________________
EEEEEEEEE
HELEEEEEEEEEEEEEEEEEEEEE
gssss
s
ઈચ્છાકાર સામાચારી ? ૪ (શિષ્ય : તમારી વાતો બધી વિચિત્ર છે. આગળ તમે આઠમી ગાથામાં કહી ગયા કે “સામેવાળાને આ આ બલાભિયોગશંકા ન થાય એ માટે ઈચ્છાકાર કરવાનો છે.અર્થાત બલાભિયોગશકાનો પણ
કરવાનું પ્રયોજન બતાવેલું. અને હવે એમ કહો છો કે ઈચ્છાકાર કરનારાના મનમાં નિર્જરાવિશેષની ઈચ્છા હોય જ તો જ એ અધિકારી છે. બેલાભિયોગશંકા પરિહારની ઈચ્છા ન હોય તો ય ચાલશે. આ બધું કેવું છે ?)
ગુરુ : “બલાભિયોગશંકાનો પરિહાર એ ઈચ્છાકારનું પ્રયોજન છે” એ અમારી વાત પ્રાયિક છે. અર્થાત છે બધે જ ઈચ્છાકાર આ શંકાના પરિવાર માટે જ કરવામાં આવે એવું નથી. જ્યાં આવી શંકાનો સંભવ જ ન છે 8 હોય ત્યાં માત્ર નિર્જરા માટે જ કરવામાં આવે છે.
(શિષ્ય : પણ જ્યાં બલાભિયોગની શંકા શક્ય હોય ત્યાં તો એમ કહેવું જોઈએ ને કે “એ શંકાને દૂર છે કરવાની ઈચ્છાવાળો સાધુ અધિકારી ગણાય.”) 8 ગુરુ ત્યાં પણ એ શંકાનો પરિહાર ઈચ્છાકારનું પ્રયોજન ખરો. પણ એ તો ગૌણ જ છે. મુખ્ય તો નિર્જરાની #
પ્રાપ્તિ એ જ ઈચ્છાકારનું પ્રયોજન છે. અને માટે જ ઈચ્છાકાર કરવામાં જે પ્રવૃત્તિ થાય એ તો નિર્જરાવિશેષની 8 ઈચ્છાથી જ થવી જોઈએ. (જેમ ચારિત્ર પાળવાથી સ્વર્ગ અને મોક્ષ બે ય મળે. છતાં ચારિત્રનું પાલન તો મોક્ષની શું ઈચ્છાથી જ કરવાનું છે. સદ્ગતિની પ્રાપ્તિ એ તો ગૌણ ફળ છે. જેમ ખેતી કરવાથી ધાન્ય અને ઘાસ બે ય 8 R પાકે. પણ ઘાસ માટે ખેતી નથી કરવાની. ધાન્ય માટે જ ખેતી કરવાની છે. એમ ઈચ્છાકાર દ્વારા નિર્જરા અને 8 શંકાપરિહાર બે ય થાય. પરંતુ ઈચ્છાકાર નિર્જરા માટે જ કરવાનો છે. એ કરતા એની મેળે શંકાપરિહાર પણ S થઈ જાય.) છે . - “ સીમાવારિ' (મ.નિ. ૭૨૩) રૂત્યાદિના સમાચારી સામાન્ય
कर्मक्षपण-फलत्वाभिधानादिति दिग् ॥१४॥ र चन्द्र. - ननु यदि इच्छाकारस्य फलं निर्जराविशेषः यदि भवेत्, तदैव एतत् सर्वं वक्तुं युक्तम् । यदि च । निर्जराविशेषफलं प्रतिपादितं न भवेत् तर्हि निरर्थकमेव भवन्निरूपणमित्यत आह एयं सामाचारी इत्यादिना="एयं सामायारी जुंजंता चरणकरणमाउत्ता साहू खवंति कम्मं अणेगभवसंचियमणंतम्" इति गाथया सामाचारीसामान्यस्य-दशविधसामाचारीमध्यात् कस्याश्चिदपि सामाचार्याः कर्मक्षपणफलत्वाभिधानात् तथा च आगमप्रमाणेन 'इच्छाकारस्य फलं निर्जराविशेषः' इति सिद्धमिति न किञ्चिदनुपपन्नम् इति दिग् । अत्र विषये ग्रन्थकृतैव बहु वक्तव्यमस्ति । किन्तु विस्तरभयात् तदुपेक्ष्य दिग्दर्शनं कृतमिति ॥१४॥ | (શિષ્યઃ ઈચ્છાકાર કરવાથી કર્મ નિર્જરા થતી હોય તો તો કર્મનિર્જરાની ઈચ્છાથી ઈચ્છાકારમાં પ્રવૃત્તિ થાય છે એ બરાબર. પણ ઈચ્છાકારથી કર્મ નિર્જરા થાય છે એવું શી રીતે સાબિત થાય ?)
ગુરુઃ આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે “ચરણસિત્તરી અને કરણસિત્તરીનું પાલન કરનારા આ (દશેય) છે T સામાચારીને આદરનારા સાધુઓ અનેક ભવથી ભેગા કરેલા અનંતકર્મને ખપાવે છે.”
આ પાઠમાં તમામે તમામ સામાચારીઓ કર્મક્ષયરૂપી ફળને ઉત્પન્ન કરનારી કહેવાઈ છે. એટલે કે છે ઈચ્છાકારથી પણ કર્મક્ષય થવાનો જ છે. એટલે કર્મક્ષયની ઈચ્છાથી એમાં પ્રવૃત્તિ કરવી એ યોગ્ય છે.
આ વિષયમાં ઘણી લાંબી ચર્ચાઓ થઈ શકે છે. અમે માત્ર દિસૂચન કરેલ છે ૧૪ો.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૬૫ REGGGGGGGGGGGamanaginatitananagarianaguagga jign esh