________________
Errrrrrrr
:: SSS T
ઈચ્છાકાર સામાચારી : શિષ્ય : આનો અર્થ એ કે સામાચારીપરિણામ એ સાધ્ય છે અને સામાચારીપરિણામથી વિશિષ્ટ એવો ઈચ્છાદિપ્રયોગ એ હેતુ છે. હવે આ વિશિષ્ટહેતનું જ્ઞાન સામાચારીપરિણામરૂપ વિશેષ
નથી. વિશેષણજ્ઞાન વિના વિશિષ્ટજ્ઞાન ન જ થાય. જલજ્ઞાન વિના જલવઘટનું જ્ઞાન ન જ થાય, તો 8 8 સામાચારીપરિણામના જ્ઞાન વિના વિશિષ્ટ હેતુનું જ્ઞાન નહિ થાય. અને વિશિષ્ટ હેતુના જ્ઞાન વિના
સામાચારીપરિણામ રૂપ સાધ્યનું જ્ઞાન નહિ થાય, કેમકે હેતુજ્ઞાન વિના સાધ્યનું જ્ઞાન શક્ય નથી. અને સાધ્યના છે જ્ઞાન વિના હેતુના વિશેષણનું જ્ઞાન ન થાય. એટલે હેતુનું જ્ઞાન પણ ન થાય અને એટલે સાધ્યનું જ્ઞાન પણ છે ન થાય. આમ હેતુજ્ઞાન થાય તો સાધ્યજ્ઞાન થાય, પણ સાધ્યજ્ઞાન થાય તો જ વિશિષ્ટ હેતનું જ્ઞાન થાય. આમ 8 અન્યોન્યાશ્રય દોષ આવશે.
यशो. - न, मातृस्थानाद्यपूर्वकत्वस्यैवोक्तहेतुविशेषणत्वात्, तभ्रमप्रमाभ्यां च सामाचार्यनुमितिभ्रमप्रमात्वोपपत्तेः ।
rrrrrrrr Eritrifiiiiiiiiiiiiiiiiiiiiiiiiiits
દર કરવા
स चन्द्र. - समाधानमाह मातृस्थानाद्यपूर्वकत्वस्येत्यादि । तथा च अयं मुनिः सामाचारीपरिणामवान् मायाद्यपूर्वके च्छाकारादिशब्दप्रयोगात् । मायाद्यभावविशिष्टस्य इच्छाकारादिशब्दप्रयोगस्य ज्ञानात् सामाचारीपरिणामानुमितिः संभवतीति ।।
ननु मुनिः मायाद्यभाववान्" इति तु कथं ज्ञायते ? मायादयः पदार्थाः आत्मगताः न इन्द्रियग्राह्या भवन्ति। र ततः तेषां सद्भावोऽभावो वा दुर्जेय एव । अनुमानादिना मायादीनां सद्भावस्याभावस्य वा ज्ञानं तु भ्रमोऽपि संभवतीत्यत आह तभ्रमप्रमाभ्यां चेत्यादि । यदि हि तादृशहेतोः भ्रमात्मकं ज्ञानं भवेत्, तर्हि सामाचारीपरिणामानुमितिरपि भ्रमात्मिकैव । यदि च तादृशहेतोः प्रमात्मकं ज्ञानं भवेत्, तर्हि सामाचारीपरिणामानुमितिः प्रमात्मिका भवति । अत्र अनुमानस्य तु न कोऽपि दोषः । न ह्यत्रानुमाने व्यभिचारादिको दोषः । किन्तु 8 पुरुषस्यैवायं दोषः यत् स हेतोः भ्रमात्मकं ज्ञानं कृत्वा भ्रमात्मकानुमित करोति । न हि तावन्मात्रेण प्रकृतमनुमानं असम्यक् भवेत् । अन्यथा “पर्वतो वह्निमान् धूमाद्" इत्यादावपि धूल्यां धूमज्ञानरूपात् पुरुषभ्रमात् । २ भ्रमात्मकानुमितिः संभवतीति कृत्वा तदपि अनुमानं असम्यक् भवेदिति । R ગુરુ : તારી વાત ખોટી છે. માયાદિ-અપૂર્વક એવો ઈચ્છાદિપ્રયોગ એ જ અહીં હેતુ તરીકે લેશું. અર્થાત્ છે માયા, બીજાને ખુશ કરવાની ઈચ્છા, પરલોકમુખેચ્છા આ બધા વિનાનો જે ઈચ્છાદિપ્રયોગ હોય એના દ્વારા
સામાચારીપરિણામનું અનુમાન થાય. આમાં અન્યોન્યાશ્રય દોષ ન આવે. આપણને લાગે કે સામેવાળો સાધુ | માયાદિ વિના ઈચ્છાદિપ્રયોગ કરે છે તો સમજી લેવાનું કે એ સામાચારી પરિણામવાળો છે.
શિષ્ય : પણ એ સાધુ માયાદિ વિનાનો છે એવું આપણને શી રીતે જ્ઞાન થાય? એના મોઢાના હાવભાવ વગેરે ઉપરથી એનું જ્ઞાન કરવાનું કહેતા હો તો એ જ્ઞાન તો ભ્રમાત્મક પણ થાય ? એ સાધુના મનમાં માયા વગેરે પડેલા હોવા છતાં એનો બાહ્ય દેખાવ એવો જોરદાર પણ હોય કે એ માયાદિ વિનાનો લાગે. અથવા 8 જ તો આપણે જ એનું જ્ઞાન કરવામાં થાપ ખાઈએ. તો ત્યાં તો અનુમિતિ ખોટી જ થવાની ને ?
ગુરુ : સાચી વાત છે. હેતુના ભ્રમથી સામાચારી-અનુમિતિ ભ્રમ રૂપ જ થાય. અને હેતુના છે પ્રમાજ્ઞાનથી=સમ્યજ્ઞાનથી અનુમિતિ પણ સાચી જ થશે. (પણ એમાં કોઈ વાંધો નથી. જેમ “પર્વતો વહિનામાન્
Essess
EEETTTEEEEEEEE
એ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૨૩ PEEGELEEEHTELEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE