________________
STE
R
am [छ।5।२ सामायारी Desh अपवादः सिद्धः इत्यत आह अपकर्षापवादयोः एकार्थत्वे अपकर्षापवादपदयोः समानार्थवाचकत्वे सति आशैलेश्याः चतुर्दशगुणस्थानात्प्राक् सर्वत्र तत्प्रसंगात् अपवादप्रसङ्गात् । यतः शैलेशीकरणमेव सर्वेभ्यः। सकाशात् उत्कर्षवदस्ति । तदपेक्षयाऽधस्तनेषु सर्वेषु गुणस्थानेषु अपकर्ष एवास्ति । ततश्च । सयोगिकेवलिपर्यन्ताः सर्वे साधवः अपवादमार्गस्थायिनः भवेयुः । न चैतद् भवतामपीष्टम् । तस्मात् वैयावृत्ये। * ज्ञानाचारापेक्षया अपकर्षसत्त्वेऽपि अपवादो नास्ति, किन्तु उत्सर्ग एवेति अवश्यमङ्गीकरणीयम् । वस्तुतस्तु । ज्ञानाचारापेक्षया वैयावृत्ये अपकर्षोऽपि स्वरूपतः एव । यदा तु वैयावृत्योचितः कालो भवति । तदा ज्ञानाचारमाचरन् प्रायश्चित्तभाग् भवति । ततश्च तत्र ज्ञानाचारे अपकर्षः वैयावृत्ये च उत्कर्ष एव । यथा हि देवद्रव्यं । ज्ञानद्रव्यादिसकाशात् उत्कृष्टमस्ति । तथापि सर्वथा ज्ञानविनाशावसरे ज्ञानद्रव्यं वर्धयन् एव पुरुषः। 2 उचितप्रवृतिमान्, न तु देवद्रव्यं वर्धयन् । एवमत्रापि दृष्टव्यम् । | ગુરુઃ આ વાત ખોટી છે. જેમ જ્ઞાનાચાર એ ચારિત્રનું મૂળ હોવાથી ઉત્સર્ગમાર્ગ માનેલો છે. તેમ વીર્યાચાર છે છે પણ ચારિત્રનું મૂળ હોવાથી ઉત્સર્ગમાર્ગ જ છે અને એટલે વીર્યાચારનું કારણ એવું વૈયાવચ્ચ પણ ઉત્સર્ગમાર્ગ છે જ બને. એમાં બીજા સાથે સંબંધ થાય એટલા માત્રથી એ કંઈ અપવાદ ન બની જાય.
उत्स[भा[ वे ॥२नो होय छे. (१) मात्माप्रतिवणो, (२) ५२प्रतिमद्धताणो. मी જ્ઞાનાચાર, ધ્યાનાદિ એ પહેલા પ્રકારનો ઉત્સર્ગ છે. જ્યારે બીજાના કામો કરી આપવા રૂપ વૈયાવચ્ચાદિ એ છે બીજા પ્રકારનો ઉત્સર્ગ માર્ગ છે. પણ બે ઉત્સર્ગ જ છે. અપવાદ નથી. છે શિષ્ય : એ વાત તો તમે ય માનશો જ કે આત્મમાત્રપ્રતિબંધ એ ઉંચી વસ્તુ છે. જ્યારે બીજાઓ સાથે B છે સંબંધ ધરાવનાર વૈયાવચ્ચાદિ એ નીચી વસ્તુ છે. તો પછી “જે ઉંચી વસ્તુ એ ઉત્સર્ગ અને નીચી વસ્તુ એ 8 અપવાદ” એ પ્રમાણે વૈયાવચ્ચાદિ એ અપવાદ જ ગણાય ને ? છે ગુરુ : “જે નીચું એ અપવાદ” આમ તમે અપકર્ષ અને અપવાદને એક જ માની લેશો તો તો પછી 8 શૈલીશીકરણ સૌથી ઉંચું છે એ સિવાય તેમાં ગુણસ્થાન સુધીનું બધું જ નીચું ગણાય. તો પછી ૧૩માં ગુણસ્થાન ૪ સધી બધું અપવાદ જ માનવું પડે. ઉત્સર્ગ રૂપ કોઈ વસ્તુ ૧૩ સુધી નહિ મનાય. આ તો ઇષ્ટ નથી જ. એટલે જ 8 'ના, એ અપવાદ’ એ વ્યાખ્યા જ ખોટી છે. નાની-નીચી વસ્તુ પણ ઉત્સર્ગ હોઈ શકે છે. છે આ વાતનો વિસ્તાર અને અધ્યાત્મમત પરીક્ષાની ૨૨મી ગાથામાં કરેલો છે.
यशो. - तच्च करणं रात्निकाज्ञया परं प्रति परस्य कार्यप्रार्थनं, स्वयं कुर्वतः व परस्याऽकौशलेन कार्यनाशं दृष्ट्वा निर्जरार्थं च, आह च - ___ अहवा वि विणासंतं अब्भत्थंतं च अण्णं दट्टणं । अण्णो कोई भणिज्जा तं साहूं णिज्जरटीओ ॥
अहयं तुब्भं एयं करेमि कज्जं तु इच्छकारेणं । (आव. नि. ६७२-६७३) इति ॥१३॥
FFFFFFFFFFFFFFFEFEFFEFFFFFFF
चन्द्र. - तच्च करणमित्यादि । अस्य वाक्यस्यायमर्थः । तच्च करणं रात्निकाज्ञया परं प्रति परस्य। * कार्यप्रार्थनं दृष्ट्वा निर्जरार्थं, स्वयं कुर्वतः परस्याऽकौशलेन कार्यनाशं च दृष्ट्वा निर्जरार्थं । भावार्थस्तु अयम्
8 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૫૯ છે MeEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEERRRRRRE88888800008