________________
ઈચ્છાકાર સામાચારી
परमार्थतस्तु तत्र तादृशः विशिष्टः भाव एव नास्तीति तत्र विपुला निर्जराऽपि नास्ति । शक्त्यनिगूहनं न साक्षात् विपुलनिर्जराकारणम् । किन्तु तत् विपुलनिर्जराजनकविशिष्टभावजन्यं, तादृशविशिष्टभावजनकञ्चेति शक्त्यनिगूहनं विशिष्टभावज्ञापनद्वारा विशिष्टभावजननद्वारा विपुलनिर्जराबोधकं विपुलनिर्जराजनकञ्चेत्यादि सूक्ष्ममीक्षणीयम् । विस्तरस्तु न क्रियत एव, विस्तरभयात् ।
(शिष्य : भावधान शा माटे निर्भराहिइल प्रत्ये सैद्धान्ति छे ? अवश्य इसहाय छे ? व्यत्मियारी नथी ?) ગુરુ : શક્તિ - અનિગૂહન + ભાવ એ બેનો મેળાપ ક્યારેય ફળવ્યભિચારી=ફળ ન આપનારો ન બને. (પ્રૈવેયકમાં જના૨ા અભવ્યો સાધુપણામાં શક્તિ-અનિગૂહનવાળા હોવા છતાં ભાવવાળા નથી હોતા. અને એટલે એમને વિશિષ્ટ નિર્જરાદિ ફળ નથી મળતું. તો અવિરતસમ્યક્ત્વીઓ, સંવિગ્નપાક્ષિકો શુભભાવવાળા હોવા છતાં શક્તિ-નિવ્યૂહનવાળા હોવાથી એમને પણ વિશિષ્ટ નિર્જરાદિ રૂપ સંપૂર્ણ ફળ નથી મળતું.)
-
यशो. न च द्रव्यदानमपि निश्चयसामग्र्यां निविशते, तस्य पुद्गल - परिणामरूपस्य स्वानुपकारित्वात् इति प्रपञ्चितं निश्चयनयविचारावसरेऽध्यात्ममतपरीक्षायामस्माभिः ।
चन्द्र. ननु व्यवहारनयः द्रव्यदानादिकं विपुलनिर्जराजनकं मन्यते । निश्चयस्तु भवता. “शक्त्यनिगूहनभावौ विपुलनिर्जराजनकौ" इत्यादिरूपः प्रतिपादितः । वयं तु मन्यामहे “शक्त्यनिगूहनं, भावः, द्रव्यदानञ्चेत्येतत्त्रितयं फलव्यभिचारि न भवतीत्येव निश्चयनयाभिप्रायः । ततश्च निश्चयनयाभिमतायां फलसाम्ग्र्यां द्रव्यदानस्यापि निवेशः कर्तव्य एवेत्याशङ्कायामाह न च द्रव्यदानमपि इत्यादि । ननु द्रव्यदानस्य निश्चयसामग्य्रां निवेशे का आपत्तिः, येन तन्निवेशो निषिध्यते इत्यत आह तस्य पुद्गलपरिणामरूपस्येत्यादि । तस्य= द्रव्यदानस्य पुद्गलपरिणामरूपस्य = आहारादिरूपपुद्गलपरिणामात्मकस्य स्वानुपकारित्वात्= अपुद्गलस्वरूपो य आत्मा, तस्यानुपकारित्वात् ।
ननु:कथं पुद्गलपरिणामरूपं द्रव्यदानं आत्मोपकारि न भवति । का तत्र बाधेत्याशङ्कायामाह प्रपञ्चितं निश्चयनयविचारावसरे इत्यादि । तथा च तत्र विस्तरतो निरूपितत्वात् नात्र प्रतन्यते । तत एव अवगन्त व्यमिति ।
શિષ્ય : “શક્તિ-અનિગૂહન + શુભભાવ એ નિર્જરાને ઉત્પન્ન કરનારા કારણો છે” એ તમે જે વાત કરી. એ નિશ્ચયનયની વાત છે. આ નિશ્ચયને માન્ય એવા કારણોનો સમૂહ (સામગ્રી) છે. પણ ગુરુદેવ ! આ નિશ્ચયમાન્ય એવી કારણ સામગ્રીમાં દ્રવ્યદાનને પણ લઈ લઈએ તો શું વાંધો ? અર્થાત્ શક્તિ-અનિગૂહન + શુભભાવ + દ્રવ્યદાન આ કારણોનો સમૂહ વિશિષ્ટ નિર્જરાનું કારણ છે.” આ પ્રમાણે નિશ્ચયનયનો અભિપ્રાય માનવો જોઈએ. (જો આ વાત સાચી સાબિત થાય કે દ્રવ્યદાન ન કરી શકનારા શક્તિ-અનિગૂહન + શુભભાવવાળા એવા સાધુને પણ વિશિષ્ટ નિર્જરાની પ્રાપ્તિ ન થાય. પૂર્વપક્ષ કોઈપણ રીતે એ સાબિત કરવા માંગે છે કે દ્રવ્યદાન વિના ફળ ન મળે.)
ગુરુ : નિશ્ચયનયને માન્ય એવી કર્મનિર્જરાફળની સામગ્રીમાં અમે બતાવેલી બે વસ્તુ જ બરાબર છે. એમાં દ્રવ્યદાનનો પણ નિવેશ કરવાની વાત યોગ્ય નથી, કેમકે એ દ્રવ્યદાન તો પુદ્ગલ પરિણામ છે. અને એટલે એ પુદ્ગલાતીત એવા આત્માને ઉ૫કા૨ી ન બની શકે.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૮૦