________________
।
जवनिकादौ क्षिपति, अथवा विक्षेपो-वस्त्राञ्चलानामूर्ध्वं यत्क्षेपणं स उच्यते, स च प्रत्युपेक्षणायां न कर्त्तव्यः । श्रीभोध-त्यु નિર્યુક્તિ ન
'विक्खित्त त्ति गयं, वेदिय'त्ति व्याख्यायते तत्राह - 'वेदिअपणगं' च वेदिका पञ्चप्रकारा, तंजहा-उड्डवेइया अहोवेइया भाग-२
तिरिअवेइया दुहओवेइया एगओवेइआ, तत्थ उड्डवेइआ उवरि जण्णुयाणं हत्थे काऊण पडिलेहइ, अहोवेइया
अहोजण्णुयाणं हत्थे काऊण पडिलेहेइ, तिरियवेड्या संडासगाणं मज्झे हत्थे णेऊण पडिलेहेति, दुहतोवेदिया बाहाणं ॥२८॥ म अंतरे दोवि जण्णुगा काऊण पडिलेहेति, एगतो वेदिया एगं जण्णुअं बाहाणं अंतरे काऊण पडिलेहेति, इदं
वेदिकापञ्चकं प्रत्युपेक्षणां कुर्वता न कर्त्तव्यम्। 'छद्दोसा' इति एत आरभटादयः षड् दोषाः प्रत्युपेक्षणां कुर्वता न कर्त्तव्या इति ।
यन्द्र. : हवे 'भोसलीवईन' नुं प्रतिपादन ७२ हे छे.
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૬૩ : ગાથાર્થ : મોસલી પૂર્વે કહેવાઈ ગઈ છે. પ્રસ્ફોટન ધૂળવ્યાપ્ત વસ્ત્રની જેમ છે. વિક્ષેપ भेटले. उत्क्षे५. पिंय....मामहोपो छे.
ટીકાર્થ : મોસલી તો પહેલા જ કહેવાઈ ગયેલી છે. વધુ પડતું વસ્ત્ર હલાવવું એ પ્રસ્ફોટન છે. ધૂળથી વ્યાપ્ત બનેલા વસ્ત્રની જેમ જ આ પ્રસ્ફોટન થાય છે. જેમ બીજો કોઈ ગૃહસ્થ ધૂળ વડે વ્યાપ્ત વસ્ત્રને ખંખેરે, એમ આ સાધુ પણ ખંખેરે. આ પ્રસ્ફોટના કહેવાય. આ ન કરવી. (વિધિમાં જે પ્રસ્ફોટના કરવાની પૂર્વે બતાવી છે, તે તો હળવા હાથે ધીમે ધીમે કરવાની
REE Eo
1
॥ २८॥