________________
ઈચ્છાકાર સામાચારી
क्रियते, तहि तादृशनियमस्यैव विवक्षायाः ग्रहणं युक्तं । न तु प्रयोगाभिधायित्वग्रहणं युक्तमित्यत आह वस्तुतो नायं कारप्रत्ययः=नायं 'वर्णात्कार:' इति नियमेन प्रतिपादितः कारप्रत्ययः, किन्तु प्रयोगान्तरम् = स्वतन्त्र एव कारशब्दः अत्र योजितः । तथा च तस्य प्रयोगाभिधायित्वस्वीकारे न कोऽपि दोषः ।
ननु अयं कारः नियमगतप्रत्ययो नास्ति, किन्तु प्रयोगान्तरं अस्ति इत्यत्र किं प्रमाणमित्यत आह अत एव इत्यादि । तथात्वे = कारपदस्य प्रत्ययरूपत्वे प्रकृत्यर्थात् = ' इच्छामिच्छातहा' इति समासरूपशब्दार्थात् अन्यत्र="आवस्सिया णिसीहिया" इत्यादिषु तस्य =कारस्य अनन्वयप्रसङ्गात् = असम्बन्धप्रसङ्गात् । प्रत्ययो हि प्रकृत्यर्थादन्यत्रान्वयं न प्राप्नोति इति नियमः सुप्रसिद्ध एव । ' रामो मोदकाय स्पृह्यति' इत्यादौ चतुर्थविभक्त्यात्मकः प्रत्ययः मोदकेनैव सह अन्वेति । न तु मोदकभिन्नेन रामेण सह । एवमत्रापि यदि कारः प्रत्ययो भवेत्, तर्हि तस्य इच्छामिच्छातथापदार्थैः सहैव अन्वयः स्यात् । न तु आवश्यक्यादिपदार्थैः सह । किन्तु चूर्णिकारैस्तु सर्वत्र कारस्य अन्वयः प्रदर्शित एव । तस्मात् अयं कारः न प्रत्ययः, किन्तु प्रयोगान्तरमेवेति अवश्यं मन्तव्यम् ।
(શિષ્ય : એમ નિર્યુક્તિકારને સાચા સાબિત કરવા માટે ‘વńાર:’ એ સૂત્રની વિવક્ષા જ બદલી નાંખવી એ કંઈ ઉચિત નથી લાગતું.)
ગુરુ : ખરી હકીકત એ છે કે ‘વાિરઃ’ એ નિયમ તો ‘કાર’ પ્રત્યય માટે છે જ્યારે અહીં જે ‘કાર’ છે એ પ્રત્યય રૂપ નથી. પરંતુ ‘કાર’ પ્રત્યયથી જુદો કોઈ બીજો જ ‘કાર’ પ્રયોગ છે. એટલે જ્યારે નિયમમાં કહેલો ‘કાર' પ્રત્યય જ અહીં નથી. એટલે એ નિયમની વિવક્ષા બદલવાનો આરોપ અમારા ઉપર મૂકી શકાતો જ નથી. જો નિયમનો જ ‘કાર’ પ્રત્યય હોત તો અમારે નિયમની વિવક્ષાને વળગવું પડત. પણ એ તો છે જ નહિ.
(શિષ્ય : પણ આ ‘કાર’ પ્રત્યય નથી. એવું તમે કયા આધારે કહી શકો ?)
ગુરુ : તે ચૂર્ણિનો પાઠ બરાબર જોયો નથી લાગતો. ‘દુદ્ઘ ારસદ્દો’ એમ ચૂર્ણિમાં લખ્યું છે. અર્થાત્ ચૂર્ણિકારે ‘કાર’ ને શબ્દ કહ્યો છે. પ્રત્યય નથી કહ્યો. એનાથી જ સાબિત થાય છે કે આ ‘કાર’ એ પેલા નિયમનો ‘કાર’ પ્રત્યય નથી.
જો અહીં ‘વાર ને પ્રત્યય માનો તો પ્રકૃતિ-અર્થ સિવાય બીજે બધે એનો અન્વય ન થઈ શકે. પ્રત્યય જે ઘટ, પટ વગેરે શબ્દને લાગે તે ઘટ, પટાદ એ પ્રકૃતિ અર્થ કહેવાય અને પ્રત્યય જે પ્રકૃતિ-અર્થને લાગે તેની જ સાથે એનો અન્વય થાય. દા.ત. રામઃ સીતાં મો∞ાય થયતિ । અહીં રામ ને લાગેલો પ્રત્યય ‘સિ’ એ સીતા વગેરે સાથે ન જોડાય. સીતાને લાગેલો પ્રત્યય રામાદિ સાથે ન જોડાય. એમ અહીં પણ ‘કાર' જો પ્રત્યય હોય તો પછી એ ઈચ્છા-મિચ્છા-તથા સાથે જોડાય, કેમકે એ ‘કા૨’ એમને લાગેલો છે પરંતુ બાકીના સાત શબ્દો સાથે ‘કાર' ન જોડી શકાય, કેમકે બાકીના શબ્દોને ‘કાર’ લાગેલો નથી. જ્યારે ચૂર્ણિકા૨ે તો ‘કાર’ ને દશેય શબ્દો સાથે જોડવાનું લખેલ જ છે એટલે અહીં ‘કાર’ એ પ્રત્યય નથી પણ પ્રત્યય સિવાયનો સ્વતંત્ર પ્રયોગ છે એમ જ માનવું.
यशो. - एवं चात्र कारशब्दो ऽसमस्त एव द्रष्टव्यः, समस्तत्वे सर्वद्वारेष्वनन्वयप्रसङ्गात्।
વન્દ્ર. ननु भवतु नाम प्रयोगान्तरं । तथापि आवश्यक्यादिषु अनन्वयापत्तिस्तु तदवस्थैव स्यात् । यतः મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૨૯