Book Title: Mari Mangalyatra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 407
________________ શ્રી અતુલકુમાર (ભૂપેન્દ્રકુમાર) શ્રી ૨મોના બહેન દક્ષાબહેન સાત્વિક મિત્ર પરિચય (મુંબઈ) શ્રી નિર્મળાબહેન ભરતકુમાર શ્રી પન્નાલાલ મોદી શ્રી કાંતાબહેન સારાભાઈ મણિયાર શ્રી સરલાબહેન માર્કંડભાઈ ઠાકોર પારમાર્થિક ક્ષેત્રમાં સુભગયોગ પૂ. શ્રી કાનજીસ્વામી સોનગઢ દિગંબર આમ્નાયની મહાન વિભૂતિ પૂ. પરમાનંદ કુંવરજી કાપડીયા પૂ. પં. ચીમનલાલ કામદાર પૂ. પાનાચંદભાઈ પંડિત સંતશ્રી કેદારનાથજી Jain Education International પુત્ર, ઘર, વ્યાપારની સંપૂર્ણ જવાબદારી સંભાળી લીધી પુત્રવધુ, મારા નિવૃત્ત જીવનમાં સાથ આપી ઘર વ્યવહાર કુશળતાથી સંભાળી લીધો. પુત્રી, સાથે હતી ત્યારે ઘરકામ કુશળતાથી સંભાળતી. હાલ સત્સંગ સ્વાધ્યાય યાત્રામાં કદમ મિલાવે છે. : મુંબઈમાં કર્મ ગ્રંથના અભ્યાસમાં પ્રેરક તથા વ્યવહારિક કાર્યમાં સહયોગ, પછી અમદાવાદમાં મળ્યા. મુંબઈમાં સંત કેદારનાથજીનો પરિચય કરાવનાર સત્સંગી મિત્ર વ્યવહારકાર્યમાં સથવારો સામાજિક સેવા ક્ષેત્રે પ્રથમ સહયોગ આપનાર (મુંબઈ) :નિશ્ચયનય દ્રષ્ટિયુક્ત પ્રભાવક વ્યાખાતા સમ્યગ્દર્શનના માહત્મ્યના પ્રથમ બોધદાતા જૈન સમાજમાં સુધારક વાદી અને જૈન યુવક સંઘના અગ્રગણ્ય વડીલ જેમના પરિચયે ઘણા વિદ્વાનજનોનો સાત્વિક યોગ મળ્યો દિગંબર આમ્નાય પ્રણિત જૈન સિદ્ધાંત પ્રવેશિકાનો અભ્યાસ કરાવનાર કર્મગ્રંથના જ્ઞાતા, તત્ત્વદૃષ્ટિયુક્ત અધ્યયન કરાવનાર વ્યાવહારિક જીવનશુદ્ધિના પાઠ તથા નિયમનું શિક્ષણ પ્રદાન કર્યું. ३८० For Private & Personal Use Only મારી મંગલયાત્રા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412