________________
HOMEREMOIRRIERRIORITIERRIERRRRRRRR 291812 सामायारी
चन्द्र. - दुष्प्रयुक्तेः दुष्टानां मनोवाक्काययोगानां ।।
તમારી ઈચ્છા હોય તો તમે મારું આ કામ કરો” એ પ્રયોગ ઈચ્છાકાર કહેવાય. મિથ્યા, વિતથ, અમૃત છે આ બધા સમાનાર્થી શબ્દો છે. મન, વચન, કાયાના ખરાબ યોગોની સામે “આ ફોગટ થાઓ' એ પ્રયોગ A મિથ્યાકાર કહેવાય. “તથા” શબ્દ “સાચું' એ અર્થમાં છે. ગુરુએ કહેલા અર્થમાં “તહત્તિ કરવું એ તથાકાર
LEEREEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
यशो. - अवश्यमित्यर्थेऽवश्यशब्दोऽकारान्तोऽप्यस्ति, ततोऽवश्यस्य अवश्यं कर्त्तव्यस्य क्रिया आवश्यकी । चः समुच्चये । निषेधेन निर्वृता नैषेधिकी।
555555555SSSSSSSSSSSSSSSS
અવશ્ય” એ શબ્દ જેમ અવ્યય છે તેમ “અવશ્ય અર્થમાં “ગ' કારાન્ત એવો પણ અવશ્ય શબ્દ છે. એટલે અવશ્વની=અવશ્ય કરવા યોગ્ય કામની ક્રિયા તે આવશ્યકી.
નિષેધ વડે બનેલી સામાચારી એ નૈષેધિકી. ___यशो. - विहारादिगमनाद्यर्थं गुरोराप्रच्छनं तथाविधविनयलक्षणया मर्यादया सर्वप्रयोजनाभिव्याप्ति-लक्षणेनाभिविधिना वा प्रच्छनमापृच्छा । एकशो निषेधे प्रयोजनवशाद् गुरोः प्रतिप्रच्छनं प्रतिपृच्छा ।
EEEEEEEEEEEEEEEEEEEE
चन्द्र. - 'आ' पदस्य मर्यादा अभिविधिश्चेति द्वौ अर्थों भवतः । तत्र द्वावपि अर्थौ प्रतिपादयन् आह तथाविधविनयलक्षणयेत्यादि । किमपि वस्त्रप्रक्षालनादिकं कार्यं कर्तुकामः मुनिः प्रथममेव गुरुं विनयेन पृच्छति- 'हे गुरो ! यदि भवाननुजानाति, तर्हि अहं वस्त्रप्रक्षालनं करोमि । किमहमेतत्कार्यं करोमि न वा ?' यदि हि शिष्यः वस्त्रप्रक्षालनार्थं जलादिकमानीयैव तस्मिंश्च वस्त्राणि आर्द्राणि कृत्वा गुरुं कथयति, "अहं अधुना वस्त्रप्रक्षालनं करोमि"... तदेतत्सर्वं अविनयकृत्यं कथ्यते । अत्र बहु वक्तव्यम् । तत्तु विस्तरभयात् नोच्यते । सर्वप्रयोजनाभिव्याप्तिलक्षणेन स्थूलानि सूक्ष्मानि च यावन्ति कार्याणि, तेषु सर्वेष्वेव यदि गुरुमापृच्छति, तहि सर्वप्रयोजनाभिव्याप्तिलक्षणोऽभिविधिरत्र भवति । एकस्मिन्नपि कार्ये गुरुमनापृच्छ्य प्रवर्तमानो मुनिः। अन्येषु सर्वकार्येषु पृच्छन्नपि आपृच्छासामाचारीमान् न भवतीति भावः ।
एकशो निषेधे इत्यादि । प्रकारान्तरेणापि प्रतिपृच्छा संभवति । सा च अग्रे प्रदर्शयिष्यते । | વિહાર વગેરે માટે ગમન વગેરે કરવું હોય ત્યારે ગુરુને તેવા પ્રકારના ઉચિત વિનયરૂપી મર્યાદા વડે અથવા $ तो तमामे तमाम आर्योभ व्यापीने २डेली ५७।५ ५७j थे माछ। वाय. ('आ' अव्ययन। माह। અને અભિવિધિ એમ બે અર્થો થાય છે. એ બે ય અર્થો અહીં બતાવ્યા. વિનયરૂપી મર્યાદા વડે પૂછવું તે હું આપૃચ્છા. અને એકપણ કાર્યમાં ગુરુને પૂછવાનું બાકી ન રહી જાય એ રીતે પૂછવું તે આપૃચ્છા.)
એક વાર ગુરુએ જે કામની ના પાડી હોય. કારણવશાત્ એ કામ કરવાનો અવસર આવે ત્યારે ગુરુને છે ફરી પૂછવું એ પ્રતિપૃચ્છા.
SattTERE
| મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૩૫ SEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE8888888888