________________
HARITRAMRI
T ERTAINM 918। सामायारी , प्रतिबद्धता परवशता, तया। आदिग्रहणात् प्रत्यनीकनिग्रहसमर्थत्वादिकं ग्राह्यं । प्रत्यनीकादिनिग्रहे समर्थो हिल 28 मुनिः अयोग्योऽपि न परित्यक्तुं शक्यते ।
ટીકાર્થ : ઉત્સર્ગ માર્ગ તો એ જ છે કે અયોગ્યની સાથે રહેવું જ નહિ, પરંતુ “એ અયોગ્ય શિષ્ય તદ્દન છે. 8 નજીકનો સ્વજન હોય” (અથવા ઘણા બધા સ્વજનોવાળો હોય) વગેરે કારણોને લીધે ગુરુ એનો ત્યાગ કરવા છે 8 માટે સમર્થ ન હોય. તો સૌ પ્રથમ એને ઈચ્છાકારપૂર્વક કાર્યો સોંપવા. તો પણ કામ ન કરે તો પછી આજ્ઞા છે કરવી. તો પણ કાર્ય ન કરે તો બલાભિયોગ કરવો. (ગાથામાં માત્ર “અભિયોગ’ શબ્દ જ લખેલો છે. પરંતુ છે ‘બલાભિયોગ’ એ આખો શબ્દ લખેલો નથી. છતાં તેનો એક દેશ “અભિયોગ' શબ્દ છે. એ એક દેશમાં આખા શબ્દનો ઉપચાર કરવાથી અભિયોગ=બલાભિયોગ લઈ શકાય છે.).
FEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
यशो. - तथा च चूर्णिकृतोक्तम् - "जो पुण खग्गूडो तंमि आणावि बलाभिओगो वि कीरइ, तंमि वि पढमं इच्छा पउज्जति जदि करेइ सुंदरं । अह ण करेइ ताहे बलामोडीए कारिज्जइ। तारिसा ण संवासेयव्वा । अह ते भायाभागिणेज्जादी वा ण तरंति परिच्चाए। ताहे आणाबलाभिओगो वि कीरइ" इति ।
चन्द्र. - चर्णिपाठस्य भावार्थस्त्वयम → यः पनः अयोग्यः भवति । तस्मिन आज्ञा बलाभियोगश्चापि क्रियते । तस्मिन्नपि प्रथमं इच्छाकारः प्रयुज्यते । यदि तेनैव वैयावृत्यं करोति, तर्हि सुन्दरं । यदि न कुर्यात्, तहि बलात्कारेण कार्यते । तादृशैः सह संवास एव न कर्तव्यः । किन्तु यदि स भ्रातृभागिनेयादिरूपः निकटस्वजनः सन् न त्यक्तुं शक्यते । तदा आज्ञाबलाभियोगोऽपि क्रियते - इति । खग्गूडो अयोग्यः,
बलामोडीए= बलात्कारेण । तारिसा ण संवासेयव्वा तादृशैः अयोग्यैः सह संवासः न कर्तव्य इति भावः। 8 ચૂર્ણિકારે કહ્યું છે કે – જે અયોગ્ય=ઉદ્ધત= અવિનીત શિષ્ય હોય, તેને વિશે આજ્ઞા અને બલાભિયોગ છે પણ કરાય. તેને વિશે પણ પહેલા તો ઈચ્છાકાર જ કરવો. એના દ્વારા જ જો એ કામ કરે તો ઘણું સારું. પણ છે જો એ ન કરે. તો પછી બળજબરીથી પણ કામ કરાવવું. આવા સાધુ સાથે ખરેખર તો રહેવું જ ન જોઈએ. છે પરંતુ તે ભાઈ, ભાણિયો વગેરે અત્યંત નજીકનો સગો હોય.. વગેરે કારણોસર જો એનો ત્યાગ કરવો શક્ય 8 હું ન હોય તો પછી આજ્ઞા-બલાભિયોગ પણ કરાય. .
यशो. - इयं च व्यवस्था यः स्वजनादिर्योग्योऽनिच्छन्नपि गुर्वादिभयेन बिभेति कुललज्जया वा प्रत्यावर्त्तते तं प्रति द्रष्टव्या । यस्त्वाज्ञाबलाभियोगेन न कथमपि प्रत्यावर्त्तते प्रत्युत प्रकामं प्रकोपभाग् भवति तं प्रति न तदौचित्यम् । उक्तं च पञ्चाशके "गाढ़ाजोग्गे उ पडिसेहो" इति । सूक्तमपि
उपदेशो हि मूर्खाणां प्रकोपाय न शान्तये । पयःपानं भुजङ्गानां केवलं विषवर्धनम् ॥ इति ।
STERRISHTEREST
चन्द्र. - ननु अयोग्यं प्रति भवता इच्छाकारादिक्रमेण बलाभियोगकरणमपि अनुज्ञातं । किन्तु तत् सर्वत्र Proc00000000000000000000RRRRRRRRRRRRRRRRRRRRRRRRRwwwwwwwww wwwwwws
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૦૦ SWERSSETTEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE