________________
પૂ. આ. શ્રી રજનીશજી મુબંઈમાં ફકત વ્યાખ્યાન પરિચય
જે અમદાવાદમાં સમીપવર્તી બન્યો આંતરિક ચેતનાની જાગૃતિના બોધની
દષ્ટિ મળી. પ્રજ્ઞાચક્ષુ મહાનવિભૂતિ
આકિંચન્યપણે જીવ્યા અને એજ પૂ. પંડિતજી સુખલાલજી શિક્ષણ આપ્યું. જેમનો પરિચય પ્રથમ પરિચય મુંબઈમાં થયો પચીસ વર્ષ રહ્યો.
મુંબઈની અમદાવાદ સુધી મૌલિક ચિંતન પ્રધાન
વ્યવહાર તથા નિશ્ચયનયનું પૂ. પં. શ્રી પન્નાલાલ ગાંધી સમન્વયકારી વિચાર દર્શન કરાવ્યું. સામાજિક સેવા ક્ષેત્રનો સાત્વિક પરિચય અમદાવાદ :શ્રી પુષ્પાબહેન મહેતા, અમદાવાદ. સૌ પ્રથમ સામાજિક સેવા ક્ષેત્રે
માર્ગદર્શક. શ્રી ઈન્દુમતી ચીમનલાલ શેઠ અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ
સંઘની પ્રવૃત્તિમાં વડીલની જેમ હંમેશા
સહયોગ આપનાર. શ્રી છોટાલાલ પટેલ
અમદાવાદ જિલ્લાની ગ્રામ વિસ્તારની પ્રવૃત્તિમાં વડીલની જેમ નિ:સ્પૃહભાવે
સહયોગ આપનાર. અમદાવાદ સત્સંગી મિત્રોનો સાત્વિક પરિચય :
આનંદ સુમંગલ પરિવારના ત્રણે સ્વાધ્યાયના મળીને પંચોત્તેર ઉપરાંત સત્સંગી મિત્રો. અત્રે જેની સાથે નિવૃત્તિનો સમય ગાળ્યો છે તેવા મિત્રોના ઉલ્લેખમાં સૌ સમાઈ જશે. શ્રી વસુબહેન અને રમણભાઈ શ્રી ઈડર તીર્થમાં સહઅધ્યાયી. શ્રી સુશીલાબહેન અને કલ્યાણભાઈ પંડિતજનો સાથે તથા પૂ. દીદીની
નિશ્રા અને યાત્રાના સત્સંગી. શ્રી જ્યોતિબહેન કલ્યાણભાઈ શ્રી ઈડર તથા અમદાવાદ મળે
સમીપવર્તી કલ્યાણમિત્ર, સહચિંતનના
સાથી રહ્યા છે. ચિ. પરિમલ અંધાર
જે અમેરીકાની ભેટ અમદાવાદ પહોચી તે, તત્ત્વ જિજ્ઞાસુ, સત્સંગના સહયોગી.
મારી મંગલયાત્રા
૩૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org