________________
- પૂ. શ્રી બહેન મહારાજસાહેબ
(પૂ. આ. રાજયશસૂરિ સમૂદાય) બિમારી સમયે નિવાસે પગલાં કર્યા હતા ત્યારે માંગલિક સંભળાવ્યું હતું.
તવ પાદૌ મમ હૃદયે મમ હૃદયં તવ પાદયે લીન તિષ્ઠતુ જિનેન્દ્ર ! તાવત્ વાવનું નિર્વાણ સંપ્રાપ્તિ
અવરો ન નિદિ અવ્યો પસંસિ અવો ન હુ કયાવિ અધ્ધા
સમભાવો કાયવો બોહમ્સ રહસ્સ ઈમેવ
ચે-વદ-૧
નમો શીલપ્રભાશ્રી, શિષ્યાશ્રી નયપ્રભાશ્રીજીના ધર્મલાભ
આત્માનંદની અનુભૂતિ કરતા. “સહ કલેવર દુઃખ મ ચિંતયનું ”
હે શરીર સહન કર ! દુઃખનો વિચાર ન કર. આ વિચાર ધારામાં ત્રણ-ત્રણ દિવસ વહી ગયા. નિર્જરા ઘણી મનથી તમો કરી રહ્યાં છો.
- સુનંદાબેન ! નામને સાર્થક આ સમયે તમે કરી રહ્યાં છો. તેને કેવલજ્ઞાની સિવાય કોણ કહે ? શાંતિ-શાતા અને સુખસમાધિમાં- મહાલતા તમને આ બાલકો શું લખે ? ત્યાં ભાવના આવતાં-પત્ર થી મળું છું. તમારી શાંતિ અપૂર્વ ! મનને કેળવ્યું છે તમે, જેથી શિદ્ધ ઘા રૂઝાશે. અને ઉપાયો તેવા થશે. “શરિર માદ્ય ખલુ ધર્મ સાધનમા એ વિસરો તેવું નથી.”
ધર્મી દક્ષાબેન ભક્તિમાં-તન-મન-ધન-વચન કામે. “મા”. મિ કે ગુરૂ ! ઉભયની સેવામાં ખરું ને ?
વિભાગ-૧૪
૩૭ર
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org