________________
FEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEA
ggggggggggggggggggggggggggggy
ઈચ્છાકાર સામાચારી @ न योग्यं प्रतिभाति । यतः कश्चिदयोग्यः मनिः बलाभियोगेन क्रद्धः सन गुरुणा कलहं कर्यात, आत्मघातं वाल में कुर्यात्, अन्यं वा गुर्वादिकं घातयेत्, दीक्षां वा परित्यजेत्, गच्छनिन्दादिना प्रवचनहीलनां वा कुर्यात्, तस्मात् र तत्र बलाभियोगः न सम्यक् इत्याशङ्कायां व्यवस्थामाह इयं चेत्यादि । इयं च अयोग्यस्येच्छाकारादिक्रमेण बलाभियोगोऽपि कर्तव्य इति । न तदौचित्यम्=न बलाभियोगौचित्यम् । गाढाजोग्गे अत्यन्तायोग्ये पडिसेहो बलाभियोगस्य निषेधः । सूक्तमपि जैनेतरग्रन्थे विद्यमानः शोभन: श्लोकोऽपि अत्र पदार्थे पुष्टिं कुर्वाणोऽस्तीति भावः । विषवर्धनं विषवर्धकम् । છે (શિષ્ય : ગુરુ બળજબરી કરે અને શિષ્ય વીફરે, આરૌદ્રધ્યાન કરે, દીક્ષા છોડી દે, ગુરુને મારી નાંખે... જ આવું બધું બને તો ?) હું ગુરુઃ આ ઉપરની જે વ્યવસ્થા છે એ તો જે સ્વજનાદિ (ભાણીયો-ભાઈ વગેરે) અયોગ્ય હોવા છતાં પણ, આ કામ કરવાની ઈચ્છાવાળો ન હોવા છતાં પણ ગુર્નાદિના ભયથી જો એ ગભરાતો હોય અથવા તો કુલની લજ્જા છે છે વગેરેને લીધે પણ અવિનય વગેરે દોષોથી પાછો ફરતો હોય એના પ્રત્યે જાણવી. અર્થાત્ એવા શિષ્યને વિશે છે છે જ આ આજ્ઞા-બલાભિયોગ કરવાની વાત છે. છે પરંતુ જે સાધુ આજ્ઞા-બલાભિયોગ કરીએ તો પણ ભુલો સુધારવાનો ન હોય ઉલટું અત્યંત ક્રોધી બની જતો છે જ હોય, તેના પ્રત્યે આ બલાભિયોગ બિલકુલ યોગ્ય નથી. પંચાશકમાં કહ્યું છે કે “ગાઢ-અયોગ્યને વિશે આજ્ઞાછે બલાભિયોગનો પ્રતિષેધ છે.” છે આ જ અર્થ બતાવનાર સુભાષિત પણ છે કે S -મૂર્ખને ઉપદેશ આપીએ તો એ મૂર્ખાને પ્રકોપને માટે થાય છે, શાંતિ માટે થતો નથી. સાપોને દૂધનું છે 8 પાન એ માત્ર સાપોના ઝેરને વધારનારું જ બને. -
यशो, - योग्येऽपि गुणित्वादर्हेऽपि अनुपयोगात्=अज्ञानान्न पुनरभिनिवेशात स्खलिते-साधुसमाचारात् प्रच्युते खरण्टना=दुर्वाक्यैर्भर्त्सना भवति । एतेन विनीतविनये नास्त्यभियोग इत्यपोहितं भवति ।
चन्द्र. - गुणित्वाद-विनयवैयावृत्यादिगुणसमन्वितत्वात् । न पुनरभिनिवेशात्=गुणी साधुः अभिनिवेशात् कदाग्रहात्= “इदं न कर्तव्यम्" इति ज्ञानसत्त्वेऽपि निष्ठुरपरिणामात् स्खलनां नैव करोति । एतदेव अनेन पदेन सूचितम् । तस्य स्खलना अनुपयोगादिनैव भवति । एतेन योग्ये मुनौ खरण्टनाकरणप्रतिपादनेन अपोहितं भवति अपवादः प्रदर्शितो भवति । योग्ये अभियोगः न कर्तव्यः १ इत्युत्सर्गः । अनुपयोगात् स्खलनायां सत्यां योग्येऽपि अभियोगः कर्तव्यः इति अपवादः । છે જે શિષ્ય ગુણવાનું હોવાથી યોગ્ય છે, છતાં અભિનિવેશથી નહિ (એટલે કે જાણી જોઈને નહિ, પરંતુ છે 8 અજ્ઞાનથી સાધુ-સામાચારીઓમાં કોઈક ભૂલ કરી બેસે તો ગુરુએ એને દુર્વાક્યો વડે સખત ઠપકો આપવો. 8. શ ૧૫મી ગાથામાં જે કહેલું કે “વિનયી શિષ્યને વિશે બલાભિયોગ ન કરવો” એ ઉત્સર્ગમાર્ગ હતો. ઉપરની
વાત દ્વારા અમે એમાં અપવાદ બતાવ્યો કે “અજ્ઞાનથી ભુલ કરનારા વિનયીને વિશે અપવાદમાર્ગે છે ઠપકો=બલાભિયોગ કરવો”.
55555555555
છે મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦૧ PEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE