________________
ઈચ્છાકાર સામાચારી
આ દૃષ્ટાન્ત છે.
ઉપનય આ પ્રમાણે છે કે - જે સાધુ પોતાની મેળે વૈયાવચ્ચાદિ ન કરે તેની પાસે બળજબરીથી પણ વૈયાવચ્ચ કરાવડાવવી.
આવ.નિ.માં કહ્યું છે કે “જેમ વાદ્લીકાદિ દેશમાં ઉત્પન્ન થયેલા જાતિમાન અશ્વો અને મગધાદિમાં ઉત્પન્ન થયેલા અશ્વોનું જાતે જ કવિકનું ગ્રહણ અથવા બળજબરીથી કવિકનું ગ્રહણ થયું. એ જ પ્રમાણે અત્યંત વિનયી એવા પુરુષોને વિશે બળજબરી કરવાની નથી. પણ અવિનીતને વિશે બળજબરી કરવી. જેમ મગધજનપદમાં ઉત્પન્ન થયેલા અશ્વ ઉપર કરવામાં આવી ॥૧૫॥
यशो. अथाऽयोग्येऽपि पूर्वमेव नाभियोगः प्रवर्त्तते, किन्त्विच्छाकारादिक्रमेण । योग्यस्यापि स्खलनायां च भर्त्सनमित्यनुशास्ति
पढमं इच्छाकारो तत्तो आणा तओ अ अभिओगो । जग्गे व अणुवओगा खरण्टया होइ खलियम्मि ॥ १६ ॥
चन्द्र. - भर्त्सनम्=दुर्वाक्यैः तिरस्करणं । प्रथमं इच्छाकारः, ततः आज्ञा, ततश्च बलाभियोगः । योग्येऽपि अनुपयोगात् स्खलिते सति खरण्टना भवति ← इति गाथार्थः ।
“અયોગ્ય શિષ્યને વિશે પણ પહેલેથી જ અભિયોગ નથી કરવાનો. પરંતુ ઈચ્છાકારાદિના કામથી કરવાનો છે અને યોગ્ય શિષ્ય પણ જો કામ કરવામાં ભુલ કરે તો એને ઠપકો આપવો જોઈએ.' આ વાત બતાવતા કહે છે કે
ગાથાર્થ : પહેલા ઈચ્છાકાર, પછી આજ્ઞા અને પછી અભિયોગ કરવો. યોગ્ય શિષ્ય પણ અનુપયોગથી સ્ખલના કરે તો એને ખરંટના=ઠપકો આપવો.
यशो. पढमं ति । अयोग्येन सह संवास एव न कर्त्तव्य इत्युत्सर्गः । यदि तु बहुस्वजनादिकारणप्रतिबद्धतया स परित्यक्तुं न शक्यते तदा तस्य प्रथममिच्छाकारः कर्त्तव्यः । ततोऽपि कार्यमकुर्वत आज्ञा । ततोऽप्यकुर्वतः पदैकदेशे पदसमुदायोपचारादभियोगो बलाभियोग इत्यर्थः 'कार्य' इति शेषः ।
चन्द्र. - अयोग्येन = यो हि शिष्यः स्वयं वैयावृत्यादिकं न कुरुते, नापि गुरुणा इच्छाकारादिना प्रेरितोऽपि सन् वैयावृत्यं कुरुते । किन्तु यदा गुरुः आज्ञां ददाति, यदा वा स्वाज्ञोल्लंघने बलात्कारेण कारयति । तदा यः गुरुभयात् लज्जादिना वा वैयावृत्यं कुरुते । तादृशः यः शिष्यः सामान्यमुनिर्वा, स अयोग्यः । बहुस्वजनादिकारणप्रतिबद्धतया = बहुस्वजनो नाम अत्यासन्नो स्वजनः भ्रातृभागिनेयादिः । यद्वा बहवः स्वजनाः यस्य स बहुस्वजनः । यस्यायोग्यस्य बहवः स्वजना अत्रैव गच्छे प्रव्रजिताः स्युः, ते च अयोग्यनिष्काशने स्वजनानुरागात् निर्गमिष्यन्तीति । यदि वा तस्य बहवः स्वजनाः संसारे विद्यन्ते । तन्निष्काशने च कृते क्रुद्धास्ते प्रवचनहीलनादिकं कुर्युः । एतादृशः यो बहुस्वजनः, तदादिरूपं यत्कारणं । तेन या
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૬૯