________________
ઈચ્છાકાર સામાચારી
આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે કે (એક તો કોઈ વડીલ કામ સોંપે ત્યારે તે કામ ક૨વાનું થાય → અથવા પોતાના જ કાર્યને બગાડતા =વિનાશ કરતા કે પોતાના કાર્ય માટે બીજા કોઈને પ્રાર્થના કરતા સાધુને જોઈને અન્ય કોઈ નિર્જરાની ઈચ્છાવાળો સાધુ તે સાધુને કહે કે “હું તારું આ કામ ઈચ્છાથી કરીશ.” (આ રીતે પણ બીજાનું કાર્ય કરવાનું થાય.)
(આ રીતે કોઈ સાધુ સામેથી કામની માંગણી કરે, ત્યારે પણ કામ સોંપનારાઓ પ્રથમ ઈચ્છાકાર કરવો કે “તમે મારું કામ ઈચ્છાથી જ કરશો ને ?) ।।૧૩।ા
યશો. ननु भवतु परस्याप्यभ्यर्थनायामिच्छाकारः, यस्तु परमभ्यर्थयमानमुद्वीक्ष्य स्वयमेवेच्छां कुरुते तं प्रत्यभ्यर्थयमानस्य किमर्थमिच्छाकारः ? आज्ञाबलाभियोगशङ्कापरिहारार्थं खल्वयम्-"इच्छाकारपओगो णाम जं इच्छया, करणं न पुनः बलाभिओगाइणा, इच्चेयस्स अत्थस्स संपच्चयट्टं जं इच्छाकारसद्दं पउंजंति" इति चुर्युक्तेः ।
વન્દ્ર.
स्वयमेव कार्यकरणाय समागतं साधुं प्रत्यपि यः इच्छाकारः कर्तव्यतया प्रतिपादितः । तत्र पूर्वपक्ष: तमिच्छाकारं निरर्थकं स्थापयितुमाह आज्ञाबलाभियोगशङ्केत्यादि । यस्मै कार्यं समर्प्यते, तस्य “ममोपरि रत्नाधिकेन आज्ञाबलाभियोगः क्रियते किं ?" इति शङ्का न भवेत्, तदर्थमेव इच्छाकारः कर्तव्यः । प्रकृते च स्थाने स्वयमेव कार्यं कर्तुं उपस्थितस्य तादृशी आशङ्का नैव संभवतीति तत्र कार्यस्वामिना क्रियमाण इच्छाकारः निरर्थक एवेति । अस्मिन्नर्थे चूर्णिकारसंमतिमप्याह पूर्वपक्ष: इच्छाकारपओगो इत्यादि ।
શિષ્ય : બીજાનું કામ સામે ચાલીને સ્વીકારતી વખતે પણ એ સ્વીકારનારો સાધુ ઈચ્છાકાર કરે એ તો બરાબર. પરંતુ જે સાધુ કોઈક બીજા સાધુને પ્રાર્થના કરનારા એવા ત્રીજા સાધુને જોઈને પોતે સામેથી કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરે. ત્યારે પછી કામ સોંપનારા સાધુએ પેલા કામ સ્વીકારનાર પ્રત્યે “તમે મારું કામ ઈચ્છાથી કરશો ને ?” એવો ઈચ્છાકાર કરવાની શી જરૂર છે ?
આ ઈચ્છાકા૨ તો સામે વાળાને આજ્ઞા કે બલાભિયોગની શંકા ન થાય એ માટે કરવાનો છે. ચૂર્ણિમાં ચોખ્ખું કહ્યું છે કે → ઈચ્છાકારનો પ્રયોગ એટલે “આ વ્યક્તિ મને મારી ઈચ્છા હોય તો જ કાર્ય સોંપવા માંગે છે પણ બલાત્કારાદિથી નહિ” આવા અર્થની સામેવાળાને પ્રતીતિ કરાવવા માટે જે ઈચ્છાકારશબ્દનો પ્રયોગ સાધુ કરે તે. – (ઈચ્છાકારપ્રયોગ કહેવાય) પ્રસ્તુતમાં તો પેલો સાધુ સામે ચાલીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે એ વખતે પાછું કામ સોંપનારાએ “તમે ઈચ્છાથી કામ કરશો ને ?” એવું કહેવાની શી જરૂર છે ? પેલાને આજ્ઞા
બલાભિયોગની શંકા થવાનો પ્રશ્ન જ નથી.
યશો.
-
अत आह
-
जइवि इच्छाकारो बलाभिओगस्स वारणट्ठाए ।
तहवि हु सा मज्जाया अण्णत्थ वि होइ कायव्वा ॥१४॥
चन्द्र. - उत्तरमाह यद्यपि इच्छाकारः बलाभियोगस्य वारणार्थं । तथाऽपि सा मर्यादा अन्यत्रापि= મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૬૧