातोऽश्वकिशोरोऽधिवासनवेलायां मातरमपृच्छत् - 'किं ममायं करिष्यति ?' इति । तयोक्तं - 'प्रातस्त्वां वाहयिष्यति, तत्स्वयमेव । खलीनमादाय राज्ञस्तोषमुत्पादयेः' इति । तेन तन्मातृवचनं प्रतिश्रुतं तथैव च कृतम् । राज्ञा से च तस्याहारदानादिनोपचारः कृतः । तेन तन्मातुरूपदिष्टम् । तयोक्तं - 'वत्स ! निजगुणफलमेतत् । अथ सा व्यतिरेकतो द्रढयितुमाह-'श्वस्तया न ग्राह्यं कविकम्' इति। तेन तथैव कृतम् । राज्ञा तस्य कशाप्रहारो दापितः, निषिद्धं च भोजनम्, वाहितश्च बलात्कारेणायम् । तेन मातुरुक्तम् । तयोक्तं-'दोषफलमिदम्' इति । तदुभयमार्ग क दृष्ट्वानसि, यथा भव्यं जानीयास्तथा कुर्याः' । इत्येष दृष्टान्तः । अयमुपनयः - यः स्वयं
वैयावृत्त्यादिकं न कुस्ते स बलाभियोगेनापि कारणीय इति यदाह - (आव. नि. ६७८६७९)
जह जच्चवाहलाणं आसाणं जणवएसु जायाणं । सयमेव खलिणगहणं अहवावि बलाभिओगेणं ।
पुरिसज्जाए वि तहा विणीयविणयम्मि णत्थि अभिओगो । अन्नम्मि उ अभिओगो जणवयजाए जहा आसे ॥ इति ॥ १५॥ ___ चन्द्र. - प्रतिश्रुतं स्वीकृतं । व्यतिरेकतो दृढयितुमाह-स्वयं कार्यकरणे आहारप्राप्त्यादिको लाभः । भवति इति अन्वयसहचारः । यदि तु स्वयं कार्यं न क्रियते तर्हि ताडनबुभुक्षादिरुपा हानिः भवतीति व्यतिरेकसहचारः। र तथा च "स्वयं विनयादिकं करणीयं" इति पदार्थमत्र व्यतिरेकसहचारतः दृढयितुमाह सा माता । भव्यं योग्यं, सुन्दरं । पुरिसज्जाए=पुरुषसमूहे विणीयविणयम्मि=विनीतः आत्मनि स्थापितः विनयः येन स, तस्मिन् अन्नम्मि=अविनीते । जणवयजाए मगधजनपदोत्पन्ने ॥१५॥
પણ મગધાદિ જનપદમાં ઉત્પન્ન થયેલો બીજો કોઈ અશ્વકિશોર સાંજે પોતાનું અધિવાસન થતું જોઈને છે $ માતાને પુછવા લાગ્યો કે “આ મને શું કરે છે?” માતાએ કહ્યું કે “સવારે તને વહન કરાવશે. તેથી તું જાતે શું જ કવિકને ગ્રહણ કરીને રાજાને ખુશ કરજે.” તેણે માતાનું વચન સ્વીકાર્યું, તે જ પ્રમાણે કર્યું. રાજાએ આહારાદિ છે # આપવા દ્વારા તેનો સત્કાર કર્યો. તેણે પોતાની માતાને કહ્યું.
માતા કહે કે “વત્સ ! તારા ગુણોનું તને આ ફળ મળ્યું છે” માતાએ “ગુણથી ફળ મળે છે” એ વાતને ૨ છે “અવગુણથી નુકસાન થાય છે” એ બતાવીને દઢ કરવા માટે કહ્યું કે, “આવતી કાલે તું કવિકને ગ્રહણ નહિ કરતો.” તેણે એમ જ કર્યું. રાજાએ તેને ચાબુકના પ્રહારો અપાવડાવ્યા. ભોજનનો નિષેધ કર્યો. બળજબરીથી 8
એના ઉપર સવારી કરી. તેણે માતાને બધી વાત કરી. તેણે કહ્યું કે “આ દોષનું ફળ છે. એટલે તું હવે ગુણ છે છે અને દોષ બે ય ના માર્ગને જોઈ ચૂક્યો છે. જે તેને સારું જણાય, તે પ્રમાણે તું કરજે.”
E EEEEEE
E EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
SSSSSSSSSSSSSSSSSSSSS
8 મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત • ૬૮ RECENTERTAI
EEEEEEEEEEEEEErrecccessRESECTRESERREE88888888GEEEEEEES