________________
શ્રી ઓઘ
શા છે. અહીં તો ધૂળ ઉડાડવા ગૃહસ્થોની માફક વસ્ત્રો ઝાટકવામાં આવે છે.... એટલે અવિધિ છે....) નિર્યુક્તિ
પ્રસ્ફોટના'નો અર્થ પૂર્ણ થયો. | I ભાગ-૨)
હવે વિક્ષિપ્તાનો અર્થ કહેવાય છે.
વિક્ષિપ્તા પ્રતિલેખના તો તમે એને જાણો કે જે પ્રતિલેખનામાં વસ્ત્રને અન્ય સ્થાને ફેંકવામાં આવે છે. આશય એ છે / ૩૦ ૪ કે વસ્ત્રનું પ્રતિલેખન કરીને પછી એ વસ્ત્રને પડદા વગેરે અન્ય સ્થાન ઉપર નાંખે એ વિક્ષિપ્તા કહેવાય. '
અથવા તો વસ્ત્રના છેડાઓને જે ઉંચી બાજુ ફેંકવા એ વિક્ષેપ કહેવાય. (કેટલાકો વસ્ત્રનું પ્રતિલેખન કરતી વખતે જે ભાગ | જોવાઈ ગયો હોય એને હાથમાં જ સંકોચીને પકડી રાખવાને બદલે એને જરાક ઉપરની બાજુ ફેંકે, હાથમાંથી એ છોડી દે...
અથવા તો દોરી ઉપર ફેંકી દે કે દોરી પર છેડો લટકતો હોય તો ઉપર ફેંકી દે. આ બધું વિક્ષેપ કહેવાય) આ વિક્ષેપ | પ્રતિલેખનામાં કરવો ન જોઈએ.
વિક્ષિપ્ત નામનો પાંચમો દોષ કહેવાઈ ગયો. હવે વેદિકા નામનો છઠ્ઠો દોષ કહેવાય છે.
વેદિકા પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે (૧) ઉર્ધ્વવેદિકા (૨) અધોવેદિકા (૩) તિર્યગુવેદિકા (૪) ઉભયતઃ વેદિકા (૫) એકતઃ વેદિકા. - તેમાં (૧) ઉર્ધ્વવેદિકા એટલે ઘુંટણની ઉપર બે હાથ રાખીને પ્રતિલેખન કરે તે. (૨) બે હાથ બે ઘૂંટણની વચ્ચે રાખે,
ન
થ, ન
૩૦]
૧
૧