________________
GEZEGEEEEEEEEE
'સંવધ્યતે'' કૃત્યર્થપ્રતિપાલિકા ધૂળિઃ અનારદ્વા=૩પેક્ષિતા, ન સભ્યયોનિતા સ્થાત્ ।
(શિષ્ય : તો પણ વાંધો છે, કેમકે તમારા કહેવા પ્રમાણે તો ઈચ્છામિચ્છા તથાકાર. એ રીતે શ્લોક બનશે. હવે જેમ ‘ચૈત્રમૈત્રવિનયા: મો∞ાઃ વિદ્યત્તે ' એવું વાક્ય હોય તો મોદકનો ચૈત્રાદિ સાથે અન્વય ન જ થાય. એ માટે તો ‘ચૈત્રમૈત્રવિનયાનાં એમ ષષ્ઠી વિભક્તિ તમારે કરવી જ પડે. જો પ્રથમા જ રાખો તો તો ચૈત્રમૈત્રવિજય એ મોદક છે' એવો અયોગ્ય અર્થ માનવો પડે. એમ અહીં પણ જો ઈચ્છામિચ્છાતથાનાં... એમ ષષ્ઠી હોત તો તો હજી ‘કાર' શબ્દનો એ બધાની સાથે અન્વય થાય. અને ‘ઈચ્છાનો પ્રયોગ' ઇત્યાદિ ઘટત. પણ એવું તો અહીં છે નહિ. ઈચ્છા વગેરે દશ શબ્દો તો પ્રથમા વિભક્તિમાં છે. એટલે હવે તો એવો અર્થ થશે કે ઇચ્છારૂપી પ્રયોગ, મિથ્યારૂપી પ્રયોગ... એ સામાચારી છે” જે અર્થ યોગ્ય નથી, કેમકે ઈચ્છા એ કંઈ પ્રયોગ નથી. ઈચ્છાશબ્દ એ પ્રયોગ બને. એમ મિથ્યાશબ્દ, તથાશબ્દ પ્રયોગ બને. મિથ્યા=ખોટું તથા=સાચું એ અર્થ કંઈ પ્રયોગ નથી.)
ઈચ્છાકાર સામાચારી
ગુરુ : ઈચ્છા વગેરે શબ્દો પ્રથમા વિભક્તિમાં છે. અને ‘કાર' શબ્દ સમાસની બહાર છે તથા પ્રથમા વિભક્તિમાં છે. એટલે ‘ઈચ્છા' વગેરે શબ્દોનો ‘કાર' સાથે અભેદથી જ અન્વય કરવો પડે. તો એ માટે ‘ઈચ્છા’ શબ્દનો અર્થ ‘ઈચ્છાશબ્દ' એમ કરવો. એમ ‘મિથ્યા' શબ્દનો અર્થ જ ‘મિચ્છા મિ દુક્કડં શબ્દ’ એમ કરવો.
એટલે ‘રૂઘ્ધાશન્દ્ર: મિથ્યાશવ્યું: તથાશવ્યું: વ્હાર:- પ્રયોગઃ અસ્તિ' આ પ્રમાણે વાક્ય બને. એમાં કોઈ જ વાંધો ન આવે, કેમકે ઈચ્છાશબ્દ એ તો પ્રયોગરૂપ જ છે. એટલે એ બેનો અભેદથી અન્વય થઈ શકે. એમ ‘મિચ્છા’ વગેરેમાં પણ સમજી લેવું.
જેમ ‘રામ: રાના અસ્તિ' તો રામ અને રાજા શબ્દ પ્રથમાવિભક્તિમાં છે અને એ બે વચ્ચે અભેદથી અન્વય થાય છે. “રામથી અભિન્ન એવો રાજા છે...' એમ અહીં પણ જાણવું.
(શિષ્ય : પણ ‘કાર’ શબ્દ સમાસની બહાર સ્વતંત્ર વપરાય એ ઉચિત નથી લાગતું. એ સમાસમાં જ હોય એ બધું યોગ્ય લાગે છે અને સમાસમાં રાખીએ તો પછી આવસહિ વગેરે સાત પદોની સાથે એનો અન્વય ન થાય.)
ગુરુ : ‘કાર' શબ્દ જો સમાસમાં જ માનવો હોય તો ય વાંધો નથી. પણ ત્યાં ‘કાર’ શબ્દ બાકીના સાત પદો સાથે અનુવર્તન કરીને જોડી દેવો. અર્થાત્ આવસહિ વગેરે પછી ‘કાર' શબ્દ ન લખ્યો હોવા છતાં આ ‘કાર’ શબ્દને પુનઃ પુનઃ ગ્રહણ કરીને એ બધા સાથે જોડવો.
(શિષ્ય : પણ આવું કરવાનું કંઈ પ્રયોજન ખરું ?)
ગુરુ : હા. જો સાત પદો સાથે ‘કાર’નો અન્વય ન કરો તો પછી ચૂર્ણિની આરાધના કરેલી નહિ થાય, કેમકે ચૂર્ણિમાં સ્પષ્ટ લખેલું છે કે કારશબ્દ બધા સાથે જોડવો. તેમ ન જોડો તો ચૂર્ણિના એ વચનનું પાલન ન કરેલું ગણાય. જે ઉચિત નથી.
यशो. - परे तु 'इच्छामिथ्यातथाकार' इत्यत्र द्वन्द्वोत्तरश्रूयमाणस्य कारशब्दस्यैतेष्वेव प्रत्येकमभिसंबन्धादन्वयः, आवश्यक्यादिपदानां च शब्दपरत्वावश्यकत्वादेवानुपपत्तिविरहे તંત્ર ‘વ્હાર્’ શયોનનમનતિપ્રયોજ્ઞનમ્ । વ્રત વ પન્નાશ વૃત્તાવુત્ત - “ફચ્છા-મિથ્યા
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૩૧