________________
૪
frittEEEEEEEEE
FEEFEEEEEEEEEEEEE
કકકકકકકક ડ ક
ઈચ્છાકાર સામાચારી જ 1 ટીકાર્થઃ “તું મારું આ કામ કર” એ પ્રમાણે બીજાને ૨ કહેવાય અને “હું તારું આ કામ કરીશ” એ પ્રમાણે બીજાનું કામ કરવાની પ્રતિજ્ઞા કરવી એ વિધાન કહેવાય.
(શિષ્ય : અભ્યર્થના અને વિધાન એમ બેનો દ્વન્દ્રસમાસ થાય તો પ્રાકૃતમાં તો “સમસ્થUવિશ્વાસ છે છે એમ બહુવચનાન્તપ્રયોગ થવો જોઈએ ને?)
ગુરુ : અહીં સમાહારદ્વન્દ સમાસ કરેલો હોવાથી એકવચનનો પ્રયોગ કર્યો છે.
આ બે સ્થાને “રૂછયા, રૂછાક્યારેT” એ પ્રમાણે શબ્દનો પ્રયોગ અભ્યર્થના કરનાર અને કામ છે જ સ્વીકારનાર બેયને સંગત છે.
(શિષ્યઃ “બેયને સંગત છે' એમ તમે “પિનો અર્થ બોલો છો. પણ ગાથામાં તો પિ શબ્દ જ નથી. છે. તો એનો અર્થ ક્યાંથી લાવ્યા ?)
ગુરુ છેલ્લા પદમાં જે “ર છે. તે પિના અર્થમાં છે. અને એ તોšની પછી જોડવાનો છે. એટલે કે pયોરપિ=“બે ય જણને ઈચ્છાકાર સંગત છે” એમ અર્થ થાય.
यशो. - कुतः ? यतो गुरूणामाज्ञाया अभियोग-परिहारप्रधानोपदेशस्याराधनम् ।।
चन्द्र. - अभियोगपरिहारप्रधानोपदेशस्य="हे शिष्य ! त्वमिच्छाकारेणेदं कार्यं कुरु" इति यथा शिष्यं प्रति लेशतोऽपि अभियोगो न भवेत्, तथा गुरूणा दत्तस्योपदेशस्य, बलाभियोगत्यागप्रधानोपदेशस्येत्यर्थः । गीतार्थसंविग्नो हि गुरुः स्वशिष्यायापि तथैव कार्यं कर्तुं ददाति, यथा तं प्रति लेशतोऽपि बलाभियोगो न भवेत्।। तत्कार्यकरणे च अभियोगपरिहारप्रधानगुरूपदेशस्याराधनं शिष्येण कृतं भवत्येवेति । શિષ્ય : શા માટે ઈચ્છાકાર ઉચિત છે ?
ગુરુઃ ગુરુ શિષ્યને કોઈપણ કામ સોંપે એ પણ ગુરુનો ઉપદેશ જ કહેવાય. અને ખુદ ગુરુ પણ અભિયોગનો છે પરિહાર મુખ્ય બનાવીને જ કોઈપણ કામ સોંપે. શિષ્યને પણ બળજબરીથી કામ ન સોપે. આવો જ છે અભિયોગત્યાગપ્રધાન એવો જે ગુરનો વસ્ત્રપ્રક્ષાલનાદિ કાર્યનો ઉપદેશ હોય, એ ઉપદેશને સાંભળ્યા બાદ જ ઈચ્છાકાર પૂર્વક એનો સ્વીકાર કરનાર શિષ્ય ઉપદેશની આરાધના કરનારો બને છે.
(અહીં ગુરુ એટલે રત્નાધિક, વડીલ કોઈપણ સાધુ સમજવા. દીક્ષાદાતા કે આચાર્ય રૂપ જ ગુરુ ન સમજવા)
यशो. - अथ गुरु प्रतिपादितस्यार्थस्यानुष्ठानेनैव गुर्वाज्ञाराधनं न तु तत्करणप्रतिज्ञयाऽपि इति चेत् ? ___ चन्द्र. - पूर्वपक्षः प्राह अथ गुरुप्रतिपादितस्येत्यादि । अर्थस्य-वस्त्रप्रक्षालनादिरूपस्य अनुष्ठानेनैवन तु तत्र अहं भवत्कार्यं इच्छाकारेण करोमि"इत्यादिप्रतिज्ञाया प्रयोजनमिति एवकारार्थः । एतदेवाह न तु तत्करणप्रतिज्ञयापीति । - શિષ્ય : ગુરુએ બળજબરી કર્યા વિના શિષ્યને વસ્ત્રપ્રક્ષાલનાદિ કામ સોંપ્યું. એ કામ શિષ્ય કરી લે એ જ છે ગુરુની આજ્ઞાની આરાધના કહેવાય ને? એ વખતે આવું બોલવાની શી જરૂર છે? કે “હે ગુરુ ! હું આપનું
EEEEE
FEEEEEEEEEEE
છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૪૨ Right Registratiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiigggggggggle