________________
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
gssssssssssssssssssssssssssssssssssssssssssssssssss ઈચ્છાકાર સામાચારી
महतस्तस्य आज्ञाबलाभियोगस्य प्रायः तथाविधकारणवशात् महबलाभियोगे क्रियमाणेऽपि प्रद्वेषो नई भवत्यपि इति ज्ञापनार्थं प्रायः उक्तम् । यावान् बलाभियोगः प्रद्वेषनिबन्धनं न भवति, तावान्बलाभियोगः लघुः। का गण्यते । तदधिकस्तु महान् । ततश्चातीवापात्रं प्रति जघन्यो मध्यमो वाऽपि बलाभियोगः महान् भवति ।
मध्यमापात्रं प्रति तु महानेव बलाभियोगः महान् भवतीत्यादि स्वयमुह्यम् । છે ગુરુ : “તારે આ કરવું જ પડશે” એવો શબ્દ પ્રયોગ આજ્ઞા કહેવાય અને આમ કહ્યા પછી પણ પેલો છે છે જો કામ ન કરે તો બળજબરીથી કામ કરાવવું એ બલાભિયોગ કહેવાય. એટલે આજ્ઞાની સાથે જે બેલાભિયોગ છે છે એ “આજ્ઞાબલાભિયોગ” કહેવાય. આ પ્રમાણે તપુરુષ સમાસ કરવો. અથવા તો પછી “આજ્ઞા અને બલ” છે
આ બેનો અભિયોગ-પ્રયોગ વ્યાપાર એ પ્રમાણે સમાસ કરવો. , અથવા “આજ્ઞા એ જ બલાભિયોગ” એમ પણ સમાસ કરાય.
આ આજ્ઞાબલાભિયોગ વડીલને વિશે કે નાનાને વિશે ગુરુ કે કોઈપણ સાધુ કરી શકતો નથી. અર્થાત્ ગુરુ છે પણ શિષ્યને વિશે આજ્ઞાબલાભિયોગ કરવા માટે પાત્ર નથી. આ ઉત્સર્ગ છે. ઉત્સર્ગનો અર્થ જ એ કે કારણ છે છે આવી પડે ત્યારે જેનો ત્યાગ કરાય એવો નિયમ. છે આવ.નિર્યુ.માં કહ્યું છે કે સાધુઓને શૈક્ષ કે રત્નાધિકને વિશે આજ્ઞા-બલાભિયોગ કરવો કલ્પતો નથી. જે છે એટલે બે યને વિશે ઈચ્છાકાર જ કરવો જોઈએ.” છે આ ઉત્સર્ગમાર્ગ છે.
यशो. - अपवादतस्तु अपवादपदमाश्रित्य तु ईषत् मनाग, महतस्तस्य प्रायः प्रद्वेषनिबन्धनत्वात् कल्पतेऽसावाज्ञाबलाभियोगः अश्वज्ञातेन=अश्वदृष्टान्तेन । स चायम्यथा किलैकस्य जात्यवाह्रीकाश्वकिशोरस्य दमनार्थमेकेन राज्ञा सन्ध्यावेलायां तमधिवास्य प्रातर्वाह्यायां पुरतः कविकमुपढौकितं, तेन विनवाभियोगं स्वयमेव तद्गृहीतम् । राजा च तं स्वयमधिरूढःसत्कृतश्चाहार-दानादिना । एवं यो गुरूपदिष्टं कार्यं स्वयमेव शिष्यः कुस्ते । છે ન તત્રમિય: I
૨ ચન્દ્ર.- વાયાં=શ્વવંદનયોપાયાં મૂમી સંતશ=“સ કરવ: રાજ્ઞા ત અધ્યાહાર: શર્તવ્ય: I આ અપવાદને આશ્રયીને વિચારીએ તો થોડોક આજ્ઞા-બલાભિયોગ કરવો કહ્યું છે. વધારે આજ્ઞા-બલાભિયોગ છે
તો પ્રાયઃ દ્વેષનું કારણ બને છે. માટે વધારે-મોટો આજ્ઞાબલાભિયોગ કરવો ન કલ્પ. આ પદાર્થ ઘોડાના | દૃષ્ટાન્તથી જાણવો. તે આ પ્રમાણે છે - વાહલીકદેશમાં ઉત્પન્ન થયેલા એક જાતિમાન અશ્વને દમવાને માટે એક
રાજાએ સાંજના સમયે તેને અધિવાસિત કરીને સવારે ઘોડાઓ ફેરવવાના સ્થળે એની આગળ કવિક=ચોકડું છે છે મૂક્યું. તેણે કોઈપણ જાતની બળજબરી કરાવ્યા વિના જ એ જાતે જ લઈ લીધું. રાજા તેના પર ચડ્યો. અને છે
તેને આહારાદિ વડે સત્કાર્યો આ પ્રમાણે જે શિષ્ય ગુરુએ ઉપદેશેલા કાર્યને જાતે જ કરે છે તેને વિશે ગુરુએ છે R બળજબરી કરવાની જ નથી.
33333333333333333333333333333333333333333
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
EEEEEEEE
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૬૦ Reasoinistrations againsigniannahingsssssssssssssshiasihighsi8