________________
66666 ઈચ્છાકાર સામાચારી 'ईषत्प्रद्वेषोऽपि = योग्यं प्रति क्रियमाणः प्रद्वेषः सामान्यतः कण्ठतः एव क्रियते, न तु हृदयतः । ततश्च स महान् न भवति । न दोषावहः = न गुरोः चारित्रनाशादिरूपदोषोत्पादकः ।
→ तस्यां खरण्टनायां द्वेषलेशोऽपि "प्रशस्तः" इति कृत्वा न दोषावहः । परिकर्मितः वत्सनागोऽपि न जीवितघातकरः ← इति गाथार्थः ।
(શિષ્ય : પણ ગુરુ આ રીતે શિષ્યને ઠપકો આપે તો એમાં ગુરુને ક્રોધ કરવો પડે ને ? એમાં ગુરુનું અહિત न थाय ? )
ગુરુ : ઠપકો આપવામાં ગુરુએ કંઈક દ્વેષ કરવો પડે તો પણ એ ગુરુને નુકસાનકારી ન બને આ જ વાત હવે બતાવે છે.
ગાથાર્થ : ખરંટનામાં અલ્પદ્વેષ થાય, પણ એ પ્રશસ્ત હોવાથી દોષકારી ન બને. રિકર્મિત કરાયેલો વત્સનાગ (ઝેર વિશેષ) પણ જીવિતનો ઘાત કરનારો નથી બનતો.
यशो. तीसे त्ति । तस्यां = खण्टनायां नूनं निश्चितं द्वेषलेशोऽपि = इषद्वेषोऽपि न दोषावहः न श्रामण्यविरोधी प्रशस्त इति हेतोः । प्रशस्तरागस्येव प्रशस्तद्वेषस्यापि श्रामण्यानुपघातित्त्वात्, यथा च द्वेषस्य प्राशस्त्यं तथा सप्रपञ्चमध्यात्ममतपरीक्षायां व्यवस्थापितम् ।
-
चन्द्र.
ननु कथं न श्रामण्यविरोधी स द्वेष इत्याशङ्कायामाह प्रशस्त इति हेतोः । यतः स प्रशस्तः, तस्मात् न श्रामण्यविरोधी । ननु कथं प्रशस्तोऽपि द्वेषः श्रामण्यविरोधी न स्यात् ? इत्याशङ्कायामाह प्रशस्तरागस्येवेत्यादि । यथा देवगुरुधर्मेषु अनुरागात्मकः प्रशस्तो रागः न श्रामण्यविनाशकः । तथैव चारित्रवर्धनाद्यर्थं क्रियमाणः प्रशस्तः द्वेषोऽपि न श्रामण्यविघातक इति भावः ।
-
ઠપકો આપવામાં ગુરુને કંઈક દ્વેષ થાય તો પણ એ સાધુપણાનો ઘાતક નથી બનતો એ નક્કી વાત છે, કેમકે એ દ્વેષ પ્રશસ્ત=સારો છે.
( शिष्य : “ोध साधुपशानो उपघात न जने" खेवं शी रीते जने ? )
ગુરુ : જેમ દેવ, ગુરુ, ધર્મ પ્રત્યેનો પ્રશસ્ત રાગ એ સાધુપણાનો ઘાતક નથી બનતો. તેમ આ પ્રશસ્ત દ્વેષ પણ સાધુપણાનો ઘાતક ન બને.
(शिष्य : पए। सा द्वेषने प्रशस्त शी रीते उहेवाय ? )
ગુરુ : “દ્વેષ શી રીતે પ્રશસ્ત કહેવાય ?' એ આખી વાત વિસ્તારથી અમે અધ્યાત્મમતપ૨ીક્ષામાં બતાવી છે એ ત્યાંથી જ જાણી લેવી.
यशो. स्वरूपतो दुष्टस्याप्युपस्कारेणादुष्टत्वे दृष्टान्तमाह-वच्छनागोऽपि - विषविशेष:, परिकर्मितः = औषधविशेषयोगेन रसायनीकृतो 'न जीवितघातकरः '=नायुपायविधायी । स्वरूपतस्तस्यायुःक्षयकरस्यापि यथा न परिकर्मणायां तथात्वं प्रत्युतारोग्यकान्त्यादि
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૦૪
--