________________
ઈચ્છાકાર સામાચારી છે. એટલે કે રત્નાધિક પાસેથી જ્ઞાન, દર્શન કે ચારિત્રની પ્રાપ્તિ કરવી હોય તો તો એ રત્નાધિકને પણ અભ્યર્થના કરી શકાય છે કે “આપ ઈચ્છા વડે અમને ભણાવો / સમ્યગ્દર્શનના પદાર્થો કહો / ચારિત્રના अनुष्ठानोनीसम खायो...” ॥१२॥
यशो. - नन्वंभ्यर्थनावत्करणमप्युत्सर्गतो न भविष्यति ? इत्याशङ्क्याह करणं पुण आणाइ विरियायारो त्ति णेव पडिसिद्धं । परकज्जत्थणणासे दट्ठूणं णिज्जरट्ठाए ॥१३॥
चन्द्र. - उत्सर्गतो न भविष्यति = यथा अभ्यर्थना अपवादतः अस्ति, उत्सर्गतस्तु अभ्यर्थना नैव कर्तव्या । तथैव रात्निकस्य कार्यमपि उत्सर्गतः नैव कर्तव्यं । अपवादत एव कर्तव्यम् । इदमत्र तात्पर्यम् । रात्निकः कदापि स्वकार्यं क्षुल्लकाय न प्रयच्छति । एवं क्षुल्लकेनापि कदापि रानिकस्य कार्यं नैव कार्यं, यतः परकार्यकरणे बहिर्मुखता भवति, स्वाध्यायादिकरणे च आत्मलीनता भवति । तस्मात् स्वयमेव रात्निकस्य कार्यं न कार्यम् । किन्तु यदा रानिकः क्षुल्लकं प्रति अभ्यर्थनां करोति । तदा रात्निकप्रार्थनायाः सफलत्वकरणाय तदविनयादिपरिहारार्थं च क्षुल्लकः रानिककार्यं अपवादतः करोति । इत्थञ्च रात्त्रिको यदाऽभ्यर्थनां करोति । तदैव तस्य कार्यं करणीयम् । नान्यदेति पूर्वपक्षस्य गूढाशयः ।
→ आज्ञया करणं पुनः वीर्याचारः इति परस्य कार्यप्रार्थनं कार्यनाशं च दृष्ट्वा निर्जरार्थं नैव प्रतिषिद्धम् ← इति गाथार्थः ।
-
શિષ્ય : જેમ અભ્યર્થના એ ઉત્સર્ગમાર્ગે તો નથી જ કરવાની. એમ વડીલોએ સોંપેલા કામને કરવું. એ પણ ઉત્સર્ગ માર્ગે તો નથી જ ને ? અપવાદમાર્ગે જ છે ને ? ઉત્સર્ગથી સાધુએ વડીલાદિ કોઈનું કામ કરવાનું નથી. પરંતુ વડીલાદિ કામ સોંપે ત્યારે પછી અપવાદ માર્ગે કરવાનું.
ગુરુ : તારી આશંકા ખોટી છે.
ગાથાર્થ : “આજ્ઞા વડે ૫૨કાર્યકરણ તો વીર્યાચાર છે” એટલે બીજાને કાર્યની પ્રાર્થના થતી જોઈને અને બીજાના કાર્યનો નાશ થતો જોઈને નિર્જરાને માટે કાર્યકરણ નિષિધ નથી.
करणं पुणत्ति । करणं पुनर्वीर्याचार इति कृत्वा नैव प्रतिषिद्धमुत्सर्गतोऽपीति
यशो. शेषः ।
-
चन्द्र. समाधानमाह करणं पुनर्वीर्याचार इत्यादि । उत्सर्गतोऽपीतिशेषः = मूलगाथायामनुक्तः "उत्सर्गतोऽपि " इति शब्दोऽत्र निवेशनीयः इत्यर्थः ।
-
ગુરુ : આ તારી ગેર સમજ છે. બીજાના કામો કરવા એ તો વીર્યાચાર છે અને એટલે એ ઉત્સર્ગ માર્ગથી પણ પ્રતિષિધ્ધ નથી. પણ અનુમત જ છે.
( आ गाथामा 'उत्सर्गतोऽपि शब्द नथी सज्यो से जहारथी सावीने उपर भुष अर्थ ४२वो.)
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - चन्द्रशेजरीया टीडा + विवेयन सहित • ५७