________________
EEEEEEEEEE
sssssssssssssssssssssssssssssssssssssssssssssssss ઈચ્છાકાર સામાચારી "मिच्छा मि दुक्कडम्" इत्यस्य वाचको बोध्यः । एतदेवाह एवं मिच्छादुक्कडप्पओगो जावई उवसंपदाकारपओगो वि भासियव्वो । अत्र यावत्शब्दः 'आवस्सियापओगो णिसीहियापओगोई आपुच्छणापओगो पडिपुच्छापओगो छन्दणापओगो, णिमन्तणापओगो' इति अर्थस्य बोधकः । पञ्चमगाथायां उक्तः 'उवसंपया' शब्दः 'उवसंपयाकार'स्य वाचकः । तत्र च प्रयोगाभिधायी कारशब्दः संबध्यते इति उक्तं ३ 'उवसंपदाकारपओगो वि भासियव्वो' इति । एष तावत् ममाभिप्रायः । तत्त्वमत्रत्यं बहुश्रुता विदन्ति ।।
ટીકાર્થ : ચોથી ગાથામાં પહેલા પાદમાં જે કાર શબ્દ છે. એનો અર્થ છે પ્રયોગ. અને તે પ્રયોગવાચક છે છે કારશબ્દ ઈચ્છા, મિચ્છા વગેરે દશેય દ્વારોમાં જોડવાનો છે. એટલે ઈચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર, આવસ્યવિકાર... ઉપસંપદાકાર એમ અર્થ થશે.
ભગવાનું ચૂર્ણિકારે પણ આ જ વાત કરી છે કે “આ ગાથામાં રહેલો “કાર” શબ્દ એ “પ્રયોગ'નો વાચક જાણવો. અને એ બધા દ્વારોમાં જોડવાનો છે. તથા ગાથામાં જે “ઈચ્છા’ શબ્દ છે. એના વડે “ઈચ્છાકાર'નું ગ્રહણ છે 8 કરવું. હવે એને પાછો પ્રયોગવાચક એવો કાર શબ્દ જોડશું એટલે ઈચ્છાકારનો કાર= “ઈચ્છાકાર પ્રયોગ” એમ છે 8 અર્થ થશે. અર્થાત “શાસ્ત્રકારોએ જ્યાં ઈચ્છાકાર કરવાનો કહ્યો છે ત્યાં ઈચ્છાકારનો પ્રયોગ એ છે દશવિધ સામાચારીનો પ્રથમ ભેદ છે” એમ અર્થ થશે.
જેમ ઈચ્છાશબ્દથી ઈચ્છાકાર લીધો. એમ મિચ્છા શબ્દથી મિચ્છા મિ દુક્કડ' લેવાનું. એને પણ છે 8 પ્રયોગવાચક “કાર' શબ્દ જોડાશે. એટલે “મિચ્છા મિ દુક્કડપ્રયોગ” એ બીજી સામાચારી બનશે. એમ “ઉપસંપદા 8 શબ્દનો અર્થ ‘ઉપસંપદાકાર કરવો. એની સાથે પ્રયોગવાચક “કાર' જોડાય. એટલે ‘ઉપસંપદાકારનો પ્રયોગ છે એ દશમી સામાચારી છે' એમ અર્થ થશે. છે (શિષ્યઃ ચૂર્ણિના પાઠમાં તો “મિચ્છાદુપ્રિમોનો નાવ વસંપIિRપો વિ... લખેલ છે. એમાં છે
નાવ = યથાવત્ નો અર્થ શું કરવો ? ઈચ્છા=ઈચ્છાકાર, મિચ્છા=મિચ્છા મિ દુક્કડ યાવત્ ૨ ઉપસંપદા=ઉપસંપદાકાર. એમ ત્રણ શબ્દોના અર્થ બતાવ્યા. એટલે “થાવત્' શબ્દ પ્રમાણે તો વચ્ચેના સાત છે આ શબ્દોના પણ કોઈક વિશેષ અર્થ લેવા પડશે ને ?
- ગુરુ તથા, આવસહિ, નિશીહિ તો એ જ શબ્દરૂપે બોલાતા હોવાથી એનો વિશેષ અર્થ લેવાની જરૂર છે છે નથી. આપૃચ્છાદિમાં પણ એની જરૂર નથી. એટલે અહીં “ચાવ” શબ્દને લઈને સાતશબ્દનો વિશેષ અર્થ છે છે કરવાની જરૂર નથી લાગતી.)
HEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE HEEEEEEEEEEEEEEE
222222222
WEEEEEEEEEEEEEEE
यशो. - न च 'कार' शब्दस्य प्रयोगाभिधायित्वमदृष्टपूर्वं, रणत्कार इत्यादौ तदृर्शनात्।
चन्द्र. - अदृष्टपूर्वं इति । कारशब्दः प्रयोगाभिधायी भवतीति तु अद्य यावत् कुत्रापि न दृष्टं, श्रुतं, अनुभूतं वेति प्रश्नकारस्याभिप्रायः । समाधानं तु स्पष्टमेव दर्शितं । શિષ્ય : “કાર” શબ્દ એ પ્રયોગનો વાચક હોય એ તો પહેલીવાર જોયું. પહેલા ક્યારેય આ જોયું નથી. કે
ગુરુઃ “પાર વગેરેમાં કાર શબ્દ એ પ્રયોગવાચક તરીકે પ્રસિદ્ધ જ છે. તને જે ખબર ન હોય તે બધું કે છે ખોટું એવું તો ન જ ચાલે ને ?
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૨૦ RટG GEEGhaGGian Galiciatiaitinga&eight66666666666666666666666