________________
Beee ઈચ્છાકાર સામાચારી
'ततश्च शासनविच्छेदोऽपीति महतीयं दोषपरंपरा ।
अनीश्वरा प्रव्रजिता एते = एते साधवः इश्वररहिता = स्वामिरहिताः । यतः एतेषां स्वामी तु सेवकवत् वैयावृत्यं कुरुते । तादृशश्च स्वामी कथं स्वामी गण्यते ? तस्मात् अनाथा एते साधवः । यदि वा एते प्रव्रजिताः=एते आचार्याः अनीश्वराः =न इश्वराः, न एतेषां स्वामिनः, ये एतादृशं सेवकयोग्यं वैयावृत्यं कुर्वन्तीति ।
गाथात्रयस्यार्थः सुत्रार्थेषु अचिंतनं, आदेशे = प्राधूर्णके, वृद्धशैक्षग्लानेषु, बाले, क्षपके = तपस्विनि, वादिनि ऋद्धिमत्सु=राजामात्यादिषु, ऋद्धिरहितेषु = प्रव्रज्याद्यर्थमागतेषु सामान्यजनेषु च अचिंतनं । वैयावृत्यव्यापृतः गुरुः न एतेषु उचितं कार्यं चिन्तयितुमलं । 'किमेतेषु कर्तव्यम्" इत्यादि । यदि उचितकार्यचिन्तनमपि तस्य दुष्करं । तर्हि उचितकार्यकरणस्य तु वार्ताऽपि दुःश्रद्धेया ।
एतेहि कारणेहिं-यस्मादेते दोषाः, तस्मात् तुंबब्भूओ उ आयरिओ = चक्रमध्यभागसदृशः आचार्यः । यथा चक्रस्य अरकाः तुंबात्मकेन आधारेणैव तिष्ठन्ति । तुंबाभावे तु ते विनश्यन्ति । तथैव आचार्ये सुखं विद्यमाने सत्येव वृद्धशैक्षग्लानबालक्षपकादयः सुखं तिष्ठन्ति । आचार्यस्य व्याकुलतायां सत्यां ते सर्वे विनश्येयुः । शेषं स्पष्टम् ।
जेण कुलं आयत्तं = यस्याचार्यस्य कुलं अधीनं, तं पुरिसं= तमाचार्यं आयरेण रक्खिज्जा = आदरेण सकल कुलरक्षकं तं आचार्यं रक्षेत् । न हि तुंबे विनष्टे सति अरकाः साधारकाः = आधारसहिताः भवन्ति ।
આ તો એક-બે દોષો બતાવ્યા. એ સિવાય બીજા પણ દોષો છે.
(૧) ગુરુનો સમય પોતાની વૈયાવચ્ચાદિમાં જ પસાર થઈ જવાથી, થાક લાગવાથી ગુરુના સૂત્ર અને અર્થ अया थाय, जगडे, घटे.
(૨) વાદી કે રાજા આવે અને ગુરુને કાપ કાઢવાદિ રૂપ વૈયાવચ્ચ કરતા જુએ તો તેઓ વિચારે કે “આ સાધુઓ તો સ્વામી=ઈશ્વર=અધિપતિ=નાથ વિનાના છે. બધા એક સરખા જ છે. ગુરુ જ નોકરની જેમ કામ કરે છે.” આમ શાસનની લઘુતા પણ થાય.
કહ્યું જ છે કે “આચાર્ય જો ઋદ્ધિહીન હોય. અર્થાત્ વૈયાવચ્ચાદિ કરનારા હોય તો તેઓ સૂત્રાર્થનું ચિંતન नहिं झरी शडे. उपरांत आयार्यनी खावी हालत होय तो पछी, आहेश=महेमान साधुख, वृद्ध, शैक्ष, ग्लान, બાલ, ક્ષપક, વાદી, રાજા વગેરે ઋદ્ધિમાન્ પુરુષો આ બધા સીદાય. અર્થાત્ આ બધાને લઈને ઘણા દોષો થાય.
આ જ કારણસર આચાર્ય એ તુંબ જેવા છે. (ગાડાના ચક્રની બરાબર વચ્ચેનો ભાગ તુંબ કહેવાય. ચક્રના આરાઓ એ તુંબના આધારે જ ટકેલા હોય છે.) માટે તેમનું વૈયાવચ્ચરૂપી કામ બાકીના સાધુઓએ કરવું જ જોઈએ.
આ કુળ (સાધુ સમુદાય) જે પુરુષ (આચાર્યાદિ) ને આધીન હોય તે પુરુષને તો ખૂબ જ આદરથી રક્ષવો જોઈએ, કેમકે જો તુંબ નાશ પામે તો પછી આરાઓ આધારવાળા નથી રહેતા. નિરાધાર બની જાય છે. एवं चैतावद्दोषान् पर्यालोच्योक्तदोषाभासं च पर्यालोच्य स्वयमेव वैयावृत्त्यकरणमाचार्यस्यानुचितमिति भावः ॥१८॥
यशो.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૦૭