Book Title: Mari Mangalyatra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 397
________________ - પૂ. શ્રી બહેન મહારાજસાહેબ (પૂ. આ. રાજયશસૂરિ સમૂદાય) બિમારી સમયે નિવાસે પગલાં કર્યા હતા ત્યારે માંગલિક સંભળાવ્યું હતું. તવ પાદૌ મમ હૃદયે મમ હૃદયં તવ પાદયે લીન તિષ્ઠતુ જિનેન્દ્ર ! તાવત્ વાવનું નિર્વાણ સંપ્રાપ્તિ અવરો ન નિદિ અવ્યો પસંસિ અવો ન હુ કયાવિ અધ્ધા સમભાવો કાયવો બોહમ્સ રહસ્સ ઈમેવ ચે-વદ-૧ નમો શીલપ્રભાશ્રી, શિષ્યાશ્રી નયપ્રભાશ્રીજીના ધર્મલાભ આત્માનંદની અનુભૂતિ કરતા. “સહ કલેવર દુઃખ મ ચિંતયનું ” હે શરીર સહન કર ! દુઃખનો વિચાર ન કર. આ વિચાર ધારામાં ત્રણ-ત્રણ દિવસ વહી ગયા. નિર્જરા ઘણી મનથી તમો કરી રહ્યાં છો. - સુનંદાબેન ! નામને સાર્થક આ સમયે તમે કરી રહ્યાં છો. તેને કેવલજ્ઞાની સિવાય કોણ કહે ? શાંતિ-શાતા અને સુખસમાધિમાં- મહાલતા તમને આ બાલકો શું લખે ? ત્યાં ભાવના આવતાં-પત્ર થી મળું છું. તમારી શાંતિ અપૂર્વ ! મનને કેળવ્યું છે તમે, જેથી શિદ્ધ ઘા રૂઝાશે. અને ઉપાયો તેવા થશે. “શરિર માદ્ય ખલુ ધર્મ સાધનમા એ વિસરો તેવું નથી.” ધર્મી દક્ષાબેન ભક્તિમાં-તન-મન-ધન-વચન કામે. “મા”. મિ કે ગુરૂ ! ઉભયની સેવામાં ખરું ને ? વિભાગ-૧૪ ૩૭ર મારી મંગલયાત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412