________________
૧૧વ્યની વિષમ દુર્ઘટના
વયમર્યાદા-૨૮
* ૧૯૪૯માં ઓગષ્ટની ૧૯મીએ કાળની ફાળ * સુખ સંપન્નતા ચાર દિવસના ચાંદરણા જેવી થઈ પરિણામે
વૈધવ્યની વિષમ દુર્ઘટના
હું સ્વયં સર્વસ્થાનથી બાકાત થઈ, બાળકોની પણ દીન દશા * મનની અસર તન પર પડી - લમીબા હતા પણ લક્ષ્મીજીએ પગ કર્યા * નિર્મળાબહેન-ભરતભાઈ સાથે કર્મગ્રંથનો અભ્યાસ * શ્રી પરમાનંદભાઈનો પરિચય
શ્રી જે. કૃષ્ણમૂર્તિનું દૂરથી દર્શન * પ્રજ્ઞાચક્ષુ પૂ. પંડિતની સુખલાલજી મારે આંગણે * સંત કેદારનાથજીનો સમાગમ * લક્ષ્મીબાએ હાઈકોર્ટના દરવાજા બતાવ્યા
“ના મારા તન રૂપ કાંતિ યુવતિ, ના પુત્ર કે ભ્રાત ના ના મારા ભૂત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાત ના ના મારા ધન ધામ યવન ધરા, એ, મોહ અજ્ઞત્વના રે રે જીવ વિચાર એમજ સદો અન્યત્વદી ભાવના.'',
I પિક / To શ્રીમદ રાજચંદ્ર
‘‘સુખદુ:ખ સરજયા જાણી રે આપદ સંપદ હોય, લીલા દેખી પરતણી કરી રોજ મ ધરજો કોઈ રે પ્રાણી, મન ના આણો વિખવાદ આતો કર્મતણો પ્રસાદરે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org