________________
g
ssssssssssssssssssss ઈચ્છાકાર સામાચારી , ગુરુઃ સંયમી બીજાની પીડાનો પરિહાર કરવાનો અધ્યવસાય રાખે. પરંતુ બીજાની પીડાનો પરિહાર થાય છે એ માટેના કારણભૂત એવા ઇચ્છાકારાદિ પ્રયોગને જો ન કરે તો ભાવો શુભ હોવા છતાં ઈચ્છાકાર કરવા રૂપ છે છે જે વર્યાચાર હતો. એનું પાલન ન કરેલું હોવાથી વીર્યાચાર પાલનથી ચારિત્રની જે વિશુદ્ધિ થાય એ તો ન છે આ જ પામે. અને એટલે વીર્યાચારથી વિશુદ્ધ બનેલા ચારિત્ર દ્વારા જે નિર્જરા થતી હોય એ આ સાધુને ન થાય. $
એટલે પ્રશસ્ત અધ્યવસાયવાળો સંયમી પ્રશસ્ત અધ્યવસાયમાત્રથી ઉત્પન્ન થનારા કર્મક્ષયાદિ ફળને પામશે. } છે પરંતુ ઇચ્છાકારકરણ રૂપ વીર્યાચારને ન પાળતો આત્મા વીર્યાચારના પાલન દ્વારા ઉત્પન્ન થનારી નિર્જરાની
પ્રાપ્તિને ગુમાવે છે. એટલે સંપૂર્ણ ફળને ઈચ્છનારાએ તો શુભભાવપૂર્વક ઈચ્છાકાર કરવાદિ રૂપ પ્રયત્ન R =વીર્યાચાર પાળવો જ જોઈએ છેલ્લા
FEFEEEEEEEEEEEEEEEEEEEEEEE
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE EદદttttttttEદ
यशो. - इत एवाभ्यर्थितेनेच्छाकारः सफलीकर्त्तव्योऽशक्तौ वा कारणं दीपनीयमित्याह -
चन्द्र. - यथा शुभभावयुक्तेनापि रत्नाधिकेन वीर्याचारजन्यनिर्जरार्थमवश्यमिच्छाकारः कर्तव्यः, एवमेव रत्नाधिकप्रार्थितेन क्षुल्लकेनापि वीर्याचारजन्यनिर्जरा) रत्नाधिककार्यं कर्तव्यम् । एतदेवाह इत एव वीर्यनीगृहने निर्जरावञ्चनसंभवादेव । अभ्यर्थितेन क्षुल्लकेन सफलीकर्तव्यः रत्नाधिककार्यकरणद्वारेण रत्नाधिकस्ये
च्छाकारः फलवान् कर्तव्यः । ननु रत्नाधिककार्यकरणे यदि शक्तिः न भवेत् क्षुल्लकस्य, तर्हि किं कर्तव्यम्? 8 से इत्यत आह अशक्तौ वा इत्यादि । कारणं कस्मात्कारणात् क्षुल्लक: तत्कार्यं कर्तुं न शक्नोतीति कारणं दीपनीयं स्पष्टं वक्तव्यम् ।
વીર્યચારના પરિપાલનથી ઉત્પન્ન થતી નિર્જરાનો પણ લાભ થાય તે માટે જેમ સાધુએ કામ સોંપતી વખતે ઈચ્છાકાર કરવો જોઈએ, તેમ એ જ નિર્જરાના લાભ માટે જેને કામ સોંપાઈ રહ્યું છે એ સાધુએ પણ 8 સામેવાળાનો ઈચ્છાકાર સફળ કરવો જોઈએ. અર્થાત્ એણે સોંપેલું કામ બરાબર કરી આપવું.
(શિષ્ય : પણ સોપેલું કામ કરવાની શક્તિ જ ન હોય તો શું કરવું?).
ગુરુઃ જો કામ કરવાની અશક્તિ હોય તો શા માટે એ કામ નથી કરી શકતો ?' એ કારણ સ્પષ્ટ જણાવવું જોઈએ. એ વાત જ કરે છે. यशो. - अब्भत्थिएण वि इमो एत्तो च्चिय णेव णिप्फलो कज्जो ।
कारणदीवणयाए कज्जो व इमो असत्तीइ ॥१०॥ चन्द्र. - → अत एव अभ्यर्थितेनाऽपि साधुना अयं इच्छाकार: निष्फलो नैव कार्यः । अशक्तौ वा નારણપ્રાશન રૂછીક્કાર: ર્તવ્ય: – તિ દ્રશખ્યા: માથાયા: ૩૫ર્ક |
ગાથાર્થ: આ જ કારણસર પ્રાર્થના કરાયેલા સાધુએ પણ આ ઈચ્છાકાર નિષ્ફળ ન જ કરવો. જો કામની અશક્તિ હોય તો કારણ દર્શાવવાપૂર્વક ઈચ્છાકાર કરવો.
EEEEEEEEEEEEEEEE
મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૪૯ ReadGraduations GEEGGGGGGGGGGGGGGGGGGGGREGARB3%E6%838